વેમ્પાય્યાર - Novels
by Secret Writer
in
Gujarati Love Stories
પ્રેમ શું છે? પ્રેમ એ હર વચન, બંધનથી ઉપર હોય છે. પ્રેમ માટે ના કોઈના કહ્યાની જરૂર પડે છે કે ના કોઈના દબાવની જરૂર પડતી હોય છે. પ્રેમ તો બસ થતાં થઈ જાય છે. એમાં કોઈ કશું નથી કરી ...Read Moreપ્રેમનો તો ઉંમર સાથે પણ કોઈ સંબંધ નથી હોતો. પ્રેમ એટલે કોઈ એવું જે જ્યાં હોય ત્યાં બસ ખુશ રહે અને એને જોઈ આપણને સુકુન મળે તે પ્રેમ. પછી એ વ્યક્તિ આપણી સાથે હોય કે ન હોય. જેનું દર્દ જાણ્યે અજાણ્યે આપણે મહેસૂસ કરી શકીએ તે પ્રેમ. જેની યાદમાં ક્યારેક આંસુઓ પણ બાંધેલા બંધ તોડી મૂકે એ પ્રેમ.... પ્રેમની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે.
એવી જ એક પ્રેમની કહાની.. હું તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું. અલગ કુળ અને અલગ શક્તિઓ ધરાવતી જુદી જુદી બે વ્યક્તિઓની અનોખી પ્રેમ કહાની. તો ચાલો, તમે પણ તૈયાર થઈ જાઓ, વેમ્પાયર અને અય્યારની આ જાદુઈ દુનિયાની સેર કરવા....?
આશા છે તમને આ ધારાવાહિક જરૂર પસંદ આવશે. મારી આગલી રચનાઓને તમારા અમૂલ્ય પ્રતિભાવ આપવા બદલ ખુબ ખુબ આભાર...? પ્રસ્તુત ધારાવાહિક સંપૂર્ણપણે કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યકિત, સ્થળ કે સમાજ સાથે કોઈ સંબંધ નથી.
પ્રેમ શું છે? પ્રેમ એ હર વચન, બંધનથી ઉપર હોય છે. પ્રેમ માટે ના કોઈના કહ્યાની જરૂર પડે છે કે ના કોઈના દબાવની જરૂર પડતી હોય છે. પ્રેમ તો બસ થતાં થઈ જાય છે. એમાં કોઈ કશું નથી કરી ...Read Moreપ્રેમનો તો ઉંમર સાથે પણ કોઈ સંબંધ નથી હોતો. પ્રેમ એટલે કોઈ એવું જે જ્યાં હોય ત્યાં બસ ખુશ રહે અને એને જોઈ આપણને સુકુન મળે તે પ્રેમ. પછી એ વ્યક્તિ આપણી સાથે હોય કે ન હોય. જેનું દર્દ જાણ્યે અજાણ્યે આપણે મહેસૂસ કરી શકીએ તે પ્રેમ. જેની યાદમાં ક્યારેક આંસુઓ પણ બાંધેલા બંધ તોડી મૂકે એ પ્રેમ.... પ્રેમની વ્યાખ્યા
અત્યાર સુધી....કોઈ વિરાન સ્થળ પર એક યુવાનને બંદી બનાવવામાં આવ્યો હોય છે. વૈભવી અને તેના ફ્રેન્ડ્સ સહ્યાદ્રી પર્વતમાળામાં ફરવા માટે આવ્યા હોય છે. રાત ઘણી થઈ ગઈ હોવાથી સુરક્ષિત સ્થળે ટેન્ટ બાંધી તેઓ ગપ્પા મારતાં હોય છે. તેટલામાં વૈભવી ...Read Moreચીસ સાંભળી સતર્ક થઈ જાય છે. પણ પછી તેને ભ્રમ ગણી નકારી દે છે. હવે આગળ.....વેમ્પાય્યાર Part 2સાંજ પડી ગઈ હતી. નાનકડા ઘરમાં ફરી તે જ અવાજ શરૂ થયો. " પ્લીઝ મને છોડો, મને જવા દો....કોઈ છે...?... કોઈ તો મદદ કરો...." રૂમમાંથી સતત તે યુવાનનો અવાજ સંભળાઇ રહ્યો હતો. પરંતુ આજુબાજુ તેનો અવાજ સાંભળવાવાળું કોઈ ના હતું. તે વૃદ્ધ સ્ત્રી