Sambandh book and story is written by Parul in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sambandh is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંબંધ - Novels
by Parul
in
Gujarati Fiction Stories
વર્ષા અને કવિતા એક જ બિલ્ડિંગમાં આજુ-બાજુ રહે.પાડોશીને નાતે એકબીજાં સાથે સારાં એવાં સંબંધ હતાં.વર્ષા કંઈપણ સારું ખાવાનું બનાવે તો કવિતાનાં ઘરે અચૂક મોકલાવે.કવિતા પણ કંઈક સારું બનાવે તો વર્ષાનાં ઘરે જરૂર મોકલાવે.બેવ જણાંને એક-બીજાં સાથે સારું ફાવી ગયું હતું.બંને સુખ-દુ:ખની વાતો કરે.શોપિંગ કરવાં સાથે જાય.ક્યાંય પણ આવવુ જવું હોય તો સાથે ને સાથે.સારો એવો સુમેળભર્યો સંબંધ હતો.ક્યારેક તો બીજાં પડોશીઓને બંનેનાં ગાઢ સંબંધ પર અદેખાઈ પણ થતી.એકબીજાંનાં પ્રસંગો સાચવી લે. ઘરે આવનાર મહેમાનોને પણ સંભાળી લેતાં હતાં.એકબીજાં માટે સગ્ગી બહેનોથી પણ વિશેષ હતી.એક દિવસ કવિતા રાત્રે ઘરમાં ટી.વી.જોઈ રહી હતી.ઘણી રાત થઈ ગઈ હતી.આકાશ હજી સુધી ઘરે આવ્યો ન હતો એટલે
વર્ષા અને કવિતા એક જ બિલ્ડિંગમાં આજુ-બાજુ રહે.પાડોશીને નાતે એકબીજાં સાથે સારાં એવાં સંબંધ હતાં.વર્ષા કંઈપણ સારું ખાવાનું બનાવે તો કવિતાનાં ઘરે અચૂક મોકલાવે.કવિતા પણ કંઈક સારું બનાવે તો વર્ષાનાં ઘરે જરૂર મોકલાવે.બેવ જણાંને એક-બીજાં સાથે સારું ફાવી ગયું ...Read Moreસુખ-દુ:ખની વાતો કરે.શોપિંગ કરવાં સાથે જાય.ક્યાંય પણ આવવુ જવું હોય તો સાથે ને સાથે.સારો એવો સુમેળભર્યો સંબંધ હતો.ક્યારેક તો બીજાં પડોશીઓને બંનેનાં ગાઢ સંબંધ પર અદેખાઈ પણ થતી.એકબીજાંનાં પ્રસંગો સાચવી લે. ઘરે આવનાર મહેમાનોને પણ સંભાળી લેતાં હતાં.એકબીજાં માટે સગ્ગી બહેનોથી પણ વિશેષ હતી.એક દિવસ કવિતા રાત્રે ઘરમાં ટી.વી.જોઈ રહી હતી.ઘણી રાત થઈ ગઈ હતી.આકાશ હજી સુધી ઘરે આવ્યો ન હતો એટલે
આકાશને સવારે ચા - નાશ્તો હોસ્પટલમાંથી જ આપવાંમાં આવ્યો.કવિતાએ પણ આકાશ સાથે જ ચા - નાશ્તો કરી લીધો.કવિતા આકાશને મેડિસિન આપી રહી હતી ને એક વૉર્ડ બૉય આવ્યો."મેડમ , તમે બહાર જઈ બેસો.સરને સ્પંજ કરવું છે.""જાઉં છું."કવિતા બહાર બેઠી ...Read Moreને અનંત આવ્યો."ભાભી તમારે ઘરે જવું હોય તો જઈ આવો.હું આકાશ પાસે બેઠો છું.""ઠીક છે,હું ઘરે નાહી-ધોઈ , ઘરનું કામ પતાવી ટીફિન લઈને આવું છું."એમ કહી કવિતા ઘરે જવાં માટે નીકળે છે.ઘરે પહોંચી પહેલાં તો નાહી.કપડાં ધોવાં માટે મશીન ચાલુ કર્યું.કિચનમાં ગઈ.કૂકર મૂક્યું.લોટ બાંધી લીધો. ફ્રીજમાંથી શાક કાઢી સમારવાં બેઠી ને એને યાદ આવ્યું કે વર્ષાને ફોન કરી જણાવી દઉં.પર્સમાં
