રહસ્યમય ત્રીશૂલ - Novels
by Chavda Ajay
in
Gujarati Fiction Stories
આપ સૌને મારા નમસ્કાર. મારી પ્રથમ નવલકથા "એક શ્રાપિત ખજાનો" ને આપ સૌનો જે પ્રતિસાદ મળ્યો છે એના બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. મારા માટે એ એકદમ અપેક્ષા બહારનું હતું. પણ આપ સૌના સારા પ્રતિસાદથી પ્રોત્સાહિત થઈને હું ...Read Moreએકવાર રહસ્ય અને રોમાંચથી ભરપૂર એક નવી નવલકથા લાવ્યો છું જેનું નામ છે...'રહસ્યમય ત્રીશૂલ...' આ નવલકથા મારી પ્રથમ નવલકથા 'એક શ્રાપિત ખજાનો' સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે. તો આ વાંચતા પહેલાં એક શ્રાપિત ખજાનો વાંચી લેવા વિનંતી.
એડવેેેન્ચર હંમેશા થી મારો મન પસંદ વિષય રહ્યો છે. આજના વ્યસ્ત જીવનમાં થોડા સમય માટે બધું ટેન્શન સાઇડમાં રાખીને આવી થ્રીલ અને સસ્પેન્સની સફર કરવી માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
લેખક તરફથી, આપ સૌને મારા નમસ્કાર. મારી પ્રથમ નવલકથા "એક શ્રાપિત ખજાનો" ને આપ સૌનો જે પ્રતિસાદ મળ્યો છે એના બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. મારા માટે એ ...Read Moreઅપેક્ષા બહારનું હતું. પણ આપ સૌના સારા પ્રતિસાદથી પ્રોત્સાહિત થઈને હું ફરી એકવાર રહસ્ય અને રોમાંચથી ભરપૂર એક નવી નવલકથા લાવ્યો છું જેનું નામ છે...'રહસ્યમય ત્રીશૂલ...' આ નવલકથા મારી પ્રથમ નવલકથા 'એક શ્રાપિત ખજાનો' સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે. તો આ વાંચતા પહેલાં એક શ્રાપિત ખજાનો વાંચી લેવા વિનંતી. એડવેેેન્ચર હંમેશા થી મારો મન પસંદ વિ