દૈત્યાધિપતિ II - Novels
by અક્ષર પુજારા
in
Gujarati Mythological Stories
લાગે છે પાછા ત્યાં ને ત્યાં આવી ગયા. ફરીને પાછા ઘરે આવ્યા. સુધા તો સાચ્ચે ઘરે જ આવી છે. આધિપત્ય માં.
શું થયું?
સુધા કોની સાથે ગઈ? અરે.. એ વખત તો વીતી ગયો. 6 મહિના થઈ ગયા. હવે એ ...Read Moreયાદ કરવાનો કોઈ મતલબ નથી. અને હા, હોય તો પણ હાલ તો નથી જ.
સુધા મરી ગઈ? ના. સુધાનું શરીર હજુ સળગે છે. સુધાનું શરીર સળગે છે. સુધા મરી રહી છે.
દૈત્ય. દૈત્ય તો તમને ખબર છે અમેય હતો.
પાછા ત્યાં જ આવી ગયા. સુધા કોની સાથે ભાગી હતી?
લગ્ન કોના, અને લગ્નમાં થઇ ભાગ્યું કોણ...
અરે હા, કહવાનું રહી ગયું હો, થેઓએ મરી ગયો.
એને સુસાઇડ કર્યું. હા, હવે એક માત્ર પ્રેમિકાના વિલાપ ને સહન કરવાની શક્તિ તો તેનામાં હતી નહીં, સાથે જ તેની પ્રેમિકા લગ્ન છોડી કોઈ બીજી છોકરી માટે (અર્થનો અનર્થ કરશો માં!) ભાગી ગઈ. ગોવાના બીચ પર ગયો, અને ડૂબકી મારી. શ્વાસ ન લીધો. બંધાઈ ગયો. પાણીમાં તેનું શરીર તરીને પાછું આવ્યું.
લાગે છે પાછા ત્યાં ને ત્યાં આવી ગયા. ફરીને પાછા ઘરે આવ્યા. સુધા તો સાચ્ચે ઘરે જ આવી છે. આધિપત્ય માં. શું થયું? સુધા કોની સાથે ગઈ? અરે.. એ વખત તો વીતી ગયો. 6 મહિના થઈ ગયા. ...Read Moreએ બધુ યાદ કરવાનો કોઈ મતલબ નથી. અને હા, હોય તો પણ હાલ તો નથી જ. સુધા મરી ગઈ? ના. સુધાનું શરીર હજુ સળગે છે. સુધાનું શરીર સળગે છે. સુધા મરી રહી છે. દૈત્ય. દૈત્ય તો તમને ખબર છે અમેય હતો. પાછા ત્યાં જ આવી ગયા. સુધા કોની સાથે ભાગી હતી? લગ્ન કોના, અને લગ્નમાં થઇ ભાગ્યું કોણ... અરે હા, કહવાનું રહી
મૃત આર્ટિસ્ટ થેઓએની આર્ટ “સેલિબ્રેટ” કરવા ઘણા કલાકારો ભેગા થવાના હતા. ફ્લાઇટ પર સુધા પહેલા તેનું સિતાર ગયું. બધાની કતાર તેને પાછળથી જોઈ. અહીં કોઈને સત્ય ખબર ન હતી. સુધાએ તેના વાળ નાના કરવી દીધા હતા, અને ...Read Moreરંગ તો ભૂરો હતો જ. ફ્લાઇટ સવારે પહોચી ગ્રનાડા, સ્પેનની રાજધાની. સુધા જે હોટેલમાં રોકાઈ હતી, તે જ હોટેલમાં ઉઝબેકિસ્તાનનો રાજ્ય સમ્માનિત કલાકર પણ રોકાયો હતો. અબ્દુલઅઝીઝ. તેની સામે વાળો રૂમ એનો હતો. જ્યારે સુધા હોટેલ પોહંચી ત્યારે તે બહુ થકી ગઈ હતી. એકદમ થાકેલી - થાકેલી લગતી, અને જ્યારે તે રૂમમાં ગઈ ત્યાં તો ઊંઘી જ ગઈ. આડા પડતા દિવસ જતો
