Antarpat book and story is written by DIPAK CHITNIS. DMC in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Antarpat is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અંતરપટ - Novels
by DIPAK CHITNIS. DMC
in
Gujarati Moral Stories
આ નિરવ શાંતિ ને ભીતરનો ઘોંઘાટ અને અંતરપટના અનેક સવાલ, વણ ઉકલાયેલા પ્રશ્નોના ઉત્તરોની વાટ, અશ્રુ ભીની આંખે ફરી રહ્યો અધૂરો સંવાદ મહિનાનો ચોથો શનિવાર અને રવિવાર એટલે રજાનો દિવસ બીજા દિવસથી કે રૂટીન મુજબ કામગીરી ચાલુ થઇ જાય અને તેમાં પણ મહિનાના અંતિમ દિવસો હોય એટલે કામગીરી પુર્ણ કરવાની હોય જ તેમાં કોઇ બાંધછોડ ન ચાલે. શહેરનો વિસ્તાર વધતાં ટ્રાફિક સમસ્યાનો પાર રહ્યો નથી. સોમવારનો દિવસ સવારના નવ- સાડા નવ વાગ્યે ઓફિસે જતી વખતે જ ભાવિનની કાર રસ્તામાં આવતા હવેલી પાસે અચાનક જ ખોટવાઇ પડી. ભાવિન માટે તો એને ઓફિસે જવાનો
અંતરપટ-1------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- આ નિરવ શાંતિ ને ભીતરનો ઘોંઘાટ અને અંતરપટના અનેક સવાલ, વણ ઉકલાયેલા પ્રશ્નોના ઉત્તરોની વાટ, અશ્રુ ભીની આંખે ફરી રહ્યો અધૂરો સંવાદ મહિનાનો ચોથો શનિવાર અને રવિવાર એટલે રજાનો દિવસ બીજા ...Read Moreકે રૂટીન મુજબ કામગીરી ચાલુ થઇ જાય અને તેમાં પણ મહિનાના અંતિમ દિવસો હોય એટલે કામગીરી પુર્ણ કરવાની હોય જ તેમાં કોઇ બાંધછોડ ન ચાલે. શહેરનો વિસ્તાર વધતાં ટ્રાફિક સમસ્યાનો પાર રહ્યો નથી. સોમવારનો દિવસ સવારના નવ- સાડા નવ વાગ્યે ઓફિસે જતી વખતે જ ભાવિનની કાર રસ્તામાં આવતા હવેલી પાસે અચાનક જ ખોટવાઇ પડી. ભાવિન માટે તો એને ઓફિસે જવાનો
અંતરપટ-2 ઓ કૃષ્ણા મારો તને એક જ સવાલ છે, તું ક્યાં છે ? મારા અંતરપટમાં છે તો આ અંતરપટ ઉદાસ કાં છે ? હરઘડી રાહ જોવું તારી, દૃયાકુર નયને તારો આવવાનો અણસાર કયાં છે કૃષ્ણા ...Read Moreક્રમ મુજબ નાહી ધોઈને ફ્રેશ થઇ પરવારીને ભાવિન પલંગમાં આડો પડ્યો. એનું એકમાત્ર જીવનસાથી કહો તો એ ઘોંઘાટીયું ગીત-સંગીત જ હતું એ ચાલું કરવા એ ઉભો થયો પરંતુ કોઈ એને રોકી રહ્યું હોય તેવું લાગ્યુ. અચાનક એના મોંઢામાંથી "ૐ નમઃ ભગવતે વાસુદેવાય"ની સરવાણી ફૂટતી હોય તેવો અનુભવ થયો ભાવિનને. એ ફરીથી પલંગમાં બેસી ગયો.પલાંઠી વાળીને "ૐ નમ:ભગવતે વાસુદેવાય" મંત્રને બોલતો
અંતરપટ-3 જીવનમાં ઘણા લોકો તમને એવા મળે કે જેમાના વર્તનથી તમે કઠોર હ્રદયના બની જવાના વિચાર આવે, ઘણા બની પણ જાય, પણ તમારું અંતરપટ તમને તમારા વાસ્તવિક સ્વભાવને છોડવા ન દે તો સમજવું કે તમે તમારા અંતરપટ સાથે જોડાયેલા ...Read More એમણે ભાવનાને, તૃષારના બાબતે એકવાર ફેરવિચારણા કરવા સમજાવી જોઈ પરંતુ પ્રેમમાં પાગલ થઈ ચુકેલી ભાવનાને કે સમયે તૃષાર સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. પરંતુ એને ક્યાં ખબર હતી કે તૃષારના માતા-પિતા એ તૃષારને સ્પષ્ટ કહી દીધું હતું કે,"ભાવના આપણી લાઈફ સાથે સેટ થઈને નહી રહે તો એને તારે છુટાછેડા આપી દેવાના.’’ પહેલેથી જ આવી વિચારસરણી
અંતરપટ-4 અંતરપટમાં જો જો મારાથી આજે એવી કોઇ ભૂલ તો નથી થઇ ને કે જેથી બીજાને દુઃખ થાય ઘેર આવીને શરીરેથી લેવાઈ ગયેલી દિકરીએ માતા-પિતાનું કહ્યું નહોતું માન્યું એ બદલ માતા-પિતાની માફી માંગી. બધી હૈયાવરાળ ઠાલવી ...Read Moreલગ્નજીવનની પંદર દિવસે છુટાછેડાની વિધિ પૂરી થઈ ગઈ. આ વાતને આજે પાંચ વર્ષનાં વહાણાં વાઈ ગયાં છે. ભાવના અત્યારે અઠ્ઠાવીશ વર્ષની હતી, પરંતુ એના હ્રદયમાં પડેલ ઘા હજી રૂઝાયા નહોતા.માતા-પિતાના સંસ્કારો એ એને જરૂર સાથ આપી રહ્યા હતા આજસુધી. હા, છેલ્લા છ એક મહિનાના અલગારી ભાવિનના સ્વાર્થવિહીન સ્વાભાવે એના મનને જરૂર ટાઢક આપી હતી અને અંદરખાનેથી તેના અંતરપટલ પર કાબુ
અંતરપટ-5 મારો આરંભ અને મારો અંત તું છે, મારા અંતરમાં જાગતો ધબકારો તું જ છે શમણાંઓની સોનેરી સવાર અંતરપટમાં આશા ઉજાળતો તું જ છે, ભર બપોરે લાગણીઓનો ઉકળાટ બફારામાં વસતો હાશકારો તું જ છે, સમીસાંજે થાકેલી ઇચ્છાઓ ડુબતી મારી ...Read Moreકિનારો તું છે, શ્યામ રાત ટળવળતી આંખો ઢળતી ઉંમર અને વિસામો મારો તું જ છે. હું એક પૈસાદાર કુટુંબનો નબીરો છું. હું ખુબજ અત્યંત લાડકોડમાં ઉછરેલો છું. મારા પિતાજી પાસે મોટો બિઝનેસ છે. જો કે નાના ભાઈના અણધડ વહીવટના કારણે અત્યારે એ મંદીમાં ફસાયો છે. પરિવારમાં અમે બે ભાઈ અને માબાપ છે. હું શરૂઆતથી જ