Adhuro Prem. - 2 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ - ભાગ 2

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ બીજા ભાગ માં... પહેલા ભાગ માં મને પ્રતિભાવ ખૂબ જ સારા મળ્યા હતા અને રેટિંગ પણ ખૂબ સારું મળ્યું હતું તેથી મને ખૂબ આનંદ થયો 😊🤗🤗🤗🤗🤗🤗🙏🙏🙏😊🖋️🖋️🖋️Thank you so much બધા ને જેમણે મારી સ્ટોરી નો પહેલો ભાગ વાંચ્યો અને સારા રેટિંગ અને સારા પ્રતિભાવ આપ્યા માટે દિલ થી ખૂબ ખૂબ આભાર અને જય શ્રી ક્રિષ્ના...

ચાલો તો સફર આગળ શરૂ કરીએ 😊🤗🖋️

મોનિટર તરીકે નામ નોંધાવ્યા બાદ હું શાંતિ થી બેઠો અને ક્લાસ માં નજર નાખી તો છેલ્લી બેન્ચ પાસે થોડા છોકરાઓ બેઠા હતા તેમના માં જરા પણ શિસ્ત નહીં 😡🤬🤬😡😢ખબર નહીં શું કરતા હશે પણ એવું લાગ્યું કે નીચ જાત ના છોકરાઓ હશે અને તે લોકો મજૂરી કરે તેમના છોકરા હતા.. જરા પણ શિસ્ત અને શાંતિ નહીં બસ ધમાલ જ ધમાલ... સારા છોકરાઓ શાંતિ થી બેઠા હતા તેમના માં મેં વરુણ ને પુછ્યું કે આ છોકરાઓ ને કોઈ બોલતું નથી ત્યારે તેણે કીધું કે આ લોકો છેલ્લા 4 વર્ષ થી અહીં છે અને ગાળો પણ ખૂબ બોલે છે અને શિસ્ત તો જરા પણ નથી.. એટલે મેં કીધું કે મેં આવી સ્કૂલ વિચારી ન હતી. તો તેને એવું કીધું કે ભાઈ દરેક સ્કૂલ માં આવું જ ચાલે છે આ તો તું અંબે વિદ્યાલયમાં થી આવે છે એટલે તને નહીં ખબર કારણકે ત્યાં છોકરાઓ સારા હોય છે અને ડિસિપ્લિન સારું હોય છે... 😊 હા તે સ્કૂલ માં જ મારે રહેવું હતું પણ સ્કૂલ 6 કિલોમીટર દૂર હતી અને વાન માં આવવા જવામાં દોઢ કલાક થઈ જતો તેથી સમય ન મળતો અને ફી ખૂબ વધારે હતી એટલે મારે મારા ઘર થી દોઢ કિ.મી દૂર આ સ્કૂલ માં આવવું પડયું અને સરળતાથી સાઇકલ પર અપ અને ડાઉન કરી શકુ અને સમય બચે અને બપોરે જવામાં હજી 16 મિનિટ અને શનિવારે સવારે સાડા ત્રણ મિનિટ થતી કારણકે હું જે રીતે ઓવરટેક કરી ને સાઇકલ ડ્રાઇવ કરું છું તે કોઈ નથી કરતું.. બસ જેવી ચલાઉ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 🤣 🤣.. પછી બેલ વાગ્યો એટલે જે લોકો મોનિટર તરીકે હતા તે લોકોને બેઝ પાછો આપવા સુપર વાઈઝર પાસે મોકલ્યા..અને હું સ્કૂલ explore કરવા નિકળ્યો... હું જે માળ પર હતો ત્યાં ઓફિસ અને સ્ટાફ રૂમ અને મોનિટર જ્યાં ફ્રી ટાઇમ માં બેસે તે જગ્યા.. તે પહેલો માળ હતો, બીજા માળ પર લાઈબ્રેરી, સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ બધી જગ્યાએ એસી 😎😎🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗😘👌👍👍👍😁🔥🔥ત્રીજા માળે બીજા થોડા ક્લાસ અને ચોથા માળે મોટો હોલ હતો ત્યાં બધી સ્પર્ધા થતી.. ખરેખર સ્કૂલ બહુ સરસ હતી.. હું પાછો ક્લાસ માં આવ્યો ત્યાં પલક જોડે ભટકાય ગયો 🤣 🤣 🤦🤦હું તો જોયા વગર સોરી કહીને જતો રહ્યો પણ ક્યાં ખબર હતી કે આગળ શું થશે 🤣 🤣 પછી હું ધીમે રહીને અનિરુદ્ધ આપની સ્ટોરી ના લીડર છે તેની પાસે ગયો અને પહેલા ધીમે થી વાત શરૂ કરી તેનો સંવાદ નીચે મુજબ છે.. 🤗👍🔥😁

