Chapti book and story is written by Dipti in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chapti is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચપટી - Novels
by Dipti
in
Gujarati Short Stories
ચપટીના એક ધીમા અવાજ સાથે જ રામુએ ટેબલ નંબર 2 પર રીતસરની દોટ મૂકી. વહેલી સવારે તેના હસ્તે ઝબકોડાઇ ને ધોવાયેલા લાલ કલરના ગમછા એ ટેબલ પર ઢોળાયેલી ચાંહ નુ રેસાકરષણ કર્યું અને પોતાની સુસ્તી દૂર કરી લીધી.
નેશનલ હાઇવે નંબર 48 વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ની શરૂઆતના કિનારે આવેલી શ્રીનાથ ટી સ્ટોલ પર કામ કરતા રામપ્રસાદ ઉર્ફે રામુ માટે ચપટી સાઇરન સમાન હતી અને તેનો વહાલસોયો ગમછો જાણે આઇડેન્ટિટી કાર્ડ.
વડોદરા થી અમદાવાદ જતા દરેક નાના મોટા વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે ટી સ્ટોલ સૌથી જૂનું , જાણીતું અને પ્રખ્યાત કહી શકાય તેમ છે.
આગળ જતા કોઈ જ્યોતિષ હવે એમ કહી દે કે ચા વેચવાવાળા ના ગ્રહ મંડળોમાંથી મંગળ અને શનિ નો પ્રકોપ નસ્તીનાબૂદ થઈ થઈ જાય છે, તો વિશ્વાસ કરવો અઘરો નહીં હોય. ઉદાહરણના સરવાળામાં એક વધારો કરતા એવા શ્રીનાથ ટી સ્ટોલના માલિકે ચપટી ના અવાજ સાથે પોતાની સમ્યાંતરે વધતી જતી કાયા નું આગમન કરાવ્યું. શેઠની ચપટી અને રામુ સાવધાન......
ચપટીના એક ધીમા અવાજ સાથે જ રામુએ ટેબલ નંબર 2 પર રીતસરની દોટ મૂકી. વહેલી સવારે તેના હસ્તે ઝબકોડાઇ ને ધોવાયેલા લાલ કલરના ગમછા એ ટેબલ પર ઢોળાયેલી ચાંહ નુ રેસાકરષણ કર્યું અને પોતાની સુસ્તી દૂર કરી લીધી. નેશનલ ...Read Moreનંબર 48 વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ની શરૂઆતના કિનારે આવેલી શ્રીનાથ ટી સ્ટોલ પર કામ કરતા રામપ્રસાદ ઉર્ફે રામુ માટે ચપટી સાઇરન સમાન હતી અને તેનો વહાલસોયો ગમછો જાણે આઇડેન્ટિટી કાર્ડ. વડોદરા થી અમદાવાદ જતા દરેક નાના મોટા વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે ટી સ્ટોલ સૌથી જૂનું , જાણીતું અને પ્રખ્યાત કહી શકાય તેમ છે. આગળ જતા કોઈ જ્યોતિષ હવે