Gazal-A Love book and story is written by Nency R. Solanki in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gazal-A Love is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગઝલ-એક પ્રેમ - Novels
by Nency R. Solanki
in
Gujarati Poems
#(૧) નથી હું....#
નથી હું ત્રસ્ત,
છું થોડો ધ્વસ્ત!
નથી ઉગતો હું,
પળવારમાં છું અસ્ત!
આથમે ને ઉગે એનું,
નજરાણું છે મસ્ત !
ખરતા એક તારા માફક,
નથી થતો હું નષ્ટ!
ચિનગારીઓ જવાળા આગ,
નથી એનું મને કષ્ટ!
સપ્તર્ષિ તારાજૂથમાં,
ઝળહળતું એક અષ્ટ!
જ્યાં જોવો ત્યાં,
દેખાય માત્ર Lust!
પ્રેમ નથી લાગતો,
કળિયુગનો થોડો Dust !
માતપિતા છે સર્વોપરી,
રાખું છું એમને First !
ગર્વ કરાવું ફક્ત એમને,
એવી જ એક Thirst !
*****
#(૧) નથી હું....#નથી હું ત્રસ્ત,છું થોડો ધ્વસ્ત!નથી ઉગતો હું,પળવારમાં છું અસ્ત!આથમે ને ઉગે એનું,નજરાણું છે મસ્ત !ખરતા એક તારા માફક,નથી થતો હું નષ્ટ!ચિનગારીઓ જવાળા આગ,નથી એનું મને કષ્ટ!સપ્તર્ષિ તારાજૂથમાં,ઝળહળતું એક અષ્ટ!જ્યાં જોવો ત્યાં,દેખાય માત્ર Lust!પ્રેમ નથી લાગતો,કળિયુગનો થોડો Dust ...Read Moreછે સર્વોપરી,રાખું છું એમને First !ગર્વ કરાવું ફક્ત એમને,એવી જ એક Thirst ! *****.. #(૨) વજાહ.....#દાન-દવા મંજૂર નથી,મને થોડી મજા નથી!ન્યાય કુદરતનો જ ભલે,તમોને એની રજા નથી!સમજ! સમજાવીને સમજીને,સમજવાની આ સજા નથી!તમે ફરકાવ્યો તિરંગો ભલે,પ્રામાણિક તમો?ધજા નથી!હેવાન ફરે ખુલ્લેઆમ બધે,કોઈને એની લજ્જા નથી !ભૂકંપ હચમચાવી ગયો “બિચ્છુ”,એમનું આવવું વજાહ નથી!*****.. #(૩) તાકાત રાખો....#અંતરના આત્માને શાંત રાખો,જીવન તમારું પરમાર્થ રાખો !ડૂબતી