પહેલી મુલાકાત વરસાદમાં.... - Novels
by Heer
in
Gujarati Love Stories
" આઈ હેટ યુ આદિ..." પ્રિયા એટલું બોલીને ત્યાંથી ચાલી ગઈ...આદિ ગ્રીની ગાર્ડનમાં વરસાદ માં ત્યાં જ ઊભો રહી ગયો ...આદિ સોફ્ટવેર કંપની માં જોબ કરતો હતો...આદિને ખાવાનો ખૂબ જ શોખ હતો પરંતુ એની ગર્લફ્રેન્ડ ના કહેવાથી એ ડાયટીંગ ...Read Moreરહેતો હતો ...જેના કારણે એની બોડી પરફેક્ટ હતી...આદિ પ્રિયા ના પ્રેમ ની પાછળ ગાંડો હતો ...પ્રેમ ની પાછળ કે પ્રિયા ના રૂપ ની પાછળ કહીએ એમા કંઈ વધારે ફેરફાર ન કહેવાય...પ્રિયા આદિ ની કોલેજ સમયમાં બનેલી ગર્લફ્રેન્ડ હતી...પ્રિયા ને એની સુંદરતા ઉપર ખૂબ જ ઘમંડ હતો...રોજેરોજ યોગા કરીને બનાવેલો એનો શરીર નો બાંધો એવો હતો જે આજકાલની છોકરીઓનું સપનું છે...ખૂબ
" આઈ હેટ યુ આદિ..." પ્રિયા એટલું બોલીને ત્યાંથી ચાલી ગઈ...આદિ ગ્રીની ગાર્ડનમાં વરસાદ માં ત્યાં જ ઊભો રહી ગયો ...આદિ સોફ્ટવેર કંપની માં જોબ કરતો હતો...આદિને ખાવાનો ખૂબ જ શોખ હતો પરંતુ એની ગર્લફ્રેન્ડ ના કહેવાથી એ ડાયટીંગ ...Read Moreરહેતો હતો ...જેના કારણે એની બોડી પરફેક્ટ હતી...આદિ પ્રિયા ના પ્રેમ ની પાછળ ગાંડો હતો ...પ્રેમ ની પાછળ કે પ્રિયા ના રૂપ ની પાછળ કહીએ એમા કંઈ વધારે ફેરફાર ન કહેવાય...પ્રિયા આદિ ની કોલેજ સમયમાં બનેલી ગર્લફ્રેન્ડ હતી...પ્રિયા ને એની સુંદરતા ઉપર ખૂબ જ ઘમંડ હતો...રોજેરોજ યોગા કરીને બનાવેલો એનો શરીર નો બાંધો એવો હતો જે આજકાલની છોકરીઓનું સપનું છે...ખૂબ
થોડા દિવસો બાદ એ પત્રનો જવાબ પત્ર સ્વરૂપે જ આદિને મળ્યો ...આદિ ખુશ થઈ ગયો હતો...આદિ એ પત્ર ખોલીને વાંચ્યો...પત્ર ભૂરી પેનથી લખેલો હતો...ખૂબ જ સુંદર અક્ષરથી આ પત્ર લખેલો હતો...*** અજાણ્યા આદિ...મને પણ તમારી જેમ ...Read Moreપત્ર લખતા તો નથી ફાવતું પણ આજે પહેલી વાર આ લખી રહી છું...ભૂલચૂક હોય તો માફ કરજો...મને જ્યાં સુધી ખાતરી છે ત્યાં સુધી તમે આ પત્ર ખોટા સરનામે મોકલ્યો છે...અને કોઈ પ્રિયા નામની છોકરીને મોકલ્યો છે જે તમારી ગર્લફ્રેન્ડ છે...જેને તમે સોરી કહેવા માટે આ પત્ર લખ્યો હતો...પરંતુ તમારી સોરી કહેવાની અદા મને ખૂબ જ પસંદ આવી છે....તમે તમારી ગર્લફ્રેન્ડ ને જે રીતે
