મારા અનુભવો - Novels
by Alpesh Umaraniya
in
Gujarati Classic Stories
ઘર, જે રૂમ - રસોડું અને ઓસરી હોવાથી નથી બનતું પણ ઘરના, પરિવારના સભ્યો હોવાથી એ ઘર બને છે. અહીંયા તો ઘર હું પણ નથી કહી શકતો કેમ કે પરિવાર જોડેં નથી. કોઈને કહી પણ ના શકું કે હું ...Read Moreરહ્યુ છું કેમ કે એના માટે પણ રસોડું ઓસરી હોવું જોઈએ. તો વિચારી લ્યો હું ક્યાં રહ્યો હોઈશ. સાચી વાત, હું એક ચાર દીવાલની અંદર રહ્યુ છું. જેને આપણે રૂમ કહીએ છીએ.જેમ ફ્લેટમાં ચાર દીવાલોની બહારનું આપણા હકમાં નથી એમ જ મારા રૂમની બહારનું મારા હકમાં નથી. બસ દેખાય છે ચારે બાજુ તો એક જ કલરની દીવાલ.મારા રૂમની વાત કરું