જિંદગી ની શાળા - Novels
by ઋત્વિક
in
Gujarati Short Stories
દોસ્તો શાળા તો ઘણી પ્રકારની હોય છે. શાળા એટલે જ્યાં આપણને શિક્ષા મળે વિદ્યા મળે તે સ્થાનને શાળા કહેવાય છે. શાળા તો ભણવા માટે હોય છે જેમાં આર્મી ની શાળા , મંદબુદ્ધિ બાળકો ની શાળા, ...Read Moreશાળા હોય છે કે આપણને વિદ્યા મળે પણ હું એ બધી શાળા વિશે વાત નથી કરતો પણ જિંદગીની શાળા વિશે વાત કરવાનો છ
આપણે શાળામાં ભણી એટલે આપણી પરીક્ષા પણ લેવાય છે એ વાત ખરી!! એની જેમ જ દોસ્તો આ જિંદગીમાં પણ આપણી પરીક્ષા અખિલ બ્રહ્માંડ નો માલિક લે છે.
શાળામાં લેવાતી પરીક્ષા તો લખીને પાસ થવાય છે પણ જ્યારે જિંદગીની કોઈ પરીક્ષા લેવાય ને તો દોસ્ત એમાં કંઈ લખીને નહીં પણ કંઈ ગુમાવીને, કંઈક મેળવી ને, ક્યારેક રડી ને, તો ક્યારેક હસી ને પાસ કરવી પડે છે.
ચાલો શરુ કરીએ.જિંદગીની આ શાળામાં ઘણાં પાઠ છે .દોસ્તો જિંદગી ઘણાં પાઠ ભણાવે છે આ નાની અને મસ્ત જિંદગી .જેમ કે જવાબદારી નો પાઠ, સંબંધ નિભાવવાનો પાઠ, તો પછી આવાજ નાના-નાના પાઠથી શરૂઆત કરીએ.
જન્મની સાથે જ આપણને ઘણા બધા સંબંધ મળી જાય છે. બસ જેમ-જેમ ઉંમર વધતી જાય તેમ તેમ સંબંધ સાચવતા થઈ જઈએ છીએ.
દોસ્તો શાળા તો ઘણી પ્રકારની હોય છે. શાળા એટલે જ્યાં આપણને શિક્ષા મળે વિદ્યા મળે તે સ્થાનને શાળા કહેવાય છે. શાળા તો ભણવા માટે હોય છે જેમાં આર્મી ની શાળા , મંદબુદ્ધિ બાળકો ની શાળા, ...Read Moreશાળા હોય છે કે આપણને વિદ્યા મળે પણ હું એ બધી શાળા વિશે વાત નથી કરતો પણ જિંદગીની શાળા વિશે વાત કરવાનો છ આપણે શાળામાં ભણી એટલે આપણી પરીક્ષા પણ લેવાય છે એ વાત ખરી!! એની જેમ જ દોસ્તો આ જિંદગીમાં પણ આપણી પરીક્ષા અખિલ બ્રહ્માંડ નો માલિક લે છે.
માંડ માંડ આખું વર્ષ ભણવાની મજા આવી હોય ત્યાં પરીક્ષા આવી જાય. પરીક્ષા શબ્દ સાંભળતા જ એ પેપરની યાદ આવવા માંડે છે અને ઘરેથી પણ પરીક્ષા આવે તે પહેલા સૂચનો આપવામાં આવવા લાગે છે. "હવે રમવાનું ઓછું કરી દે ...Read Moreમાંથે છે ઘડીક ચોપડી લઈને બેસ તો તારી માટે સારું રહેશે." આવા શબ્દો તમે સાંભળ્યા જ હશે નેે?? પણ હજુ માંડ પાંચ-સાત વર્ષના થઈ ત્યાંથી પરીક્ષા આપવાનું શરૂ થઈ જાય છે. પછી થી પરીક્ષા ચાલ્યા જ કરે છે. જ્યારે છેલ્લેેે સ્મશાનમાં હોવી ત્યારે બધી પરીક્ષાનું પરિણામ યાદ આવે છે પછી ભલે આ કાગળ ઉપર લખેલી હોય કે