Jindgi no Sangharsh book and story is written by Juli Solanki in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jindgi no Sangharsh is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જિંદગીનો સંઘર્ષ - Novels
by Juli Solanki
in
Gujarati Fiction Stories
જિંદગીના સફરમાં જ્યારે એવી વ્યક્તિ આપણા જીવનમાં આવે કે તેનાથી આપણું જીવન સાચા અર્થમાં સાર્થક થયું હોય, ત્યારે જે હાશકારો થાય, તેની અનુભૂતિ અલગ જ હોય છે.આજે આ હાશકારો ધૂલી અનુભવતી હતી.જીન્સ અને ટી-શર્ટમાં ધૂલી ખૂબ સુંદર દેખાતી હતી.પોતાનું બેગ લઇ નાનકડાં લોખંડના દરવાજાને ખોલી બહાર જતી હતી. " મમ્મી હું નીકળું છું કૉલેજ માટે ." ધૂલીએ તેની મમ્મીને બુમ પાડીને કહ્યું. " હા " સામેથી પ્રતિભાવ આવ્યો. ચાલતે ચાલતે જ તે કોઈકને ફોન કરી રહી હતી. રિંગ વાગી તો તરત હૃદયમાં ધક-ધક થયું.તે અલગ જ ખુશી અનુભવતી, છકડા સ્ટેન્ડ પહોંચી. " હેલ્લો." ધૂલી બોલી. " હેલ્લો, બોલ નીકળી કે
જિંદગીના સફરમાં જ્યારે એવી વ્યક્તિ આપણા જીવનમાં આવે કે તેનાથી આપણું જીવન સાચા અર્થમાં સાર્થક થયું હોય, ત્યારે જે હાશકારો થાય, તેની અનુભૂતિ અલગ જ હોય છે.આજે આ હાશકારો ધૂલી અનુભવતી હતી.જીન્સ અને ટી-શર્ટમાં ધૂલી ખૂબ સુંદર દેખાતી હતી.પોતાનું ...Read Moreલઇ નાનકડાં લોખંડના દરવાજાને ખોલી બહાર જતી હતી. " મમ્મી હું નીકળું છું કૉલેજ માટે ." ધૂલીએ તેની મમ્મીને બુમ પાડીને કહ્યું. " હા " સામેથી પ્રતિભાવ આવ્યો. ચાલતે ચાલતે જ તે કોઈકને ફોન કરી રહી હતી. રિંગ વાગી તો તરત હૃદયમાં ધક-ધક થયું.તે અલગ જ ખુશી અનુભવતી, છકડા સ
એક નાનકડો દરવાજો જે ખોલતાં જ ' ચીયયયયર....' અવાજ આવ્યો. તેમાંથી એક નાનો હાર કાઢ્યો ને પોતાના ગળામાં પહેર્યો. " મમ્મી હું તૈયાર થઈ ગઈ છું. " યુવાન છોકરી જ્યારે તૈયાર થાય ત્યારે ખૂબ જ સુંદર લાગે..ને તેનો અવાજ ...Read Moreમીઠો હોય... " હા , હું પણ. " કહેતાં ઘરને બંધ કર્યું. લાગતું હતું કે તેઓ કોઈક પ્રસંગમાં જતાં હતાં. રીક્ષામાં બેસી બંને વાડીએ પહોંચ્યા. લગ્નમાં મહેમાનોની ભીડ હોય તથા મોટી ઉંમરના વડીલો પોતાના છોકરાં- છોકરીઓ માટે પાત્ર શોધવા જ બેઠાં હોય તેવું લાગે. " હેલો કેમ છો માસી? " પેલીએ નમ્રતાથી પૂછ્યું.