આદિ નો ફોન રણક્યો...આદિ ખૂબ ખુશ થઈ ગયો એણે ફોન ઉઠાવ્યો ...ફોન પ્રિયાનો હતો ..." તું સમજે છે શું મને આવા પત્ર લખીને તું દર્શાવવા શું માંગે છે...આજ પછી આવું વાહિયાત કામ કરતો નહિ મને બિલકુલ પસંદ ન આવ્યું....અને ...Read Moreરીતે સોરી કોણ કહે ...તારી કરતા તો કોલેજમાં નીલ છે એ સારું સોરી કહે છે.... આપણા રિલેશનને ત્રણ વર્ષ થઈ ગયા છે છતાં તે એક વાર પણ સારું ઢંગથી સોરી નથી કહ્યું...અને તને કેમ એટલા બધા દિવસ પછી યાદ આવે છે સોરી કહેવાનું...તને શરમ આવી જોઈએ ... છીં ....શરમ તો મને આવે છે મારો બોયફ્રેન્ડ આટલો જૂના જમાનામાં રહે છે
ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો....આદિ એ કેસરી ટી શર્ટ પહેર્યું હતું ...જેના કારણે એ વધારે સોહામણો લાગી રહ્યો હતો..."હવે ચાર વાગે એમાં એક કલાક ની વાર છે ભાઈ તું નીકળ ...." વરુણ કંટાળીને બોલ્યો.."પણ આ કલર એને નહિ ...Read Moreતો...?" આદિ બોલ્યો અને સામે પડેલા કપડા ના ઢગલાં ને જોઈ રહ્યો..." કલર ગમે કે નો ગમે...પણ સમય ઉપર પહોંચી જાય તો એને અને મને બંને ને ગમશે..." વરુણ પૂરેપૂરો કંટાળી ગયો હતો..." કેમ તને પણ ગમશે..." આદિ મોટી સ્માઇલ કરીને વરુણ તરફ જોઇને બોલ્યો...વરુણ નો ચહેરો દેખાડી દેતો હતો કે એ ઊંઘ માં છે જેના કારણે એ આદિ થી
મીરા અહી ઉભી ઉભી આદિ અને વરુણ ને જોઇને વિચારી રહી હતી...આદિ હોસ્પિટલ ના કપડા પહેલા કેસરી ટી શર્ટ માં ખૂબ હેન્ડસમ દેખાતો હતો ....હોસ્પિટલ ના કપડા માં એ કોઈ જૂનો દર્દી લાગી રહ્યો હતો...એક્સિડન્ટ થયું ત્યારે વરસાદ ના ...Read Moreએના વાળ ભીના થઇ ગયા હતા પરંતુ અત્યારે એ વાળ સુકાઈ ગયા હોવાથી આદિના ચહેરા ને વધારે આકર્ષિત બનાવી રહ્યું હતું...એના ગાલ માં નાનો એવો ખાડો પડતો હતો જેના થી વધારે સોહામણો લાગતો હતો...એક મિનિટ માટે મીરા ને એ છોકરામાં આદિ દેખાતો હતો...આદિના પત્રો વાંચીને મીરા એ એના મનમાં જે આદિની છબી બનાવી હતી એવો જ છોકરો એની સામે હતો
આગળ ના ભાગ માં જોયું કે....મીરા આદિને મળવા ઉતાવળી હતી એટલે વરુણ ની વાતમાં ધ્યાન આપી રહી ન હતી...પરંતુ વરુણ ના મોઢા માંથી આદિ નામ નીકળતા એ વચ્ચે જ બોલી ઉઠી... " આદિ....અંદર છે એ આદિ છે....?" મીરા એ ...Read Moreઆશ્ચર્ય અને થોડી નવાઈ થી વરુણ ને પૂછ્યું... " હા ,કેમ તું ઓળખે છે ..." વરુણે સામે સવાલ કર્યો ... " એ મને મળવા તો આવી રહ્યો હતો ...." મીરા બોલી... " ઓહ તો તું મીરા છે...." વરુણ બોલ્યો... " બેબી ..." વરુણ અને મીરા એની વાત પૂરી કરે એ પહેલા પ્રિયા હોસ્પિટલ માં આવી અને જોર જોરથી બોલવા લાગી...