‘સુધા.’ સુધા અમેયની સામે જુએ છે. ‘અમેય.’ અમેય સુધાને સમ્મુખ થાય છે. અમેય સુધાને જોતોજ રહી જાય છે. સુધા અમેયની પાસે આવે છે. પેલી પાણીની સુગંધ. ‘શું?’ ‘સિટબેલ્ટ.’ અમેય સુધાને જોતાં - જોતાં સીટ બેલ્ટ બાંધે છે. ત્યાંથી અવાજ ...Read Moreછે. ‘All the passengers on board.. this is your pilot speaking.. umm.. we are on our eta to reach the.. destination Ahmedabad airport.. I hope you ride safely.. thank you for choosing _____’ પણ સુધાનું ધ્યાન નથી. સુધા અમેયને સીટબેલ્ટ બાંધતા જુએ છે. અને અમેય સુધાની આંખોમાં જુએ છે. ‘કેમ છે બધા આધિપત્યમાં?’ ‘મે મૃગધા સાથે વાત નથી કરી. તે
અમૃતા પણ આધિપત્યમાં આવી હતી. પણ આધિપત્યમાં તે તો કોઈક બીજા કારણોસર પોહંચી હતી. આધિપત્યમાં અમૃતાને થોડીક જામી ખરીદવી હતી, અને એક નાનું ઘર બનાવવું હતું. એક નાનું ઘર, દરિયા કાંઠે. વેકેશન વખતે, કે વિકેન્ડ પર પાછું આવાય, તે ...Read Moreકે પછી કોઈ.. મર્ડર. ના. અમૃતાતો ખાલી એક ઘર માટે- મર્ડર. ઓહ લોર્ડ. આ શબ્દે તો અમૃતાના મગજમાં એક જગ્યા બનાવી લીધી હતી. છેલ્લા કેટલાય મહિનાઓથી અમૃતા સાથે આ થઈ રહ્યું હતું. તેને કોઈ પ્રેમ પત્ર લખી રહ્યું હતું. હા! સાચું વાંચ્યું! એક પ્રેમ પત્ર. દર મહિનાની છઠ્ઠી તારીખ એ એક પ્રેમ પત્ર તેની આજુ બાજુ ક્યાંકથી નીકળતો. તે દર
સુધા સહ પરિવાર જ્યારે આધિપત્યમાં પહોચી ત્યારે રુડી સવાર સરોવરથી ઊંચકાતા ધીમા પવન સાથે પ્રસરી રહી હતી. તેઓ ગાડીની બહાર આવ્યા, ત્યારે રસ્તા પર કોઈ જ ન હતું. આ સુમ - સામ રસ્તો જોઈ સુધાને વિચાર આવ્યો, કે સ્મિતાએ ...Read Moreલગ્ન માટે બંગલો અહી ખરીદ્યો હતો, તેની માલિકી કોની પાસે હશે? અને શું અત્યારે એ બંગલો ખોલે તો.. -ખબર નહીં ક્યાંથી સુધાને તે બંગલો યાદ આવી ગયો. ક્યારેક, ક્યારેક સુધાને લાગતું હતું કે આ અણસાર સાચા નથી, અને ક્યારેક એવું થતું કે કોઈ કારણ તો છે જ. સુધા પહેલા આવું કઈ વિચારતી ન હતી. તે પહેલા કોઈ દિવસ એમ ન
‘હું મજાક કરું છું. તમે કોણ છો? અહી પહેલી વાર જોયા.’ ‘હું સુધા. આ મંંદિરના પંડિતની દીકરી. મે પણ તમને નથી જોયા. તમે?’ ‘હું.. તો અહી મારા ભાઈના ઘરે રહેવા આવી છું- હું.. મારે મોડુ થાય છે, હું નિકળૂ.’ ...Read Moreતે સ્ત્રી તો જતી જ રહી. સુધા તેને જોતી રહી, પછી તેને તેના ઘર તરફ પ્રયાણ કર્યું. તેની બા અમેય અને મૃગધા સાથે બેસી હતી, તેઓના હાથમાં ચાના ગરમ પ્યાલા હતા. ‘તમે તો મને મૂકીને જ આવતા રહ્યા.’ ‘અમને લાગ્યું કે તું અવિરાજ સાથે જ આવીશ.’ અમેય એ જવાબ આપ્યો. પણ તે તો સુધા સાથે જ ચાલતો હતો. તો પછી
