હસ્તાપૂર - Novels
by Rupesh Gamara
in
Gujarati Comedy stories
હસ્તાપૂર નામનું ગામડું નાનું અને ખુબ જ સુંદર આ ગામના લોકો પણ ખુબ જ સાદા સિંપલ અને હસમુખ આ ગામ માં આમતો ઘણા લોકો રહે પણ તેમાં નાની નાની વાતમાં નોક જોક પણ ખરી જ અને હા સાથે સાથે ...Read Moreતો ખરીજ રોજ કઈક ને કઈક બબાલ ન થાય ત્યાં સુધી ગામ માં સાંજ ના પડી એવું સમજવાની ગામ લોકો ને આદત પડી હોય તેવું લાગે.
હવે આપણે વાત કરીએ ગામના મુખિયા શ્રી જમનભાઈ તેમજ તેમના પરિવાર ની જમનભાઈ આમતો ગામના મુખિયા એટલે કે આગેવાન પણ ઘર માં તેમનું કોઈ માને નઈ એ બીજા નબર ની વાત અને હા જમનભાઈ ની પત્ની તો ભૂલાય જ ગયા, સાવિત્રી બેન આમ તો તેમનું નામ જ સાવિત્રી બેન પણ તે જોઈએ જમનભાઇ માટે કેવો અભિગમ રાખે,
હસ્તાપૂર નામનું ગામડું નાનું અને ખુબ જ સુંદર આ ગામના લોકો પણ ખુબ જ સાદા સિંપલ અને હસમુખ આ ગામ માં આમતો ઘણા લોકો રહે પણ તેમાં નાની નાની વાતમાં નોક જોક પણ ખરી જ અને હા સાથે સાથે ...Read Moreતો ખરીજ રોજ કઈક ને કઈક બબાલ ન થાય ત્યાં સુધી ગામ માં સાંજ ના પડી એવું સમજવાની ગામ લોકો ને આદત પડી હોય તેવું લાગે. હવે આપણે વાત કરીએ ગામના મુખિયા શ્રી જમનભાઈ તેમજ તેમના પરિવાર ની જમનભાઈ આમતો ગામના મુખિયા એટલે કે આગેવાન પણ ઘર માં તેમનું કોઈ માને નઈ એ બીજા નબર ની વાત અને