ડૉક્ટરનાં ગયાં પછી વૉર્ડ બૉય આવ્યો. આકાશ અને કવિતાને ચા - નાશ્તો આપી જતો રહ્યો.""કવિતા સાંજે ટીફિન નહીં લઈ આવતી. હું અહીં જ ખાઈ લઈશ. અનંત આવે પછી તું જતી રહેજે. પછી કાલે સવારે સીધી ટિફીન લઈને આવજે." આકાશે ...Read Moreકીધું."હા.""ચા-નાશ્તો કરી, આકાશે મેડિસિન લીધી. કવિતા જોડે વાત કરતો હતો ને અનંત આવી ગયો.અનંતનાં આવ્યાં પછી કવિતા ત્યાંથી ઘરે આવવા માટે નીકળી ગઈ.વિઝિટીંગ આર્સમાં આકાશ અને કવિતાનાં ફ્રેન્ડ્સ, રીલેટીવ્સ ખબર પૂછવા માટે આવતાં રહેતાં હતાં. વર્ષા પણ એનાં હસબન્ડ હિતેશ સાથે મળવાં માટે આવી .આવીને હિતેશનાં ખબર અંતર પૂછ્યાં. પછી ધીરે રહીને બોલી, "કવિતા નથી.""એ તમારાં આવવાંનાં પાંચ મિનિટ પહેલાં
કવિતા ડૉક્ટરની કેબિનમાં ગઈ. ડૉક્ટરે એને બેસવા માટે કીધું. કવિતા બેઠી એટલે ડૉક્ટરે વાત શરૂ કરી. એક-બે દિવસમાં આકાશને ડિસચાર્જ કરવા અંગે જણાવ્યું. આકાશને કઈ મેડિસિન્સ કેટલાં દિવસ માટે આપવાની છે એનાં વિશે માહિતી આપી. ફિઝિયો થેરપી ટ્રીટમેન્ટ ચાલુ ...Read Moreમાટે કહ્યું. આકાશની કેવી રીતે સંભાળ રાખવાની છે તે સમજાવ્યું.કવિતા લગભગ દોઢ કલાક પછી ડૉક્ટરની કેબિનમાંથી બહાર આવી. જે મેડિસિન્સ નહોતી એ લઈ આવી. રૂમમાં આવી લંચ કર્યું. પછી થોડીવાર આરામ કર્યો. સાંજે ફરી એને થયું કે 'વર્ષા જોડે વાત કરી લઉં.' જેવો એણે મોબાઈલ હાથમાં લીધો જ હતો ને વૉર્ડ બૉય આવ્યો,"પેશન્ટને દસ મિનિટમાં અહીંયા શિફ્ટ કરવામાં આવી રહ્યાં
આકાશ હવે વૉકર છોડીને ઉભા રહેવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પછી ડૉકાટરે આપેલી સૂચના પ્રમાણે એક દિવસે એક ડગલું, બીજાં દિવસે બીજું, ત્રીજા દિવસે ત્રીજું એમ કરી ધીરે-ધીરે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. લગભગ દસ મહિના પછી આકાશ બરાબર ...Read Moreચાલી શક્યો હતો. ઝડપભેર રીકવરી દેખાઈ રહી હતી. ઓફિસ જવાની શરૂઆત કરવાં માંડી હતી. એકાદ વર્ષ પછી માનસિક અને શારિરિક રીતે સ્વસ્થ થઈ ગયો હતો.એક વર્ષમાં કવિતાનું પાર્લરનું કામ ખૂબ જ જામી ગયું હતું. ધમધોકાર ચાલી રહેલાં પોતાનાં વ્યવસાયને હવે એ બંધ કરવાં માંગતી નહોતી. આકાશ પણ ઓફિસ જવા લાગ્યો હોવાથી કામ ધીમે-ધીમે પાટા પર ચડી રહ્યું હતું.ખરાબ સમયનું વાદળું