Prem Vicharono book and story is written by Khyati Thanki નિશબ્દા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Vicharono is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ વિચારોનો.... - Novels
by Khyati Thanki નિશબ્દા
in
Gujarati Fiction Stories
( પત્ર વાંચી ઓજસને લાગ્યું જાણે આ પત્ર પોતાના માટે જ છે. બે ત્રણ, ચાર, પાંચ વાર વાંચ્યો પણ મન તો હજી કંઈક વધારે મેળવવાની ઈચ્છા થી ફરી વાંચવા બેબાકળું બન્યું.)
( શબ્દસેતુ પુસ્તકાલયમાં ડિસ્પ્લે બોર્ડ પર આ નાનકડો પત્ર વાંચી ઓજસ ખુશ થઈ ગઈ તરત જ પુસ્તકાલયના સંચાલકનો સંપર્ક કર્યો .સંચાલકના જણાવ્યા અનુસાર આસવ હવે બીજા ગામ માં શિફ્ટ થઈ ગયો હતો ,પરંતુ શબ્દસેતુના ઘનિષ્ઠ સંબંધ ના કારણે હજુ પણ કંઈક નવું લખી પુસ્તકાલયમાં મોકલી આપતો. ઓજાસ એ વધારે પૂછયું તો ફક્ત તેનું સરનામું મળ્યું અને બસ ઓજસના જીવનમાં જાણે વસંત આવી ગઈ.)
ઝાકળના પગલે પગલે પાયલ નો રણકાર કોઇ અચાનક આવી ગયું અમસ્તું? ...Read More કેમ છે તું ?આજે કેમ ઉદાસ ? નથી ગમતી મને તારી આંખોની ઉદાસી , નથી ગમતું તારું રિસાવું, નથી ગમતું અકળ મૌન, નથી ગમતું આમ તાકી રહેવું, તારા નિખાલસ હાસ્ય એ તો મને જીવવાની પ્રેરણા આપી છે મારા માટે તારે ખુશ રહેવાનું હસતા રહેવાનું...... .એ જ તારો આસવ... ( પત્ર વાંચી ઓજસને લાગ્યું જાણે આ પત્ર પોતાના માટે જ છે. બે ત્રણ, ચાર, પાંચ વાર વાંચ્યો પણ મન તો હજી કંઈક વધારે મેળવવાની ઈચ્છા થી ફરી વાંચવા બેબાકળું બન્યું.) ( શબ્દસેતુ
ઓજસજી, ખુબ સુંદર નામ ...આવું જ હૃદયસ્પર્શી નામ અપેક્ષિત હતું. શબ્દનો જાદુ નથી એ તો આપણી મિત્રતા શબ્દોનું સાયુજ્ય સાધે છે. હું તમારી જેમ બહુ આપણા ...Read Moreના રહસ્ય વિશે વિચારતો જ નથી, પણ તમારાં સાથેની મિત્રતા આનંદ આપે છે આવતીકાલે ખબર નથી, અને ગઈકાલ સુધી આપણે તો પરિચય પણ નહોતો. ઈશ્વરીય સંકેત હોઈ શકે પણ ખબર નહીં તમારી સાથેની મિત્રતા નવી ઊર્જા આપે છે અપેક્ષા રહિત ઉષ્મા શબ્દોની અને શાંતિની... સાથે રહેજો શબ્દોના સથવારે.... એ જ આસવ.....આસવજી,
(ગતાંક થી ક્રમશ...આસવ લખે છે) મારા ફિલ્મ વિશેના વિચારો કહું તો હસતી ફિલ્મો જ મને ગમે....એવી ફિલ્મો જે આપણને ભુલાવી દે કે આપણે શું વિચારતાં હતા....આમ જોઇએ તો ફિલ્મો આપણી જીંદગી ...Read Moreજ નથી?? બાળપણ થી શરૂ કરીએ તો બાળપણની યાદો આપણને સૌથી વધારે ગમે કારણકે ત્યારે ન તો હોય ભવિષ્યની ચિંતા કે જવાબદારી.... બસ ખાલી ને ખાલી માણવાની દરેક ઉગતી સવાર.. ધગતી બપોર અને મસ્તીની સાંજ......બાળપણ ગમતા ફિલ્મો જેવા છે જે વારંવાર જોવા ગમે... મારું માનજો એક વાર હસાવતી ફિલ્મ જોજો પછી કહેજો મને કેવી મજા આવે.....
(ગતાંકથી ચાલુ.ઓજસ લખે છે)શોખ....મને શોખ મારી આસપાસ રંગ અને સુગંધ વાવવાનો,હા..... બાગકામ.. મારો શોખ કહો તો શોખ અને ગમતું કામ કહો તો એ....નાનપણથી મારી સાથે મોટા થતાં છોડવા અને ફૂલોને જોઈ હરખાઈ જતી....એક અલગ પ્રકારનો રોમાંચ થતો...પ્રકૃતિ જાણે ...Read Moreખુશ કરવા જ તત્પર બનતી.મમ્મીનાં વાળમાં રોજ નાખેલું મોગરાનું ફૂલનું સ્મરણ હજીયે મારા હ્રદયને પુલકિત કરી દે છે. જેમ જેમ મોટી થતી ગઈ તેમ શોખ મારા જીવન અસ્તિત્વ નો ભાગ બનતો ગયો. મને હંમેશા વિચાર આવતા કે મારા શોખમાં આગળ વધુ પણ તેને વધારવા માટેના સંજોગો કદાચ અનુકૂળ ન હતા. લગ્ન પછી મોટા બગીચાની મહેચ્છા નાના
(ગતાંકથી ચાલુ. ઓજસ લખે છે)કેમ છો? મજામાં ને? આમ પૂછવાનું j રહી જાય છે...પણ તમે મોજમાં જ હસો એવું લાગે... સાચી છું ને?આ તો તમારો મનપસંદ વિષય નહિ?મારો પણ ગમતો વિષય તો છે.....પુસ્તક..... મારો પહેલો પરિચય થયો પુસ્તક સાથે ...Read Moreનાની બાળવાર્તા ની નાની નાની ચોપડીઓથી..કેવી મજા આવતી પરી ની વાર્તાઓ વાંચવાની, જાણે બાળપણને પાંખો આવી જાય...પુસ્તકો ને કારણે અવનવી કલ્પના કરવાની અને તેમાં રાચવાની મજા.. ઓહોહો ત્યારનું જાણે પરમ સુખ...એક નવી જ દુનિયા ખુલી જાય આપણી અને પુસ્તકોની....મને પણ વાંચવું ગમે..નિરાતે... ગમતું વારંવાર વાંચવું....હમણાં તો ઓશો ને વાંચું.મજા આવે નવિન દૃષ્ટિએ વિચારવાની...એક ખાસ વિષય પર નહિ બસ હ્રદય જોડાવું જોઈએ