શબ્દોનું સરનામું - Novels
by Secret Writer
in
Gujarati Short Stories
અરે મીરા, બેટા આરતી ક્યા રહી ગઇ ? હવે તો માતાજી ની આરતી પણ શરૂ થઈ જવાની. " વૃદ્ધાશ્રમના ગાર્ડનમાં બેઠેલા વૃદ્ધ કમળા બાએ મીરાને કહ્યું.
મીરા ...Read Moreઆરતીની ખાસ સખી હતી.બંને બાળપણથી જ સાથે હતાં. બંને એકબીજાને દરેક કામમાં મદદ કરતાં, કોઈ પણ કામ હોય બંને સાથે મળીને જ કરતાં. સખી કરતાં બંને બહેનો જેવાં જ હતાં. ગમે તેવી પરિસ્થિતિ માં બંને એકબીજાની ઢાલ બની જતાં.
"કમળા બા, બસ આવતી જ હશે. થોડી વાર પહેલા જ મારી તેની સાથે વાત થઈ. એણે કહ્યું કે તે પંદર મિનિટમાં આવે છે. ટ્રાફિકમાં ફસાઈ ગઇ છે."મીરા કમળા બા પાસે ઘૂંટણીયે બેસીને સ્મિત કરતાં બોલી.
મારા પ્રિય વાચક મિત્રો, ...Read More સૌ પ્રથમ મારી પ્રથમ લઘુકથા ' મિશન ' રખવાલા ' ' ને તમારો અમૂલ્ય પ્રતિભાવ અને સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર???. આજે હું તમારી સમક્ષ આરતી (મુખ્ય પાત્ર)ની એક નવી કહાની રજૂ કરવા માંગું છું. આશા છે તમને મારી આ કથા પસંદ આવશે. મારા તરફથી કોઈ ભૂલ ચૂક કે અગવડ થઈ હોય તો માફ કરજો???. પ્રસ્તુત
શબ્દોનું સરનામું (Part - 2) ત્યાં જ કમળા બાનો અવાજ તેના કાને સંભળાયો, "બેટા, બહુ મોડું થઈ ગયું છે.આજે તમે અહીંજ રોકાઇ જાઓ . મીરા પણ અહીં બેઠી બેઠી ...Read Moreગઈ છે." "ના બા ! અમે ઘરે જઈએ . એમ પણ નવરાત્રી છે એટલે રસ્તા પર ચહલપહલ તો હશે. એટલે વાંધો નહીં આવે." કહી આરતી ભૂતકાળમાંથી પાછી ફરીને ઊભી થઈ અને મીરાને ઉઠાડીને જવાની તૈયારી કરવા લાગી. તેટલામાં ફરી કમળા બા બોલ્યાં " બેટા ! કાલે સમયસર આવી જજે. મોડું ના કરીશ ." અને પછી હાથ વડે તેને
નોંધ : મારા વ્હાલા વાચન મિત્રો, અમુક કારણો સર હું મારી વાર્તા પૂરી કરી શકી હતી નહિ. તે બદલ હું માફી ચાહું ...Read Moreઆજે ઘણા સમય પછી હું મારી અધૂરી વાર્તા પૂરી કરવા જાવ છું અત્યાર સુધી તમે મને આટલો બધો સહકાર આપ્યો એ બદલ તમારો ખુબ ખુબ આભાર... શબ્દોનુ સરનામું part - 4 ( અંતિમ પ્રકરણ )