Aasha - ek aathamta astitvani book and story is written by જયદિપ એન. સાદિયા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aasha - ek aathamta astitvani is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આશા - એક આથમતાં અસ્તિત્વની - Novels
by જયદિપ એન. સાદિયા
in
Gujarati Fiction Stories
" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "
" બેટા, આવતાં વર્ષે તારે BDS પૂરું થઈ રહ્યું છે હું વિચારું છું કે પ્રેક્ટિસ આપણાં ક્લિનિક માં જ કરે જેથી તને સરસ અનુભવ મળી રહે." નિતીન ભાઈ એ આશા ને કહ્યું. અને આશા તો સદાય મમ્મી પપ્પા ની વાતો જાણે ભગવાન જ નિર્ણય કરે છે એમ માની ને બધું જ માનતી.
*Disclaimer*" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "" બેટા, ...Read Moreવર્ષે તારે BDS પૂરું થઈ રહ્યું છે હું વિચારું છું કે પ્રેક્ટિસ આપણાં ક્લિનિક માં જ કરે જેથી તને સરસ અનુભવ મળી રહે." નિતીન ભાઈ એ આશા ને કહ્યું. અને આશા તો સદાય મમ્મી પપ્પા ની વાતો જાણે ભગવાન જ નિર્ણય કરે છે એમ માની ને બધું
ભાગ - ૨સવારે જ્યારે આશા અને વિહાર જવાની તૈયારી કરે છે ત્યાં અચાનક નિતીન ભાઈ ને એક ફોન આવે છે." જયશ્રી ક્રિષ્ના, નિતીન ભાઈ હું મહેશભાઈ બોલું છું ઓળખાણ પડી કે નહીં..." અને વાતો લાંબી ચાલે છે.નિતીન ભાઈ એ ...Read Moreની મમ્મી ને કહ્યું, " તને કહું છું આજે છોકરાઓ ને કહેજે ફરવાં જવાનું બંધ રાખે ઘરે મહેમાન આવે છે." હિના બેન એ કહ્યું સારું હું જણાવી દઈશ.વાત જણાવતાં વિહાર અકળાયો અને કહ્યું," એ લ્યો આવું તે કોણ આવે છે કેવો પ્લાન બનાવ્યો હતો આશા હવે પાછા રવિવાર ની રાહ જોવાની ને... ઠીક છે ભલે પ્લાન ને મોકુફ રાખી દઈએ.
ભાગ - ૩ જમતી વેળા નિતીન ભાઈ એ આશા ને કહ્યું બેટા, આમાં માત્ર અમારી જ સહમતિ હોય એ યોગ્ય નથી તું તારો પક્ષ મૂકી અમને જણાવ કે તારી શું ઈચ્છા છે. આશા એ કહ્યું, " સાંભળો તમે સૌ ...Read Moreમારું સારું જ ઈચ્છો છો આપણે સૌ છોકરા ને મળી લઈએ બધું બરાબર લાગે તો આજ નહીં તો કાલ લગ્ન કરવાં નાં જ છે અને હું માનું છું ત્યાં સુધી તમે અને મહેશ કાકા ભાઈબંધ છો એટલે સાસરવેલ જેવું નહીં લાગે પછી જેવાં નસીબ." આ વાત થયાં બાદ સૌ જમી ને ઘરે આવી જાય છે. નિતીન ભાઈ સવારે મહેશભાઈ ને ફોન લગાવે છે
આશા એ આવી નાની નાની વાતો ને કોઈ દિવસ ઘરે કહીં નહીં અને બધુ સારુ થઈ જશે એવાં સારા આશય થી હંમેશા તે અવિનાશ નું આવું અણગમતું વર્તન જતું કરતી. આશા સ્વભાવે હરખ ઘેલી હતી એટલે તે હંમેશા અવિનાશ ...Read Moreખુશ કરવા કંઈક ને કંઈક અલગ વિચારતી અને એક સારો આશય બતાવતી અહીં સામે અવિનાશ ને તો જાણે કશો ફરક જ ના પાડતો. આજે પણ અવિનાશ એ જ રીતે રહેતો જેવો લગ્ન પહેલાં. હરિ દર્શન યાત્રા નાં પ્રવાસ અર્થે મહેશભાઈ અને વીણાબેન આ યાત્રા માટે એક મહિનો બહાર ગયાં. આશા નાં હરખ ઘેલાં સ્વભાવ એકવાર સવારે સાથે નાસ્તો કરતાં કરતાં અવિનાશ
ભાગ - ૫આશા એ લાડ માં કહ્યું અવી તોફાન નહીં હો... અવિનાશ ને એવું તે શું થયું એને બ્લેડ લઈ ને આશા ના હાથ પર ઘા મારવા લાગ્યો આશા પણ અચંબામાં આવી ગઈ તે ચીસો પાડતી રહી રડતી રહી ...Read Moreઅવિનાશ એ કઈ ના સાંભળ્યું અને જ્યારે આશા એ હાથ છોડવા પ્રયત્ન કર્યો તો અવિનાશ એ જોર થી તમાચા મારવા નું શરૂ કરી દીધું. અવિનાશ તો આવું વર્તન કરીને ચાલ્યો ગયો ઘરે બિચારી એકલી આશા ખૂબ અફસોસ અને દુઃખ માં રડતી હતી. આજ સુધી મન માં રાખેલું ના કહેલું ના બોલેલું બધું જ ભીની આંખે હિના બેન ને જણાવ્યું. નિતીન ભાઈ અને