હું :હેલો અનિરુદ્ધ.. જય શ્રી ક્રિષ્ના 🙏😊

અનિરુદ્ધ :હેલો Mr. ત્રિવેદી 🤣🤣🤣🤣🤣🤣.. જય શ્રી ક્રિષ્ના જય માતાજી 🙏

હું :જય માતાજી 🙏 😊

અનિરુદ્ધ :તારું નામ અક્ષર ને 🤔🤔

હું :ના અક્ષત ત્રિવેદી. 😊 😎🤗

અનિરુદ્ધ :ઓકે ઓકે 🤣😀સોરી અક્ષત ભૂલ થઈ ગઈ 🤣

હું :it's OK 😊

અનિરુદ્ધ :અક્ષત આમ પહેલા દિવસે દાદાગીરી તો યોગ્ય નહીં ને.. 🙄🙄

હું :મને ગુસ્સો ખૂબ આવે છે ખરાબ લોકો પર અને મેં આવું પહેલી વાર જોયું છે 🙄

અનિરુદ્ધ :ઓકે

હું :શું તને વાંધો ન હોય તો આપણે દોસ્ત બની શકીએ 🤔🤗😊😎

અનિરુદ્ધ :હા કેમ નહીં 😅

હું :શેક હેન્ડ કરતા) :ચાલ કાલે વાત... ઘરે જવાનું ને 😂

અનિરુદ્ધ :હા ચાલ મળી પછી 🤣😅

પછી બેલ પડે છે અને હું બહાર નીકળતો હોઉં છું ત્યારે એક 46 નમસ્તે kg વજન વાળી ઘઉં વર્ણી 5.5 હાઈટ વાળી છોકરી મને ગુસ્સે થી જોતી હતી અને તે છે અહીં ની હિરોઇન પલક 😊🤗🤗🤗🤣🤣🤣🤣🤣🤣🤣😀😀🤣😁😁😁


મને ગુસ્સો આવ્યો પણ ત્યારે હું છોકરીઓ જોડે અત્યાર જેટલી મગજ મારી ન કરતો હતો અને ઓછું બોલતો હતો 🤣
અને ત્યારે હું અહીં ન હતો pratilipi પર 😂🤣🤣😂😂🤣

અને તેના બગડેલું મોઢું જોતા મારો દિવસ પૂરો થયો 😂 😂

જોયું તમે બધા એ... કેવા કેવા નમૂના ભટકાય જાય છે અને પછી તે જ કામ આવે છે 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣

તો આજ માટે આટલું જ છે..

તમને આ ભાગ કેવો લાગ્યો શું ગમ્યું શું નહીં તે જણાવો શું સુધારા કરવા જોઈએ.. રેટિંગ આપજો, પ્રતિભાવ આપજો અને ગમે તો શેર પણ કરજો...
સંપર્ક કરવા માટે autor_akshat4326 insta પર ફોલો કરવો.. અને dm કરવો 🤗😊

Byy મળીશું નવા ભાગ સાથે આવતીકાલે રાત્રે જય શ્રી ક્રિષ્ના 🙏😍🤗

© Akshat trivedi