અનકહા ઇશ્ક - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
"કેમ, પણ એવું, હું આવું તો જ તું આવીશ..." રીનાએ એક નિશ્વાસ નાંખતા કોલ પર કહ્યું.
"હા, તું નહી આવવાની તો હું પણ નહી આવતો..." રાકેશે એ કહી જ દીધું જે એણે કહેવું હતું.
"પણ..." રીના આગળ કઈ કહે એ પહેલાં જ રાકેશે વાત બદલવા ચાહી.
"બહુ દિવસ પછી મળીશું હે ને આપને?" રાકેશે કહ્યું.
"હા... પણ કેમ એવું કે હું આવું તો જ તું આવ..." રીના હજી વાત ભૂલી નહોતી!
"કઈ નહિ... તું આવ કે ના આવ, પણ હવે મારે નહી આવવું ઓકે!" રાકેશે ચિડાઈ જતાં કહ્યું.
"ઓ મિસ્ટર," રીના બોલી. "બીજી કોઈનો ગુસ્સો કેમ મારી પર કાઢે છે..." રીના ના એ શબ્દો રાજેશ ને તીરની જેમ ચૂભી ગયા.
"ઓ શું મતલબ? કહેવા શું માંગે છે તું?!" રાકેશે વધારે ગુસ્સે થતાં કહ્યું.
"મજાક કરતી હતી..." માંડ રીના બોલી શકી તો રાકેશથી હસી જવાયું.
"કેમ ખાલી ખાલી ગુસ્સો કરે છે મારી પર..." રીના એ સાવ રડમસ રીતે કહ્યું.
"તું કેમ મારાથી આટલી બધી ડરે છે!" રાકેશે હસતા હસતા જ પૂછ્યું.
"કેમ, પણ એવું, હું આવું તો જ તું આવીશ..." રીનાએ એક નિશ્વાસ નાંખતા કોલ પર કહ્યું. "હા, તું નહી આવવાની તો હું પણ નહી આવતો..." રાકેશે એ કહી જ દીધું જે એણે કહેવું હતું. "પણ..." રીના આગળ કઈ કહે ...Read Moreપહેલાં જ રાકેશે વાત બદલવા ચાહી. "બહુ દિવસ પછી મળીશું હે ને આપને?" રાકેશે કહ્યું. "હા... પણ કેમ એવું કે હું આવું તો જ તું આવ..." રીના હજી વાત ભૂલી નહોતી! "કઈ નહિ... તું આવ કે ના આવ, પણ હવે મારે નહી આવવું ઓકે!" રાકેશે ચિડાઈ જતાં કહ્યું. "ઓ મિસ્ટર," રીના બોલી. "બીજી કોઈનો ગુસ્સો કેમ મારી પર કાઢે છે..."
કહાની અબ તક: રીના ને રાકેશ કહે છે કે જો એ નહિ આવે તો પોતે પણ નહિ આવે, રીના એને કહે છે કે રીના પોતે રાકેશની નારાજગી થી બહુ જ ડરે છે! રાકેશ એક મીઠી અનુભૂતિ કરે છે, રીના ...Read Moreએમના ઘરે આવે છે ત્યારે એ એની જોડે વાત જ નહિ કરતો, રાકેશની બહેન રાધા એકલતામાં એને પૂછે છે તો એ રીના ના કપડા વિશે કહેતા કહે છે કે એવા કપડા પહેરનાર સાથે એ વાત નહિ કરતો. એવું કહીને એ ચાલ્યો જાય છે. વધુમાં એ ત્રણેય ફરી થોડીવારમાં એ જ જગ્યા પર ભેગા થાય છે, રાકેશ રીના સામે જોઈને હશે