ખામોશ ઇશ્ક - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
કહાની અબ તક: ધવલ અને સુજાતાના પરિવારની જ જેમ એ બંને પણ ખાસ દોસ્તી ધરાવે છે! પણ જ્યારે સુજાતા એ વાતમાં એક ઈશારો કર્યો કે પોતે ધવલે બીજી છોકરી સાથે લવ કરી લીધો હશે તો ધવલ નારાજ થઈને એના ઘરે આવી ગયો. બંને પરિવારના ધ્યાન બહાર સુજાતા પણ એના ઘરે આવી ગઈ. સુજાતા એને સમજાવવા માંગતી હતી કે એનો ઈરાદો બસ એ જ જાણવાનો હતો કે એની કોઈ અન્ય જીએફ તો નહિ ને? ધવલ એને કહે છે કે દૂર રહીને પણ બંને એકમેકના સુખ અને દુઃખમાં સાથે જ હતા! બંને કલાકો ફોન પર વાતો કરતા હતા! સુજાતા આખરે રડી પડે
"જો મારો મતલબ એવો નહિ..." સુજાતા એ કહ્યું. "હા... હવે! બસ એ તો હું સમજી ગયો! થેંક યુ!" ધવલે એવી રીતે કહ્યું જાણે કે બસ રડી જ પડશે! "અરે યાર... તું જેવું સમજે છે એવું કઈ પણ નહિ! કઈ ...Read Moreનહિ!" સુજાતા કંઇક સાબિત કરી રહી હતી. ખુદ પણ નહોતી જાણતી કે કેમ પણ બસ એણે સાબિત કરવું હતું! "જો યાર... પત્થર નહિ હું! હું પણ એક માણસ જ છું..." ધવલે કહ્યું અને જેમ બને એટલી જલ્દી રૂમ છોડી જ દિધો. આ રૂમમાં બધાં પણ કોઇનું પણ ધ્યાન આ લોકોમાં ગયું જ નહીં. બંને પરિવાર ઘણા દિવસો પછી આજે મળ્યા
કહાની અબ તક: ધવલ અને સુજાતાના પરિવારની જ જેમ એ બંને પણ ખાસ દોસ્તી ધરાવે છે! પણ જ્યારે સુજાતા એ વાતમાં એક ઈશારો કર્યો કે પોતે ધવલે બીજી છોકરી સાથે લવ કરી લીધો હશે તો ધવલ નારાજ થઈને એના ...Read Moreઆવી ગયો. બંને પરિવારના ધ્યાન બહાર સુજાતા પણ એના ઘરે આવી ગઈ. સુજાતા એને સમજાવવા માંગતી હતી કે એનો ઈરાદો બસ એ જ જાણવાનો હતો કે એની કોઈ અન્ય જીએફ તો નહિ ને? ધવલ એને કહે છે કે દૂર રહીને પણ બંને એકમેકના સુખ અને દુઃખમાં સાથે જ હતા! બંને કલાકો ફોન પર વાતો કરતા હતા! સુજાતા આખરે રડી પડે