Chhelli Benchni masti book and story is written by HARSHIL MANGUKIYA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chhelli Benchni masti is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
છેલ્લી બેન્ચની મસ્તી.. - Novels
by HARSHIL MANGUKIYA
in
Gujarati Fiction Stories
૧. કલાસરૂમનો પહેલો દિવસ ચાલો આજે હું તમને મારા કલાસરૂમની સફર કરાવું. મારે જ્યારે સ્કૂલમાં એડમિશન લેવાનું હતું ત્યારે સ્કૂલવાલા પરીક્ષા લેતા એમાં જો તમે પાસ થાવ તો જ પ્રવેશ મળે. હું ત્યારે પાંચ વર્ષનો હોઈશ. ત્યારે શું સવાલો પૂછ્યા એતો યાદ નથી પણ હા એ યાદ છે કે મને પેહેલી વાર કોઈએ વેરી ગુડ કહેલું. બાલમંદિરમાં તો શું ખબર પડતી હોઇ સ્કૂલ કોને કહેવાય, કલાસરૂમ કોને કહેવાય, કોણ ટીચર, કોણ દોસ્ત, ચોપડીમાં શુ હોઈ આ બધી જ અણસમજ સાથે બાલમંદિર પૂરું થયું. એ સ્કૂલમાં બાલમંદિરનું પરિણામ નહોતા આપતા. મેં એકથી પાંચ ધોરણ એજ શાળામાં કર્યા અને પછી સ્કૂલ બદલી
૧. કલાસરૂમનો પહેલો દિવસ ચાલો આજે હું તમને મારા કલાસરૂમની સફર કરાવું. મારે જ્યારે સ્કૂલમાં એડમિશન લેવાનું હતું ત્યારે સ્કૂલવાલા પરીક્ષા લેતા એમાં જો તમે પાસ થાવ તો જ પ્રવેશ મળે. હું ત્યારે પાંચ વર્ષનો હોઈશ. ત્યારે શું સવાલો ...Read Moreએતો યાદ નથી પણ હા એ યાદ છે કે મને પેહેલી વાર કોઈએ વેરી ગુડ કહેલું. બાલમંદિરમાં તો શું ખબર પડતી હોઇ સ્કૂલ કોને કહેવાય, કલાસરૂમ કોને કહેવાય, કોણ ટીચર, કોણ દોસ્ત, ચોપડીમાં શુ હોઈ આ બધી જ અણસમજ સાથે બાલમંદિર પૂરું થયું. એ સ્કૂલમાં બાલમંદિરનું પરિણામ નહોતા આપતા. મેં એકથી પાંચ ધોરણ એજ શાળામાં કર્યા અને પછી સ્કૂલ બદલી
૨. આઠનું ગ્રુપ અમારું ગ્રુપ બન્યું એમાં પાંચ છોકરાઓ અને ત્રણ છોકરીઓ હતી. એશાના લીધે એની બે બહેનપણીઓ પણ અમારા ગ્રુપમાં આવી ગઈ. હું, રાજ, દેવ, યશ, જય, એશા, રાજવી અને વિરાલી એમ મળીને અમારું આઠનું ગ્રુપ થયું હતું. ...Read Moreરીસેસમાં સાથે બેસીને નાસ્તો કરવાનો, લેશન આપે એટલે જો કરવું હોયતો બધાને કરવાનું નહીંતર કોઈ નહિ કરવાનું. અમારા ગ્રુપ જેટલી એકતા કદાચ સ્કૂલના કોઈ પણ ગ્રુપ માં નહીં હોય. કલાસના ટોપ દસ વિદ્યાર્થીઓના લિસ્ટમાં અમારા ગ્રુપ માંથી છ જણાં આવતા હતા. ● છેલ્લી બેન્ચ ની ત્રિપુટી હું - ભણવામાં અને ભણાવવામાં સૌથી આગળ પરીક્ષાના સમયે એશાની નોટ્સ માંથી મારે જ