Payanu Ghadtar book and story is written by DIPAK CHITNIS. DMC in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Payanu Ghadtar is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પાયાનું ઘડતર - Novels
by DIPAK CHITNIS. DMC
in
Gujarati Motivational Stories
રાથમિક શાળામાં ભણતા બાળકો નાના હોય એટલે રમતીયાળ ઉંમર જ એવી હોય જ્યારે રમવાનો સમય મળે એટલે દોડાદોડી તેમની ચાલું જ હોય. નાના ગામડાની શાળાની વાત છે. કારણ મોટા શહેરોમાં તો બાળકોને માટે રમતગમતના મેદાનો ખોવાઇ ગયા છે. શાળામાં હવે મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ થવા લાગી છે. આ સમયની રાહ જોતાં બેઠેલા બાળકો જેવો બેલ પડ્યો નથી કે દોડાદોડ કરીને જે તે નકકી કરવામાં આવેલ જગ્યાએ પહોંચવા જઇ રહ્યાં હતાં. જતીનસર, જેઓ સમાજવિદ્યા-વિજ્ઞાનના શિક્ષક જે થોડા સમય પહેલા શાળામાં નવા નવા હાજર થયેલ હતાં, શાળાનું આ પ્રમાણેનું વાતાવરણ તેમને અનુકૂળ આવતું ન હતું.
આજે તેમણે બાળકો માટેનું જે ભોજન હતું કે જોઇને ચકિત થઇ ગયા હતાં. જમવામાં જે દાળ હતી જે બીલકુલ પીળા રંગનું પાણી જાણે, શાકની જગ્યાએ બાફેલા ચણા અને ભાત હતાં તે પણ બીલકુલ ઢીલા. બાળકો કેવી રીતે ખાઇ શકે તેમના ગળે ઉતરી કેવી રીતે શકે ?
પાયાનું ઘડતર પ્રાથમિક શાળામાં ભણતા બાળકો નાના હોય એટલે રમતીયાળ ઉંમર જ એવી હોય જ્યારે રમવાનો સમય મળે એટલે દોડાદોડી તેમની ચાલું જ હોય. નાના ગામડાની શાળાની વાત છે. કારણ મોટા શહેરોમાં તો બાળકોને માટે રમતગમતના મેદાનો ખોવાઇ ગયા ...Read Moreશાળામાં હવે મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ થવા લાગી છે. આ સમયની રાહ જોતાં બેઠેલા બાળકો જેવો બેલ પડ્યો નથી કે દોડાદોડ કરીને જે તે નકકી કરવામાં આવેલ જગ્યાએ પહોંચવા જઇ રહ્યાં હતાં. જતીનસર, જેઓ સમાજવિદ્યા-વિજ્ઞાનના શિક્ષક જે થોડા સમય પહેલા શાળામાં નવા નવા હાજર થયેલ હતાં, શાળાનું આ પ્રમાણેનું વાતાવરણ તેમને અનુકૂળ આવતું ન હતું. આજે તેમણે બાળકો માટેનું
પાયાનું ઘડતર-૨ (‘‘મહેસાણીયા સર, એ બધી વાત તો બરાબર, પણ જ્યારે આચાર્યા મેડમને આ બધી વાત ખબર પડશે તો…..?) જતીન સરની વાત પુરી થાય તે પહેલાં જ વૈદહી મેડમ વચ્ચે ટપક્યાં, ‘‘અરે સર છોડો આચાર્યા મેડમની વાતો. તેમને આ ...Read Moreવાતમાં કોઇ ફર્ક પડતો નથી કે આપણે શું કરીએ ના કરીએ. તેમના હાથમાં દર માસે પાંચ-દસ લીલી નોટો આપી આવવાની બસ વાત પુરી. આમ કે પણ ક્યાં દૂધથી ધોયેલાં છે, કે આપણને કાંઇ કહી શકશે.” તે સમયે મહેસાણીયા સર બોલ્યા, ‘‘લાગે છે કે આ જતીનકુમારને આચાર્યા મેડમની વાતની ખબર જ નથી ?” જતીન સર, બધાની સામે એકી નજરે જોતાં બોલ્યાં,
પાયાનું ઘડતર-૩ (‘‘નંદીની મેડમની વાતો ચોરે ને ચૌટે જગજાહેર થતાં તેમના પતિએ પણ તેમની તેમના જીવનમાંથી બાદબાકી કરેલ હતી.) ‘‘નંદીની મેડમ હવે આપણા એજ્યુકેશન મંત્રીના નજીકમાં છે. તેમને માટે એક ઘરેથી બાદબાકી કરવામાં આવી, એકે પત્નિના ડરથી સાથ છોડ્યો ...Read Moreશું થયું. તમને ખબર નહીં હોય જતીનજી, એક નહીં તો, બીજાં,” મહેસાણીયાજી એ તંબાકુના મસાલાની પડીકીમાંથી ચપટી ભરતાં બોલ્યાં. મહેસાણીયાની વાત હજી પુરી નહોતી થઇ, ‘‘શિક્ષણ પ્રધાન જે, અવારનવાર શાળાની મુલાકાત લેવા આવતાં રહે છે, મેડમે હવે તેમને પણ પોતાના વશમાં કરેલ છે. તેમની સાથે પણ નંદીની મેડમના સંબંધો ગાઢ થતાં ગયા છે. જુઓ, એક મામુલી નાની શાળાની શિક્ષિકા આજે
પાયાનું ઘડતર-૪ (જે વાત બાળકોને શિક્ષકોએ પહેલીથી આચાર્યા મેડમની સુચના મુજબ સમજાવી રાખેલ હતી. )‘‘તમે શિક્ષક મિત્રો તમારે કાંઈ કહેવાનું છે ?” ઇન્સ્પેક્ટર સાહેબે શિક્ષકોને પણ સવાલ કર્યો. ‘‘ના સાહેબશ્રી, અમારે પણ કાંઇ તકલીફ નથી કે કાંઇ રજૂઆત નથી ...Read Moreશિક્ષકોએ પણ એકસાથે હાથ ઉંચો કરી પ્રત્યુતર આપ્યો. પણ તેજ સમયે જતીન સર, મનમાં ગૂંચવાઇ રહેલ હતાં જે વિચારતા હતાં કે આજે નહીં તો ફરી ક્યારેય આ ઇન્સ્પેક્ટર આવશે તેમ વિચારીને હાથ ઉંચો કર્યો મારે કાંઈ કહેવું છે.” જતીન સરની રજૂઆત સાંભળી આચાર્યા મેડમ સહીત બધાની આંખો જતીન સર તરફ પહોંચી ગઇ હતી. આને વળી આવે બે દિવસ થયા નથી