Adhuro Prem. book and story is written by અક્ષત ત્રિવેદી in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuro Prem. is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધૂરો પ્રેમ - Novels
by અક્ષત ત્રિવેદી
in
Gujarati Love Stories
તા. 9 જુન 2019..
સ્થળ :SSV school
સમય :બપોરનાં 12 વાગ્યે..
અક્ષત :ચાલો બાય 3 વાગ્યે લેવા આવી જજો ને...
નીલ ભાઈ :ઓકે ચાલ બાય..
હું આરામ થી ચાલતો ચાલતો જાઉં છું ત્યાં મારા પીટી ના ટીચર હતા તે જોરથી બોલ્યા.. એ બધા લાઇન માં આવો... હું તો ડઘાઈ ગયો કે આવી મેડમ ક્યાંય જોઈ નથી ? ? ? કારણકે હું ન્યુ એડમિશન હતો ? અને મારું કોઈ દોસ્ત નહીં
હેલો તો દિલ થી સ્વાગત છે તમારા બધા નું મારી નવી સ્ટોરી અધૂરો પ્રેમ અને લવ કમ સત્ય ઘટના માં.... આશા છે કે તમને બધાને આ સ્ટોરી ગમશે અને તમે લોકો વાંચીને યોગ્ય પ્રતિભાવ આપશો તેવી વિનંતી છે... ગમે ...Read Moreશેર પણ કરજો... આ સ્ટોરી દૈનિક live માં આવશે.... પહેલા પાત્રો ને ઓળખી લઈએ... સ્ટોરી લખનાર પોતે હું એટલે કે અક્ષત ? વર્ગ 8 - અ નો મોનિટર.. પલક :વર્ગ 8 - અ ની ગર્લ્સ મોનિટર.. ? ???????આસ્થા :નાયિકા.. મારી પ્રિય દોસ્ત અને બેન .. ? ? અનિરુદ્ધ :નાયક... મારો મિત્ર... ??મનીષા મેડમ :વર્ગ 8 - અ ના વર્ગ શિક્ષક ??જિનલ મેડમ :સુપર વાઈઝર
હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ બીજા ભાગ માં... પહેલા ભાગ માં મને પ્રતિભાવ ખૂબ જ સારા મળ્યા હતા અને રેટિંગ પણ ખૂબ સારું મળ્યું હતું તેથી મને ખૂબ આનંદ થયો ????????????️?️?️Thank you so much બધા ને ...Read Moreમારી સ્ટોરી નો પહેલો ભાગ વાંચ્યો અને સારા રેટિંગ અને સારા પ્રતિભાવ આપ્યા માટે દિલ થી ખૂબ ખૂબ આભાર અને જય શ્રી ક્રિષ્ના... ચાલો તો સફર આગળ શરૂ કરીએ ???️મોનિટર તરીકે નામ નોંધાવ્યા બાદ હું શાંતિ થી બેઠો અને ક્લાસ માં નજર નાખી તો છેલ્લી બેન્ચ પાસે થોડા છોકરાઓ બેઠા હતા તેમના માં જરા પણ શિસ્ત નહીં ?????ખબર નહીં શું કરતા
હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ ત્રીજા ભાગ માં.. બીજા ભાગ ના પ્રતિભાવ વાંચીને ખૂબ આનંદ થયો ? ? આમ જ આ સ્ટોરી પર પ્રેમ આપતા રહેજો.. હવે આગળ.. બીજો દિવસ.. બપોરે એક વાગ્યે... મનીષા મેડમ :ચાલો ...Read Moreલોકો એ મોનિટર ના ઇલેક્શન માં ભાગ લીધો છે બધા આવે... ? ?બધા મેડમ પાસે જાય છે.. મોનિટર ના ઇલેક્શન માં કુલ 10 જણ હોય છે.. જેમાં છોકરાં 5, છોકરી 5 એમ હોય છે.. છોકરાઓ માં વરુણ, નિવ, હું પોતે એટલે કે અક્ષત ? ? ? ? ? ??અને દેવ ના બે ચમચા જય અને પિયુષ ???બંને હાથી જેવા... અને એમાં તો જય બિચારો
હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ ચોથા ભાગ માં.... પહેલો, બીજો અને ત્રીજો ભાગ ના પ્રતિભાવ વાંચ્યા... મને ખૂબ ગમ્યું કે વાચકો ને આ વાર્તા ગમી.. માટે ખૂબ ખૂબ આભાર.. સપોર્ટ કરતા રહેજો જય શ્રી ક્રિષ્ના ?????સિક્કો ...Read Moreછે અને અમે ઉઠાવીને જોઈએ તે પહેલાં મેડમ બોલે છે કે હું જોઉં છું... આખો ક્લાસ રાહ જોતો હોય છે.. હું અને નિવ પણ રાહ જોતા હોઈએ છીએ.. મેડમ બધા સામે જુએ છે અને બોલે છે.. સિક્કા માં............... સિક્કા માં..................... સિક્કામાં......................... બધા :અરે મેડમ બોલો ને ??સિક્કામાં..................... કાંટો આવેલ છે અને આ સાથે ન્યુ સ્ટુડન્ટ અક્ષત ત્રિવેદી મોનિટર તરીકે જાહેર થાય છે.. ખૂબ ખૂબ અભિનંદન.. ? ??????????????????નિવ સાથે
હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ પાંચમા ભાગ માં.... આગળ ના ભાગ ના પ્રતિભાવ વાંચીને ખૂબ આનંદ થયો ? Thank you so much for supporting... જય શ્રી ક્રિષ્ના. અનિરુદ્ધ આસ્થા ને ટીકી ટીકી ને જોઈ રહ્યો હતો ...Read Moreઅને આસ્થા નું ધ્યાન બુક માં હતું.. બિચારી માસુમ ને ખબર નહીં નહીં તો પીટી નાખે ??હું અનિરુદ્ધ પાસે ગયો અને કીધું હું :અનિરુદ્ધ.. H. W ક્યાં... અનિરુદ્ધ :આસ્થા પાસે.. હું :હે.. ????... ભાઈ પાછું બોલ કોની પાસે છે! (ટાપલી મારતા) અનિરુદ્ધ : લે... હું :ભાઈ તારું હોમવર્ક આસ્થા પાસે નથી.. અનિરુદ્ધ :આસ્થા પાસે થોડી હોય?? હું :તું તો બોલ્યો... પલક ને બોલાવું. (પલક તરફ જોતા જોતા) અનિરુદ્ધ :સોરી જવા દે