‘કેમ આવી અહી! કેમ! મે તારું શું બગાડ્યુ હતું!’ કહી તે માણસે એવું તે શું કર્યુ ... કે સુધાને અડયા વગર સુધા તો જાણે હવામાં જ ઊડી ગઈ! સીધી પડી સોફા આગળ. ‘શું ધાર્યું છે તે સુધા!’ ‘કોણ છે ...Read Moreસુધાએ ગભરાયેલા સ્વરમાં પૂછ્યું. ‘હું કોણ છું! હું! આ આટલી મોટી તું કોના નીર પીધા પછી થઈ છે! મારા પાણીએ તો તું અહી છે. ૭૦ ટકા જે તારા શરીરમાં પાણી છે.. તેમાનો અધિક ભાગ મારો છે!’ ‘પણ કોણ છે તું!’ ‘હું .. આધિપત્ય છું. આધિપત્ય.’ આધિપત્ય? આધિપત્ય એટલે આા ગામ- ‘ના. હું ગામ નહીં. પણ સામે જે સરોવર છે.. એજ
‘આસરે ૩૦૦૦ વર્ષો પહેલા મારા કાંઠે એક નાનું શહેર વસવાટ કરવા આવ્યું હતું. આ શહેરના રાજા સૂયાનને મારા કાંઠો સુંદર અને સમૃધ્ધ લાગતો હતો. અહીં સુર્યની તપસ્યા કર્યા બાદ તેને એક પુત્રી મળી. શિપકારોએ મારા પથ્થરમાંથી એક નાની બાળકી ...Read Moreહતી, જેમાં જીવ પરોવવામાં આવ્યો. તે અતિ પ્રસન્ન હતો. સૂયાનની પુત્રીનું નામ સવિત્રદા રાખવામાં આવ્યું. તે અગ્નિ જેટલી સક્ષમ, સુર્ય જેટલી તેજસ્વી, અને શીલા જેટલી સ્થિર હતી. સ્નાન કરવા મારા નીર તેને ચઢતા હતા. મારા કાંઠે તેના તેજનો પ્રભાવ દિવસે, ને દિવસે વધતો ગયો. એક દિવસ, સવિત્રદાને એક સિહણ મારીને ખાઈ ગઈ. સૂયાન પોતાની પુત્રીને બધે શોધતો રહ્યો. તેને શહેરના
સુધાને આધિપત્યએ હિંસાયો અને ધિવરોનો યુધ્ધ યાદ અપાવ્યો. દૈત્યધિપતિની શરૂઆતમાં તેઓની કથા હતી. હું તમે તે કથાનો સાર કહું છું- આધિપત્યમાંથી, જૂના જમાનામાં એક નદી પસાર થતી હતી, ગિરક્ષા નદી. ગિરક્ષા નદી સૂકાવી રહી હતી, આધિપત્યનું સરોવર સુકાઈ ગયુ ...Read Moreઅને આધિપત્ય રાજ્યમાં મહામારી ફેલાઈ હતી. હિંસાયોને આધિપત્ય પર કબજો જમાવો હતો, તેથી તેઓ બાજુના રાજ્ય, વિરાજિયા સાથે મળી રાત્રે હુમલો કરવાના હતા. વિરાજિયા, ધિવરપ્રસ્થ, અને હિંસયા રાજ્યોએક જગ્યાએ મળતા હતા, ગિરક્ષા નદીના કાંઠે. જો આધિપત્ય પર પાળ બાંધી ગિરક્ષાનું પાણી આધિપત્ય તરફ લઈ જવામાં આવે તો, બીજા રાજ્યોને પાણી પણ નહીં મળે, અને ત્યાંનાં સૈનિકો તે નહેર થી થઈ