પસંદગીનો કળશ - Novels
by Payal Chavda Palodara
in
Gujarati Fiction Stories
નમસ્કાર. મારી આગળની વાર્તાઓને સારો એવો પ્રતિભાવ આપના તરફથી મળેલ તે બદલ આપનો ખૂબ-ખૂબ આભાર. આથી જ હું આપના માટે એક નવી વાર્તા લઇને આવી છું. લાંબી છે પણ આપ સૌને બહુ જ ગમશે એવી મને આશા છે. વાર્તાના દરેક ભાગ સાથે આપની પ્રતિક્રિયા મને મોકલતા રહેશો. આથી મને મારા કોઇ લખાણમાં સુધારો લાવવાનો હોય તો સમજ પડે. પસંદગીનો કળશ ભાગ-૧ પલક એક મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવતી હતી. તે પોતે, તેના માતા-પિતા અને તેનો નાનો ભાઇ એમ ચાર વ્યકિતઓનું તેનું કુટુંબ. પલકના પિતા કલાર્કની નોકરી કરતા અને તેની માતા ગૃહિણી. પલક ભણવામાં બહુ હોશિયાર. આથી તેણે માસ્ટર ડિગ્રીની સાથે સરકારી
નમસ્કાર. મારી આગળની વાર્તાઓને સારો એવો પ્રતિભાવ આપના તરફથી મળેલ તે બદલ આપનો ખૂબ-ખૂબ આભાર. આથી જ હું આપના માટે એક નવી વાર્તા લઇને આવી છું. લાંબી છે પણ આપ સૌને બહુ જ ગમશે એવી મને આશા છે. વાર્તાના ...Read Moreભાગ સાથે આપની પ્રતિક્રિયા મને મોકલતા રહેશો. આથી મને મારા કોઇ લખાણમાં સુધારો લાવવાનો હોય તો સમજ પડે. પસંદગીનો કળશ ભાગ-૧ પલક એક મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવતી હતી. તે પોતે, તેના માતા-પિતા અને તેનો નાનો ભાઇ એમ ચાર વ્યકિતઓનું તેનું કુટુંબ. પલકના પિતા કલાર્કની નોકરી કરતા અને તેની માતા ગૃહિણી. પલક ભણવામાં બહુ હોશિયાર. આથી તેણે માસ્ટર ડિગ્રીની સાથે સરકારી
પસંદગીનો કળશ ભાગ-૨ આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. આથી પલક અને તેનો ભાઇ સરકારી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે. એવામાં પરીક્ષા આવી જાય છે ને પલક અને તેનો ભાઇ ...Read Moreપરીક્ષા આપે છે. હવે તેઓ બંને પરીક્ષાના પરિણામની રાહ જોઇ રહ્યા હોય છે. પણ કુદરત તેમના જીવનમાં કંઇક બીજું જ કરવા માંગતી હોય છે. પલક અને તેના કલાસના બીજા મિત્રો કયાંક પ્રાઇવેટ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જતા હતા. તેમણે પલક અને તેના ભાઇને કહ્યું કે, ચલો તમે પણ. જયાં સુધી સરકારી નોકરી ન મળે ત્યાં સુધી આમ બેસી ન રહેવાય.
પસંદગીનો કળશ ભાગ-૩ આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. આથી પલક અને તેનો ભાઇ સરકારી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે, પરંતુ કલાસીસના મિત્રો કયાંક પ્રાઇવેટમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જાય ...Read Moreતેમાં પલક અને તેનો ભાઇ પણ જાય છે. બધાનું ઇન્ટરવ્યુ પતી ગયું છેલ્લે પલકનો વારો આવ્યો. હવે આગળ............ ઇન્ટરવ્યુ લેનાર સાહેબને લાગે છે કે, છોકરી મહેનતુ છે. અહી કામ કરી શકશે. ત્યારબાદ પલક, તેનો ભાઇ અને બીજા કલાસીસના મિત્રો ઇન્ટરવ્યુ પત્યા પછી બહાર નાસ્તો કરવા જાય છે અને એ જ ચર્ચા કરતા હોય છે કે, ઓફિસ તો બહુ જ સારી
પસંદગીનો કળશ ભાગ – ૪ આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. આથી પલક અને તેનો ભાઇ સરકારી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે, પરંતુ કલાસીસના મિત્રો કયાંક પ્રાઇવેટમાં નોકરી માટે ઇન્ટરવ્યુ ...Read Moreજાય છે. તેમાં પલક અને તેના ભાઇની પસંદગી થઇ જાય છે. નોકરી કરતાં-કરતાં જ તેના માટે લગ્નની વાતો આવે છે. પછી આગળ............... નોકરી કરતાં બંને ભાઇ-બહેનને દુનિયાદારીનું જ્ઞાન થઇ ગયું હોય છે. તેમને ઓફિસમાં અમુક વ્યક્તિઓ દ્વારા એમ કહેવામાં આવતું કે, આટલું જવાબદારી વાળું કામ છે ને કેટલા નાના ઉંમરના છોકરાઓને અહી નોકરીએ રાખ્યા છે, આ લોકો અહી શું કામ
પસંદગીનો કળશ ભાગ – ૫ આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. જે પરીક્ષાના પરિણામની પલક અને તેનો ભાઇ જોતાં હતા. તેમાં તે બંને નિષ્ફળ રહ્યા ને બીજી બાજુ લગ્નની વાત ...Read Moreથવા આવી રહી હતી. ને પલકે બધાને પિયુષને ફરી એકવાર મળીને જ લગ્ન માટે હા પાડશે તેમ જણાવીને ચિંતામાં લાવી દીધા. હવે આગળ................... પલકે તેની દલીલમાં જણાવ્યું કે, મારે આખી જીંદગી તેની સાથે કાઢવાની છે. એક વારમાં હું કઇ રીતે નિર્ણય કરી શકું? પલકના માતા-પિતાને તેની વાત યોગ્ય લાગી. પણ હવે વાત પિયુષથી અટકતી હતી. કેમ કે, પિયુષ તો પલકને
પસંદગીનો કળશ ભાગ – ૬ આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. પલક અને પિયુષની સગાઇ થઇ અને તે સગાઇ એટલી તે શુકનિયાળ નીવડી કે, પલક અને તેનો ભાઇ બીજા લેવલની ...Read Moreપાસ થઇ ગયા. હવે આગળ.......................... પલક અને તેના ભાઇએ બીજા લેવલની પરીક્ષા પાસ કરી દીધી ને તેમને છેલ્લે ડોક્યુમેન્ટની ચકાસણી માટે બોલાવવામાં આવ્યા. પરીક્ષામા પાસ થયા માટેનો કચેરીનો પત્ર તેમના ઘરે આવ્યો. પણ આ બધાની વચ્ચે જે કલાસીસનાા લોકો તેમની મશ્કરી કરતા હતા તેમાંથી એકપણ વ્યક્તિ આ પરીક્ષામાં પાસ પણ થઇ શક્યા ન હતા. પછી પલકે વિચાર્યુ કે, ડોક્યુમેન્ટ ચકાસણી