Zindagi pyar ka geet hai book and story is written by Pritesh Hirpara in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Zindagi pyar ka geet hai is also popular in Film Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ કોલમમાં હું હિન્દી ગુજરાતી ગીતો વિશે જણાવીશ.
Not live possible with out listening for a song
ગુલઝાર એટલે એક એવા કવિ કે જેમની કવિતાની એક અલગ જ ઓળખ છે. સંબંધોની નાની નાની વાતો ને લઈને એક બહુ ઊંડાઈ વાળું ગીત લખે અને એ પણ ડાયલોગ જેવું. આગળ જતાં તો બોલીવુડમાં એવા ઘણા ગીત આવ્યા ...Read More(યાદ કરો હમ તુમ ફિલ્મના ગીત લડકી કયો ના જાને કયો જેમાં વચ્ચે અમુક ડાયલોગ તો સૈફ અલી ખાન અને રાની મુખરજીના અવાજમાં ડબ કરાયા છે ) પણ આની શરૂઆત તો ગુલઝારે કરી. જો તમને ગીત સંગીત વિશે વાંચવું ગમતું હશે તો તમારા માઈન્ડમાં તરત લાઈટ થઈ જશે અને યાદ આવશે ફિલ્મી પડદા પર અનુરાધા પટેલના માટે આશાજી એ ગાયેલું
नाराज सवेरा है સંઘર્ષ એ જીવનનું બીજું નામ છે. સંઘર્ષ વગર જીવનનું અસ્તિત્વ શક્ય ખરું ? જન્મ લેવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી તેના જીવનમા તે સંઘર્ષ કરતો ...Read Moreછે. કોઈ પણ કામ હોય સંઘર્ષ જરૂરી છે. માણસ જ નહીં પણ આ પૃથ્વી પરની દરેક પ્રજાતિએ જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે. 1991 માં આવેલી , પ્રીતિ ઝિન્ટા અને અક્ષય કુમાર અભિનીત ફિલ્મ સંઘર્ષમાં પણ એવી જ વાત છે. આ ફિલ્મ વિશે લખવાની લાલચ હું રોકી નથી શકતો. આ ફિલ્મ અક્ષય કુમારની બેસ્ટ ફિલ્મોમાની એક ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય