Crying wall book and story is written by Himanshu Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Crying wall is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રડતી દીવાલ - Novels
by Himanshu Patel
in
Gujarati Fiction Stories
“લીલાબા,સમજાવો તમારા છોકરા ને,હાલતા ચાલતા તોફાન કરતો જાય છે,હું વાસણ ધોતી હતી અને સાઈકલ લઇ ને નીકળ્યો તો મને કાદવ ઉડાડતો જાય છે”.“રેવા,છોકરાઓ તોફાન નહિ કરે તો શું હું અને તું તોફાન કરીશું,એની ઉમર તોફાન કરવાની છે તો કરશે જ ને,હું સમજાવીશ હવે થી તને તંગ નહિ કરે.”લીલાબા શહેર ને અડી ને આવેલા નાનકડા ગામડા માં એમના પૌત્ર પંથ સાથે રહે છે.લીલાબા ના પતિ શીવાભાઈ વર્ષો પહેલા ગુજરી ગયા હતા.અને લીલાબા નો પુત્ર દિનેશ અને પુત્રવધુ પંથ જયારે ૫ વર્ષ નો હતો ત્યારે એક રોડ એક્સીડેન્ટ માં મૃત્યુ પામ્યા હતા.એ ગોઝારો દિવસ આજ પણ લીલાબા ની સ્મૃતિઓ ને હલાવી જાય
“લીલાબા,સમજાવો તમારા છોકરા ને,હાલતા ચાલતા તોફાન કરતો જાય છે,હું વાસણ ધોતી હતી અને સાઈકલ લઇ ને નીકળ્યો તો મને કાદવ ઉડાડતો જાય છે”.“રેવા,છોકરાઓ તોફાન નહિ કરે તો શું હું અને તું તોફાન કરીશું,એની ઉમર તોફાન કરવાની છે તો કરશે ...Read Moreને,હું સમજાવીશ હવે થી તને તંગ નહિ કરે.”લીલાબા શહેર ને અડી ને આવેલા નાનકડા ગામડા માં એમના પૌત્ર પંથ સાથે રહે છે.લીલાબા ના પતિ શીવાભાઈ વર્ષો પહેલા ગુજરી ગયા હતા.અને લીલાબા નો પુત્ર દિનેશ અને પુત્રવધુ પંથ જયારે ૫ વર્ષ નો હતો ત્યારે એક રોડ એક્સીડેન્ટ માં મૃત્યુ પામ્યા હતા.એ ગોઝારો દિવસ આજ પણ લીલાબા ની સ્મૃતિઓ ને હલાવી જાય
પંથ બારમાં ના બોર્ડ ના પેપર માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો.તે વિચારી રહ્યો હતો કે બા ને જેમ વધારે મળવા નું થાય તેમ તેનું મન અભ્યાસ માં જલ્દી થી લાગતું નથી.એટલે જ અને લીલાબા ને મહીને એક વાર ...Read Moreનું કહ્યું.૧૨ માં ધોરણ ની પરીક્ષા પણ આવી ગઈ અને પંથ ના બધા વિષય ના પેપર ખુબજ સારા ગયા.પંથ પરીખા આપી ને ગામડે આવ્યો અને સીધોજ કનુભાઈ માસ્તર ના ઘેર ગયો.કનુભાઈ ઓસરી માં હીંચકો ખાતા છાપું વાંચી રહ્યા હતા.પંથે જઈને કનુભાઈ ના ચરણસ્પર્શ કર્યા.કનુભાઈ ભાવ-વિભોર બની ગયા અને પંથ ને બથ માં લઇ લીધો.અને કહ્યું,”બેટા તારી પરીક્ષા કેવી ગઈ?”,પંથ બોલ્યો,”સાહેબ