tari ane mari yado book and story is written by Chhaya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. tari ane mari yado is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તારી અને મારી યાદો - Novels
by Chhaya
in
Gujarati Short Stories
નેહા અને અભિષેક બંને એક બીજાને બહુજ પ્રેમ કરે છે.. એમ તો નેહા અને અભિષેક એક બીજા થી બહુજ અલગ છે.. પણ એ બંનેને જોઈને થાય કે ભગવાનએ એમને એકબીજા માટે જ બનાવીયા હોય જાણે.. એક બાજુમાં નેહા જે દેખાવમાં કઈ ખાસ નથી પણ એના માં કઈ વાત છે જે તેની તરફ આકર્ષિત કરે..નેહા નું આ દુનિયામાં કોઈ જ નથી બાળપણમાં જ માતા પિતા ગુજરી ગયા હતા મામાને ઘરે મોટી થઇ અને જયારે નેહા ને સબંધ સમજમાં આવે ત્યારે નેહા એ મામાનું ઘર છોડીને હોસ્ટેલમાં રહે છે નેહાનું આ દુનિયામાં કોઈ નથી જે એની પરવાહ કરે જે એને પ્રેમ કરે
નેહા અને અભિષેક બંને એક બીજાને બહુજ પ્રેમ કરે છે.. એમ તો નેહા અને અભિષેક એક બીજા થી બહુજ અલગ છે.. પણ એ બંનેને જોઈને થાય કે ભગવાનએ એમને એકબીજા માટે જ બનાવીયા હોય જાણે.. એક ...Read Moreનેહા જે દેખાવમાં કઈ ખાસ નથી પણ એના માં કઈ વાત છે જે તેની તરફ આકર્ષિત કરે..નેહા નું આ દુનિયામાં કોઈ જ નથી બાળપણમાં જ માતા પિતા ગુજરી ગયા હતા મામાને ઘરે મોટી થઇ અને જયારે નેહા ને સબંધ સમજમાં આવે ત્યારે નેહા એ મામાનું ઘર છોડીને હોસ્ટેલમાં રહે છે નેહાનું આ દુનિયામાં કોઈ નથી જે એની પરવાહ કરે જે એને પ્રેમ કરે
જેમ રાત પછી દિવસ આવે છે એવી જ રીતે દરેક સવાર નવા પ્રશ્ન નવા જવાબો નવી આશા લઈને આવે છે એવી જ સવાર નેહાના જીવનમાં આવી હતી ..અભી સવાર સવારમાં નેહાને લેવા આવીયો હતો એની આંખો ખુશીથી છલકાતી હતી ...Read Moreનેહાને જોતા જ અભી થોડો ગંભીર થઇ જાય છે નેહા - સવાર સવારમાં તું અહીંયા અભી ... શું થયું છે તારી તબિયત તો ઠીક છે ને અને તું મારી સામે જોયા કરે છે કઈ બોલતો કેમ નથી તારું આમ ચૂપ રેહવું ...મને ડર લાગે છે શુ થયું છે કઈ તો બોલ તું અભી - અરે ઠીક છું હું અને પેહલા તો તું