Adhiyo Brahman book and story is written by NARESH PANDYA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhiyo Brahman is also popular in Philosophy in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અઢીયો બ્રાહ્મણ - Novels
by NARESH PANDYA
in
Gujarati Philosophy
પંજાબના અઢિયા બ્રાહ્મણ ની વારતા આજે કેવાનું મન થાય કેમ કેમ કે દુનિયામાં એવું તો કેટલુંય જાણવા જેવું હોય છે પણ સમય ના સંજોગે જાણવાનો મોકો મળતો નથી તો ચાલો શરૂ કરીએ અઢીયો બ્રાહ્મણ.
પંજાબના નદી કિનારે એક અલમસ્તાન છોકરો ઉદાસ થઈ ને બેઠો છે. બાજુ માંથી સાધુ મહારાજ પસાર થતા હતા તેમણે આ છોકરાને જોયો એટલે પૂછ્યું બેટા કોણ છે તું અને અહીંયા કેમ ઉદાસ થઈને બેઠો છે છોકરો બોલ્યો કે મારુ દુનિયામાં કોઈ છે નઈ હું માગીને અનાજ લાવું છું અને મારું ગુજરાન ચલાવું છું
પંજાબના અઢિયા બ્રાહ્મણ ની વારતા આજે કેવાનું મન થાય કેમ કેમ કે દુનિયામાં એવું તો કેટલુંય જાણવા જેવું હોય છે પણ સમય ના સંજોગે જાણવાનો મોકો મળતો નથી તો ચાલો શરૂ કરીએ અઢીયો બ્રાહ્મણ.પંજાબના નદી કિનારે એક અલમસ્તાન ...Read Moreઉદાસ થઈ ને બેઠો છે. બાજુ માંથી સાધુ મહારાજ પસાર થતા હતા તેમણે આ છોકરાને જોયો એટલે પૂછ્યું બેટા કોણ છે તું અને અહીંયા કેમ ઉદાસ થઈને બેઠો છે છોકરો બોલ્યો કે મારુ દુનિયામાં કોઈ છે નઈ હું માગીને અનાજ લાવું છું અને મારું ગુજરાન ચલાવું છું અને રેવા માટે ઘર પણ નથી એટલે અહીંયા બેઠો છું.તો તું મારી સાથે આવિજાને
રામચંદ્રજી મનમાં બોલ્યા કે અહીંયા બોલ્યા જેવું નથી પણ જમી લેવા જેવું છે રામજી તો બોલ્યા ચાલ્યા વિના જ જમવાનું પતાવીને પરત અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. અગિયારસ હતી અઢિયા ને તો જમવા મળ્યું નઈ તે તો ક્રોધમાં ને ક્રોધ ...Read Moreબધું લઇ ને આશ્રમમાં પરત ફર્યો અને બુમો પાડવા લાગ્યો ગુરુજી તમે અને તમારા ઠાકોરે મને છેતર્યો. તમે તો કેતાતા કે ઠાકોર જમવા ના આવે પણ તમારો ઠાકોર તો આવ્યા અને આવ્યા તો ખરા પણ સાવ આવું તે કઈ હોય જરાય શરમ જેવું કંઈ જ નઇ .બોલ્યા ચાલ્યા વિના સીધું જમવાનું ચાલુ જ કરી દેવાનું અને બધું પુરુજ કરી દેવાનુંજુઓ