Successfully changing lives book and story is written by Dr Shreya Tank in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Successfully changing lives is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સફળતાથી બદલાતી જિંદગી - Novels
by Dr Shreya Tank
in
Gujarati Motivational Stories
રાત ના લગભગ 10 વાગ્યા છે....એક સડક જેની બને તરફ મકાનો છે, રસ્તા પર સાવ થોડા વાહનો ની અવર જવર વચ્ચે એક છોકરી જે લાલ સાડી, સાથે હાથ માં મહેંદી, લાલ ચૂડલો મોઢું તેનું ખૂબ રોવાથી લાલ અને આખો સોજી ગયેલી છે, જાણે તે દુલ્હન માટે તૈયાર થયેલી હોઈ એવું જણાઈ રહ્યું છે,તેના હાથ માં એક બેગ છે અને રસ્તા પર સીધી જાણે કોઈ મંજિલ નાં હોઈ તેમ ધીરે ધીરે ચાલી જાય છે... આ છોકરી નુ નામે છે...ખેવના, તેની દુલ્હન થયા પછી ની આ દશા કેમ થઈ તે જાણીએ..
રાત ના લગભગ 10 વાગ્યા છે....એક સડક જેની બને તરફ મકાનો છે, રસ્તા પર સાવ થોડા વાહનો ની અવર જવર વચ્ચે એક છોકરી જે લાલ સાડી, સાથે હાથ માં મહેંદી, લાલ ચૂડલો મોઢું તેનું ખૂબ રોવાથી લાલ અને આખો ...Read Moreગયેલી છે, જાણે તે દુલ્હન માટે તૈયાર થયેલી હોઈ એવું જણાઈ રહ્યું છે,તેના હાથ માં એક બેગ છે અને રસ્તા પર સીધી જાણે કોઈ મંજિલ નાં હોઈ તેમ ધીરે ધીરે ચાલી જાય છે... આ છોકરી નુ નામે છે...ખેવના, તેની દુલ્હન થયા પછી ની આ દશા કેમ થઈ તે જાણીએ..
સુલોચના માણસો ની જાણકાર અને ઉંમર માં મોટી હતી , તે ખેવના ની મનોદશા સમજી સકતી હતી કે ખેવના સ્વાભિમાની છોકરી છે , માટે તેને કોઈ નુ બોલવું નહિ ગમે.. ...Read More તેને ખેવના ને કહ્યું, " બેટા મારી સંસ્થા માં તું થી સકે છે, અને ત્યાંથી નજીક એક મારા ઓળખાણ ની શાળા પણ છે , તું ભણેલી હોઈ તો ત્યાં કામ મળી જશે ,અને સંસ્થા માં પણ હવે મારી ઉંમર થતી જઈ છે, તું મને મદદ કરજે. ખેવના એ તેમને ' હા ' કહ્યું