મારી કવિતા - Novels
by Jay Dave
in
Gujarati Poems
(મિત્રો આપની સમકક્ષ મેં લખેલી કેટલીક કવિતા રજૂ કરી રહ્યો છું, આશા રાખું કે તમે વાંચશો અને તમારો કીંમતી પ્રતિભાવ રજૂ કરશો...) 1). ચકલી "હા એ બેસતી મારા ઘર ના દ્વારે; હતી મારે મન એ ખજાનો મજાનો." "મારા નાનપણ ...Read Moreનો હતો એક જ સંગ; એક ચકલી ને એક મારા દોસ્ત." " ચી ચી કરતી જોઈ ને મુજ હરખ નઈ સમાતો., આજે એનો અવાજ, શાને કેમ મુંઝાયો." "મારા સવાર ના શમણું ની હરેક પળ હતી તું દોસ્ત ; નથી હવે એ શમણું કે નથી એ ચકલી." " ગર્વ છે અમને કે હા એ બેસતી મારા ઘર ના દ્વારે; પણ છે
(મિત્રો આપની સમકક્ષ મેં લખેલી કેટલીક કવિતા રજૂ કરી રહ્યો છું, આશા રાખું કે તમે વાંચશો અને તમારો કીંમતી પ્રતિભાવ રજૂ કરશો...) 1). ચકલી હા એ બેસતી મારા ઘર ના દ્વારે હતી મારે મન એ ખજાનો ...Read More મારા નાનપણ નીયાદો નો હતો એક જ સંગ એક ચકલી ને એક મારા દોસ્ત. ચી ચી કરતી જોઈ ને મુજ હરખ નઈ સમાતો., આજે એનો અવાજ, શાને કેમ મુંઝાયો. મારા સવાર ના શમણું ની હરેક પળ હતી તું દોસ્ત નથી હવે એ શમણું કે નથી એ ચકલી. ગર્વ છે અમને કે હા એ બેસતી મારા ઘર ના દ્વારે પણ છે એક
1) એ મારી બની જાય આ હોળીમાં કૈંક એવું બની જાય ;હું એને રંગુ ને એ મારી બની જાય.કેસૂડાંની સમી એની શીતળતા મને મળી જાય ;પ્રેમની પિચકારીથી એ મને ભીંજવી જાય ;હું એને રંગુ ને એ મારી બની જાય.એની ...Read Moreકેરી લપટોમાં હું કાયમ સળગું;એની પ્રેમભરી જ્વાલાની ચારેકોર ભટકું;હું એને રંગુ ને એ મારી બની જાય.એના મૈત્રીના હાથે હું પ્રેમમાં રંગાવું ;એના જ સાથે હું એનામાં જ સમાવું ;હું એને રંગુ ને એ મારી બની જાય.આ હોળીમાં કૈંક એવું બની જાય ;હું એને રંગુ ને એ મારી બની જાય.2)એક પ્રશ્ન પ્રશ્ન એક પળનો હતો, પૂછતાં વર્ષો વીતી ગયા ;ઇચ્છા બન્નેની