Ananat Prem book and story is written by Nirudri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ananat Prem is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનંત પ્રેમ - Novels
by Nirudri
in
Gujarati Fiction Stories
પ્રેમ માટે તો જેટલું લખશો એટલું ઓછું હોય છે.. એ લાગણીઓ ની ભાષા જ કઇંક અલગ હોય છે.. આજે એક એવી જ વાત કહી રહી છું.. ઈચ્છીશ કે તમને પસંદ આવે..
વાત છે ત્રણ મિત્રો ની જે પરસ્પર એકબીજાને સમજતા હતા.. વગર કહે એકબીજા ની લાગણી સમજી જતાં હતા.. વગર કહે મનની વાત સમજી જતાં
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
વાત છે નિહાન, યુગ અને આરોહી ની.. ત્રણે નાનપણથી સાથે એ જ સ્કૂલ મા અભ્યાસ કરતા..
નિહાન એ નામચીન કુટુંબ નો છોકરો.. કિશનભાઈ અને મમતાબેન નો એકનો એક અને લાડકો છોકરો.. કિશન શાહ એ બરોડા શહેર ના નામચીન વકીલ.. જે કોઈ ભી કેસ હાથમાં લે એટલે એ જીતીને જ જંપ લે..બવ મોટું નામ એટલે ઓળખાણો પણ એટલી..પરંતુ નિહાન તો આ બધા થી કોશો દુર..એતો હમેશા પોતાની જ દુનિયામા જીવતો અને એની દુનિયા એટલે આરોહી અને યુગ..
પ્રેમ માટે તો જેટલું લખશો એટલું ઓછું હોય છે.. એ લાગણીઓ ની ભાષા જ કઇંક અલગ હોય છે.. આજે એક એવી જ વાત કહી રહી છું.. ઈચ્છીશ કે તમને પસંદ આવે.. વાત છે ત્રણ મિત્રો ની જે પરસ્પર એકબીજાને ...Read Moreહતા.. વગર કહે એકબીજા ની લાગણી સમજી જતાં હતા.. વગર કહે મનની વાત સમજી જતાં ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ વાત છે નિહાન, યુગ અને આરોહી ની.. ત્રણે નાનપણથી સાથે એ જ સ્કૂલ મા અભ્યાસ કરતા.. નિહાન એ નામચીન કુટુંબ નો છોકરો.. કિશનભાઈ અને મમતાબેન નો એકનો એક અને લાડકો છોકરો.. કિશન શાહ એ બરોડા શહેર ના નામચીન વકીલ.. જે કોઈ ભી કેસ હાથમાં
આગળ જોયું આરોહી, યુગ અને નિહાન ની દોસ્તી અને લાગણીઓ વિષે ને એમના પરિવાર વિષે.. હવે આગળ... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ આરોહી યુગ ને નિહાન વિશે ની બધી જ વાતો જણાવતી..યુગ ને તકલીફ થતી છતાં પણ તે એ વાતો સાંભળતો.. ને ...Read Moreપડે ત્યાં મદદ પણ કરતો.. એ એને સમજાવતો પણ કે હવે નિહાન ને જણાવી દે બધું.. પરંતુ આરોહી કહી નતી શકતી યુગ ના ઘરમાં બધા જાણતા હોય છે કે એ આરોહી ને પ્રેમ કરે છે.. બધા કેતા હોય છે કે એના મનની વાત એ આરોહી ને જણાવી દે.. પણ એ જાણતો હોય છે કે આ વાત નો કોઈ અથૅ જ નથી..
આગળ જોયું આરોહી અને તેની જિંદગી વિષે તેના શોખ ને રહેણીકરણી વિષે હવે આગળ... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ આરોહી એકલી કોલેજ જવા તૈયાર થતી હોય છે .. તૈયાર તો થતી હોય છે પણ આજે એ આમ એકલી જવાની હોવાથી થોડી ઉદાસ ...Read Moreછે.. એ જાણતી હોય છે કે નિહાન અને યુગ ચોક્કસ કોઈ કામમાં ફસાયા હશે માટે એ આવી નથી શકયા નહિ તો આમ એને એકલી ના જ મુકે.. એ વિચારે છે કે એક જ દિવસની તો વાત છે ને એક દિવસમાં એવું તો શું થઈ જવાનું છે કે એ આટલી ગભરાઇ છે..એ આમ વિચારતી કોલેજ જવા માટે નિકળે છે.. ગભરાતા હૃદયે એ
આગળ જોયું કે આરોહી એકલી કોલેજ જાય છે.. ને પરાગ એની સાથે બવ જ બદતમીઝી કરે છે.. આરોહી યુગ અને નિહાન ને ખુબ જ યાદ કરતી હોય છે.. એ ખુબ રડી રહી હોય છે.. પરાગ ની એ પાણી ઢોળવા ...Read Moreહરકત થી આરોહી સહેમી ગઈ હોય છે.. હવે આગળ... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ પરાગ ના પાણી નાખવાથી આરોહી પુરેપુરી રીતે ભીજાઇ ગઈ હોય છે.. શરમ અને ઠંડા પાણી ના લીધે આરોહી ધ્રુજી રહી હોય છે.. છતાં પણ પરાગ અટકતો નથી.. હવે તો ટોળામાંથી પણ ઘણાખરા આ જોઈને ત્યાં થી નીકળવા લાગ્યા હોય છે.. આરોહી આવી હાલતમાં પણ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહી
જેમ આગળ જોયું કે પરાગ આરોહી ને હેરાન કરવાની તમામ પ્રયત્ન કરી લીધા હોય છે.. એને આરોહી ને એટલી હદે હેરાન કરી હોય છે કે એના આધાતમા એ બેભાન થઈ જાય છે.. પછી આરોહી ના મિત્રો એને હોસ્પિટલ લઈ ...Read Moreછે.. ત્યાં નિહાન ને યુગ પણ આવી જાય છે..એટલામાં યુગ નો ફોન ખખડે છે..ને યુગ ફોન જોઈને ગભરાઇ જાય છે...હવે આગળ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ યુગ ના ફોનમા આરોહી ના પાપા નો ફોન હોય છે...આરોહી એનો ફોન ઉપાડતી નોહતી માટે એના પપ્પા યુગ ને ફોન કરે છે...યુગ ફોન ઉપાડે છે ત્યાં જઆરોહી ના પપ્પા યુગ ને કહે છે કે આરોહી ને હું સવાર