ઓપન મેરેજ - Novels
by Mr Gray
in
Gujarati Love Stories
(આ વાર્તા એક સત્ય ઘટના છે. ખાલી પાત્રો ના નામ બદલ્યા છે, બીજું બધું અક્ષરશ એમનું એમ જ છે, એટલે બની શકે કે આ વાર્તા માં સાહિત્યિક શબ્દો ને બદલે રોજ બરોજ માં બોલતા શબ્દો જ મળે, અને કોઈ ...Read Moreવાર્તા ને બદલે રોજિંદી લાઈફ માં કોઈ માણસ જોડે વાત કરતા હોવ કે એની વાત સાંભળતા હોવ એવું લાગે. માટે વ્યાકરણ અને જોડણી ની ભૂલો માફ કરજો.)
કૈરવી અને પ્રણવ કોલેજ માં એક સાથે ભણતા હતા. કોલેજ ના ફ્રેન્ડસ ગ્રુપ માં મિત્ર હતા, મિત્ર માંથી પ્રેમી થયા અને પછી પતિ પત્ની.
બંને ના લવ મેરેજ ખુજ જ સુખી સંપન્ન ચાલતા હતા. બંને એક બીજા સાથે ખુબ જ ખુશ મિજાજ જિંદગી જીવતા હતા. અચાનક એક દિવસ કૈરવી ને પ્રણવ નો મોબાઈલ ફોન એમ જ જોતા એને મહેક નામ ની કોઈ છોકરી જોડે સેક્સટિંગ (સેક્સ ચેટિંગ) ના મેસેજીસ વાંચ્યા. પ્રણવ નું મહેક નામ ની કોઈ છોકરી જોડે અફેર ચાલતું હતું એ વાત ની કૈરવી ને જાણ થતા કૈરવી અને પ્રણવ વચ્ચે ખુબ મોટો જગાડો થયો.
(આ વાર્તા એક સત્ય ઘટના છે. ખાલી પાત્રો ના નામ બદલ્યા છે, બીજું બધું અક્ષરશ એમનું એમ જ છે, એટલે બની શકે કે આ વાર્તા માં સાહિત્યિક શબ્દો ને બદલે રોજ બરોજ માં બોલતા શબ્દો જ મળે, અને કોઈ ...Read Moreવાર્તા ને બદલે રોજિંદી લાઈફ માં કોઈ માણસ જોડે વાત કરતા હોવ કે એની વાત સાંભળતા હોવ એવું લાગે. માટે વ્યાકરણ અને જોડણી ની ભૂલો માફ કરજો.) કૈરવી અને પ્રણવ કોલેજ માં એક સાથે ભણતા હતા. કોલેજ ના ફ્રેન્ડસ ગ્રુપ માં મિત્ર હતા, મિત્ર માંથી પ્રેમી થયા અને પછી પતિ પત્ની. બંને ના લવ મેરેજ ખુજ જ સુખી સંપન્ન ચાલતા