પ્રેમ. - Novels
by Jasmina Shah
in
Gujarati Love Stories
આરતી માટે કૉલેજનો આજે પહેલો દિવસ હતો. શહેરની ખૂબજ સારી કૉલેજમાં આરતીને એડમિશન મળી ગયું હતું. તે પોતાનો ક્લાસરૂમ શોધવા માટે આમ થી તેમ ડાફોળિયા મારી રહી હતી.
અને દરેક ક્લાસની ઉપર વાંચતા વાંચતા આગળ ચાલતી જતી હતી.
અચાનક ક્લાસમાંથી એક છોકરો બહાર નીકળ્યો અને આરતી ડાફોળિયા મારતી મારતી તેને ટકરાઈ ગઈ.
અને "સૉરી સૉરી" બોલવા લાગી. પેલો છોકરો પણ તરત જ બોલી પડ્યો, "ઈટ્સ ઓકે" અને પછી તેણે આરતીને પૂછ્યું કે, "બાય ધ વે, તમે શું શોધી રહ્યા છો ?"
આરતી માટે કૉલેજનો આજે પહેલો દિવસ હતો. શહેરની ખૂબજ સારી કૉલેજમાં આરતીને એડમિશન મળી ગયું હતું. તે પોતાનો ક્લાસરૂમ શોધવા માટે આમ થી તેમ ડાફોળિયા મારી રહી હતી. અને દરેક ક્લાસની ઉપર વાંચતા વાંચતા આગળ ચાલતી જતી હતી. અચાનક ...Read Moreએક છોકરો બહાર નીકળ્યો અને આરતી ડાફોળિયા મારતી મારતી તેને ટકરાઈ ગઈ. અને "સૉરી સૉરી" બોલવા લાગી. પેલો છોકરો પણ તરત જ બોલી પડ્યો, "ઈટ્સ ઓકે" અને પછી તેણે આરતીને પૂછ્યું કે, "બાય ધ વે, તમે શું શોધી રહ્યા છો ?" આરતીએ એક સેકન્ડ વિચાર કર્યો અને પછી બોલી કે, "જી, હું ફર્સ્ટ ઈયરનો ક્લાસ શોધી રહી છું." ઉમંગ: આજ
આપણે ગયા પ્રકરણમાં જોયું કે, આરતીના પપ્પા ચુસ્ત જ્ઞાતિવાદી હતાં તેથી તેમણે આ લગ્ન માટે ધરાર "ના" પાડી દીધી અને આરતીને છેતરીને પોતાના સંબંધીને ત્યાં રહેવા માટે મોકલી દીધી. આરતીને જ્યારે તેના કોઈ સગાંવહાલાંને ત્યાં મૂકી આવવાનું નક્કી કરવામાં ...Read Moreત્યારે આરતીએ પોતાના મમ્મી-પપ્પાને સમજાવવાનો ખૂબજ પ્રયત્ન કર્યો તે પોતાના મમ્મી-પપ્પાને બે હાથ જોડીને રડીને ખૂબજ વિનંતી કરી રહી હતી કે, " પપ્પા, ઉમંગ ખૂબ સારો છોકરો છે, સંસ્કારી છે, એકનો એક છે, મને ખૂબ પ્રેમ કરે છે, મને જીવનમાં ક્યારેય દુઃખી નહિ કરે અને પૈસેટકે પણ ખૂબ સુખી છે. જ્ઞાતિની આડમાં તમે મારું જીવન હોડમાં મૂકી રહ્યા છો..!! હું
આપણે પ્રકરણ-2 માં જોયું કે, આરતીએ તેના માસીની દીકરીના સપોટથી ભાગી છુટવાનું નક્કી કરી લીધું અને બીજે દિવસે સવારે તે ત્યાંથી ભાગી નીકળી. પોતાની માસીની દીકરીની મદદથી તેણે ઉમંગને સેલફોન કરીને પોતે અત્યારે જ્યાં હતી માંગરોળ ગામમાં ત્યાં બોલાવી ...Read Moreઅને પછી અમદાવાદ આવીને કોર્ટમાં લગ્ન કરી લીધાં. લગ્ન કર્યા બાદ આરતી ઉમંગને લઈને પોતાના મમ્મી-પપ્પાને પગે લાગવા માટે ગઈ પરંતુ આરતીના પપ્પાએ તે બંનેને આશિર્વાદ આપવાની અને સ્વિકારવાની ચોખ્ખી ના પાડી દીધી તેથી આરતી અને ઉમંગ દુઃખી હ્રદયે ત્યાંથી નીકળી ગયા. લગ્નના એક વર્ષ બાદ આરતીએ પોતાના જેવી એક સુંદર દિકરીને જન્મ આપ્યો અને ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું.