નામકરણ - Novels
by Payal Chavda Palodara
in
Gujarati Fiction Stories
નિત્યા અને જતીન એક આદર્શ કપલ તરીકે ઓળખાતા. તેમની બંનેની સમજશક્તિ અને પ્રેમ એકબીજા માટેની પ્રેમ ભાવના જગજાહેર હતી. સારી નોકરી, પરિવાર અને એકબીજાનો સહકાર તેમના જીવનને પરિપૂર્ણ કરી દેતી હતી. બસ ખોટ હતી તેમના એક આધારની છે જે ...Read Moreપ્રતિકૃતિ હોય. નિત્યાને પણ હવે આતુરતા હતી કે તેના હાથમાં કયારે તેનો અંશ આવે.
એક રાતે નિત્યાને સપનામાં શિવજીના દર્શન થાય છે. શિવજી તેને એક નાનું શિવલીંગ આપે છે અને કહે છે કે, તારા જીવનમાં પણ એક અંશનો જન્મ થશે. નિત્યા આ સાંભળી ખુશ થઇ જાય છે ને જેવા શિવજીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જાય છે ત્યા તેઓ અંતરધ્યાન થઇ જાય છે. નિત્યા તેમને બેબાકળી બનીને ચારેબાજુ શોધવા લાગે છે ને બૂમો પાડે છે. ત્યાં જ જતીન તેને હચમચાવીને જગાડે છે અને કહે છે કે, તુ બૂમો કેમ પાડે છે ? નિત્યા એકદમ સફાળી જાગી જાય છે અને વિચારે છે કે, આ તો એક સપનું છે. સપનાની વાત નિત્યા જતીનને વિગતવાર જણાવે છે. જતીનને શિવજીમાં બહુ આસ્થા હતી. જતીને નિત્યાને કહ્યું કે, જો શિવજી તને એક અંશ આપવા આવ્યા હતા તો નકકી જ આપણા જીવનમાં કોઇકનું આગમન થવાનું છે જે નિશ્વિત છે. નિત્યા આ સાંભળી ઘણી ખુશ થઇ જાય છે. આ વાતને ઘણો સમય વીતી જાય છે.
નામકરણ ભાગ-૧ નિત્યા અને જતીન એક આદર્શ કપલ તરીકે ઓળખાતા. તેમની બંનેની સમજશક્તિ અને પ્રેમ એકબીજા માટેની પ્રેમ ભાવના જગજાહેર હતી. સારી નોકરી, પરિવાર અને એકબીજાનો સહકાર તેમના જીવનને પરિપૂર્ણ કરી દેતી હતી. બસ ખોટ હતી તેમના એક આધારની ...Read Moreજે તેમની પ્રતિકૃતિ હોય. નિત્યાને પણ હવે આતુરતા હતી કે તેના હાથમાં કયારે તેનો અંશ આવે. એક રાતે નિત્યાને સપનામાં શિવજીના દર્શન થાય છે. શિવજી તેને એક નાનું શિવલીંગ આપે છે અને કહે છે કે, તારા જીવનમાં પણ એક અંશનો જન્મ થશે. નિત્યા આ સાંભળી ખુશ થઇ જાય છે ને જેવા શિવજીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જાય છે ત્યા
નામકરણ ભાગ-૨ આગળના ભાગમાં આપણે જોયું તેમ, એક રાતે નિત્યાને શિવજીનું સપનું આવે છે જેમાં શિવજી તેને તેના અંશના જન્મવાની વાત કરે છે. આથી નિત્યા અને જતીનને શિવજીની કૃપાથી એક પુત્ર રત્નનો જન્મ થાય છે. બધા બહુ ખુશ ...Read Moreછે. ત્યાં નામકરણમાં જતીન બાળકની રાશિ પરથી નામ રાખવાની ના પાડે છે અને તેની ઇચ્છા તેણે પહેલેથી જે નામ વિચારી રાખેલ તે રાખવાની હતી. હવે આગળ......................... નિત્યા હવે બહુ ટેન્શનમાં હતી. તેને ખબર નહોતી પડતી કે શું કરવું. કેમ કે, બાળકના જીવનમાં નામ મહત્વનું હોય છે અને પહેલેથી જ આવા નામ પાડવામાં વિઘ્નોથી તે થોડી પરેશાન હતી. નિત્યા : એક