Tower number - 4 book and story is written by BIMAL RAVAL in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tower number - 4 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ટાવર નમ્બર- ૪ - Novels
by BIMAL RAVAL
in
Gujarati Horror Stories
ભાગ-૧ “સાહેબ ટાવર નમ્બર ચારનો ગાર્ડ વોકી પર તમારી સાથે વાત કરવા માંગે છે”. મેઈન ગેટનો સિકયુરિટી ગાર્ડે સેલ્યૂટ મારતાં બોલ્યો. સિકયુરિટી સુપરવાઈઝર થાપાએ સામે દીવાલ પર ટાંગેલી ઘડિયાળમાં જોયું, રાતના બે વાગ્યા હતા. હજી હમણાં અડધો કલાક પહેલા તો એ રાઉન્ડ લગાવીને આવ્યો હતો અને ટાવર ચાર પર પણ ગયો હતો. થાપાના ચહેરાના હાવભાવ તંગ થઇ ગયા. તે ખુરશીમાંથી ઉભો થયો અને વોકી-ટોકી સ્ટેશન પાસે પહોંચી ગયો. વોકી હાથમાં લઇ, ટાવર ચાર પર સંપર્ક કર્યો. સામે છેડે ગાર્ડ કંપતા સ્વરમાં, "સાહેબ, હું ટાવર ચારનો ગાર્ડ બોલું છું, અહીં આપણી દીવાલની પેલી તરફ જે ગોચર જમીન છે ત્યાં દૂર ઝાડીમાં
ભાગ-૧ “સાહેબ ટાવર નમ્બર ચારનો ગાર્ડ વોકી પર તમારી સાથે વાત કરવા માંગે છે”. મેઈન ગેટનો સિકયુરિટી ગાર્ડે સેલ્યૂટ મારતાં બોલ્યો. સિકયુરિટી સુપરવાઈઝર થાપાએ સામે દીવાલ પર ટાંગેલી ઘડિયાળમાં જોયું, રાતના બે વાગ્યા હતા. હજી હમણાં અડધો કલાક પહેલા ...Read Moreએ રાઉન્ડ લગાવીને આવ્યો હતો અને ટાવર ચાર પર પણ ગયો હતો. થાપાના ચહેરાના હાવભાવ તંગ થઇ ગયા. તે ખુરશીમાંથી ઉભો થયો અને વોકી-ટોકી સ્ટેશન પાસે પહોંચી ગયો. વોકી હાથમાં લઇ, ટાવર ચાર પર સંપર્ક કર્યો. સામે છેડે ગાર્ડ કંપતા સ્વરમાં, "સાહેબ, હું ટાવર ચારનો ગાર્ડ બોલું છું, અહીં આપણી દીવાલની પેલી તરફ જે ગોચર જમીન છે ત્યાં દૂર ઝાડીમાં
ભાગ-૨ રાઉન્ડરે થાપાને કહ્યું તે મુજબ સાચેજ ટાવર પર કોઈ હિલચાલ જણાય નહોતી રહી. થાપાએ રાઉન્ડરને પૂછ્યું, "તે ઉપર જઈને તાપસ કરી જોઈ કે ગાર્ડને શું થયું છે?" રાઉન્ડરે નીચી મુન્ડી કરી દીધી, થાપાએ જરા કડકાઈથી પૂછ્યું, "તને પૂછું ...Read Moreજવાબ કેમ નથી આપતો?" રાઉન્ડર સાવ મરિયલ સ્વરમાં બોલ્યો, "સાહેબ, ગાર્ડ જોર જોરથી, ચુડેલ, ચુડેલ, મને બચાવી લ્યો, મને બચાવી લ્યોની બૂમો પડતો હતો અને થોડી ક્ષણો પછી એકદમ શાંત થઇ ગયો એટલે મને બીક લાગી ગઈ કે, નક્કી ચુડેલે ત્યાં ટાવર પર આવી ગઈ હોવી જોઈએ, એટલે હું ઉપર નથી ગયો." થાપાને કઈંક અઘટિત બન્યું હોવાની આશઁકા ગઈ. તેણે
ભાગ-૩ પટેલ સાહેબ થાપાના ઉપરી અધિકારી હતા, થાપાએ પટેલને ટાવર નમ્બર ચાર પર બનેલી ઘટના વિષે જાણ કરવા ફોન જોડ્યો હતો. પટેલ આ વીજમથકમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી સિકયુરિટી ખાતું સંભાળતા હતા. ભારતીય નૌસેનામાં ફરજ બજાવ્યા પછી નિવૃત સેનાધિકારી હોવાના ...Read Moreસાથે ઊંચા પડછંદ શારીરિક બાંધા અને એવાજ રુઆબદાર અવાજના કારણે અહીં તેમની સિક્યુરિટી અધિકારી તરીકે નિમણુંક થઇ હતી. સ્વભાવે રમુજી અને ધાર્મિક વૃત્તિના પટેલ આમતો ખુબ સરળ માણસ હતા, પણ તેમના ધારદાર અવાજ અને પડછન્દ વ્યક્તિત્વના કારણે તેમનો રુઆબ કઈંક અલગ જ હતો. થાપાના જયહિન્દમાં આજે તેમને રોજ જેવો રણકો ન જણાયો.થાપાએ ટૂંકાણમાં બધું સમજાવી તેમને જલ્દી ગેટ પર આવી