Sharabi : ek crime story book and story is written by Vijay R Vaghani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sharabi : ek crime story is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શરાબી: એક ક્રાઇમ સ્ટોરી - Novels
by Vijay R Vaghani
in
Gujarati Thriller
બે હાથ વચ્ચે માથું પકડીને પાંત્રીસ વર્ષનો ધ્વનિત સોફા ઉપર બેઠો હતો. સામે ઊભેલા હંસા બહેન દીકરાને ખખડાવી રહ્યા હતા. 'તારા અપલખ્ખણને લીધે એ ઘર છોડીને ગઈ છે.એને સમજાવીને પાછી લઈ આવ.' એમના અવાજમાં પીડા હતી.'તારે આખી જિંદગી એની જોડે કાઢવાની છે.અમે તો આજ છીએ ને કાલ નથી, ખરતું પાન કેવાઈ અમે.છાપામાં જાતજાતના સમાચાર આવે છે એ જોતો નથી?આજકાલ કેટલી ગુનાખોરી ની પ્રવૃત્તિ વધી ગઈ છે. હવે ફોન તો કર. બે કલાક પહેલાં પગ પછાડીને ઘરમાંથી ભાગી છે, પણ એ ક્યાં ગઈ હશે?' કાંઈ ચિંતા જેવું છે તારે?'ફોન નથી કરવો.' રઘવાયેલા ધ્વનિતે દાંત ભીંસીને કહ્યું. 'એ મરી જાય તોય મને
બે હાથ વચ્ચે માથું પકડીને પાંત્રીસ વર્ષનો ધ્વનિત સોફા ઉપર બેઠો હતો. સામે ઊભેલા હંસા બહેન દીકરાને ખખડાવી રહ્યા હતા. ''તારા અપલખ્ખણને લીધે એ ઘર છોડીને ગઈ છે.એને સમજાવીને પાછી લઈ આવ.'' એમના અવાજમાં પીડા હતી.''તારે આખી જિંદગી એની ...Read Moreકાઢવાની છે.અમે તો આજ છીએ ને કાલ નથી, ખરતું પાન કેવાઈ અમે.છાપામાં જાતજાતના સમાચાર આવે છે એ જોતો નથી?આજકાલ કેટલી ગુનાખોરી ની પ્રવૃત્તિ વધી ગઈ છે. હવે ફોન તો કર. બે કલાક પહેલાં પગ પછાડીને ઘરમાંથી ભાગી છે, પણ એ ક્યાં ગઈ હશે?'' કાંઈ ચિંતા જેવું છે તારે?''ફોન નથી કરવો.'' રઘવાયેલા ધ્વનિતે દાંત ભીંસીને કહ્યું. ''એ મરી જાય તોય મને
એ જ વખતે સબ ઈન્સ્પેક્ટર આવ્યા. પોતાની ચેમ્બરમાં જતી વખતે એ અહીંથી પસાર થયા. પચાસ વર્ષના એ પ્રભાવશાળી અધિકારીને જોઈને ધ્વનિત બાંકડા માંથી ઊભો થઈ ગયો. ''સર, મારે ફરિયાદ નોંધાવવાની છે.'' ઈન્સ્પેક્ટરની સામે જોઈને ધ્વનિતે પોતાની કેફિયતનું પુનરાવર્તન કર્યું. ...Read Moreબોલતો હતો ત્યારે સબ ઈન્સ્પેક્ટરની આંખો ધ્વનિતનું નિરીક્ષણ કરતી હતી.''જો ભાઈ, કોઈ બાળક ખોવાઈ ગયું હોય તો શોધવામાં તકલીફ ના પડે પણ ત્રીસ વર્ષની મહિલા પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોય,એને શોધવાનું કામ અઘરું છે. મોટા ભાગે તો આવા કિસ્સામાં એ પોતાના પિયર અથવા કાકા-મામાના ઘરની દિશા જ પકડે.'' ધ્વનિતની સામે જોઈને સબ ઈન્સ્પેક્ટરે સમજાવ્યું. ''ત્યાં કોઈ સમજદાર વડીલ હોય
''એના બંને સાળાઓએ જ મારા દીકરાને મારી નાખ્યો, સાહેબ! એ કાળમુખાઓએ મારો એકનો એક દીકરો ઝૂંટવી લીધો!''માથું પટકીને આક્રંદ કરતા હંસાબહેને ઈન્સ્પેક્ટરને કહ્યું. ''એ બંનેને પકડીને ફાંસીએ લટકાવો, સાહેબ! જરાયે દયા રાખ્યા વગર એમણે મારા ધ્વનિત ને વેતરી નાખ્યો! ...Read Moreહંસા બહેનને સાંત્વના આપવા મથતી હતી પણ પુત્રની લાશ પાસે બેઠેલી જનેતાએ હૈયાફાટ રૂદન સાથે ફરિયાદ ચાલુ રાખી. ''એ કાળમુખી ગઈ ત્યારે ધ્વનિતને ધમકી આપતી ગયેલી કે મારા ભાઈઓ તને નહીં છોડે. એ રાક્ષસોએ ધાર્યું કર્યું અને મને નિરાધાર કરી દીધી!''ઈન્સ્પેક્ટરે એમની પાસેથી ધ્વનિતના સાળાઓના નામ અને સરનામું લઈ લીધું. હંસાબહેનને ધરપત આપવા માટે એમણે એ જ વખતે અમરેલીના પોતાના