Scarecrow - Novels
by Dipak Sosa
in
Gujarati Horror Stories
આ વાર્તા કાલ્પનિક છે જે કોઈ ઘટના કે પાત્ર સાથે સંકળાયેલ નથી.
આ વાત છે ૨૦ વર્ષ જુની જ્યારે ગામડાઓ નો વિકાસ કોઈ ખાસ થયો ન હતો, જ્યારે લોકો ખેતરમાં કામ કરીને પોતાનું જીવન વ્યવહાર ચલાવતાં હતાં, આ વાત છે ...Read Moreના એક નાનકડા ગામની
આ ગામમાં રમેશ ભાઈ નામના એક ખેડૂત રહેતા હતા ,તેમનું ગામમાં એક નાનકડા ઘરમાં રહેતુ સામાન્ય પરીવાર હતું.તેમની પત્ની અને બે પુત્ર હતા, ખેતી માં તેમના ઘરનું ગુજરાન ન ચાલતું હોવાથી તેમણે તેમના બંને પુત્રો ને શહેરમાં મોકલી દીધા હતા અને બંને પતિ પત્ની ગામમાં રહી ખેતી કરતા,
એક દિવસ રમેશ ભાઈ ખુશ હતા, તેમના કુટુંબી ભાઈ ના છોકરીના લગ્ન હોવાથી .તેમના પુત્ર ને ફોન કર્યો,
"હાલો,નરા કેમ છે, શું કરે ભાઈ."
" મજામાં પપ્પા, ભાઈ સુતા છે, તમે કેમ છો અને મમ્મી શું કરે."
" હું મજામાં છું તારા મમ્મી અહીંયા જો બેઠી પાંહે,લે એને આપું ."
"હાલો," "હા મમ્મી કેમ છે"
" આ મજા છે આંયાં,પણ ભાઈ કેમ હુંતો છે."
"એ એમને નાઇટ શિફ્ટ હતી એટલે"
" એવી નૈટ શિફ ,બેટ શિફ મને ખબર નો પડે "
" એ બધું મેક ને જે કેવાનું છે એ કે ને "
" શું કહેવાનું હતું "
" એ આ ભરતભાઈની છોકરીના લગ્ન છે, એટલે બેય ભાયુ ચાર પાંચ દિવસ ની રજા લઈ આવો અને છે ને તારા બાપા હાટુ ને મારી નવા કપડાં લેતાવજો ,લે તારા બાપા ને આપું"
"હાભળ ભાઈ ને કેજે કે રજા માગી લે અને વહેલા વયાવજો "
"સારું વાંધો નય , હું ઓફિસે જાવ છું પછી વાત કરીએ"
" હારુ હાલો જય માતાજી "
આ વાર્તા કાલ્પનિક છે જે કોઈ ઘટના કે પાત્ર સાથે સંકળાયેલ નથી. આ વાત છે ૨૦ વર્ષ જુની જ્યારે ગામડાઓ નો વિકાસ કોઈ ખાસ થયો ન હતો, જ્યારે લોકો ખેતરમાં કામ કરીને પોતાનું જીવન વ્યવહાર ચલાવતાં હતાં, આ વાત ...Read Moreગુજરાત ના એક નાનકડા ગામની આ ગામમાં રમેશ ભાઈ નામના એક ખેડૂત રહેતા હતા ,તેમનું ગામમાં એક નાનકડા ઘરમાં રહેતુ સામાન્ય પરીવાર હતું.તેમની પત્ની અને બે પુત્ર હતા, ખેતી માં તેમના ઘરનું ગુજરાન ન ચાલતું હોવાથી તેમણે તેમના બંને પુત્રો ને શહેરમાં મોકલી દીધા હતા અને બંને પતિ પત્ની ગામમાં રહી ખેતી કરતા, એક દિવસ રમેશ ભાઈ ખુશ હતા, તેમના
આ વાર્તા કાલ્પનિક છે જે કોઈ ઘટના કે વ્યક્તિ સાથે સંકળાયેલ નથી ભુત પ્રેત એક એવો વિષય છે જે સાંભળવા માં અને ફિલ્મો માં જ જોવા મળે છે પણ જ્યારે કોઈ ઘટના એવી બની જતી હોય છે જેની પર ...Read Moreકરવો મુશ્કેલ થઈ જાય છે , એવી જ એક ઘટના ની આ વાત છે,જે આ પરિવાર સાથે એક પુરા ગામે અનુભવ કર્યો ,એમ તો ભુત પ્રેત એક અંધવિશ્વાસ ની વાત છે પણ કહેવાય છે ને અંધવિશ્વાસ માં પણ વિશ્વાસ હોય છે,જે શબ્દો માં જ છે કે સત્ય માં ચાલો જાણીએ. સમય: રાત ના ૮:૩૦ , સ્થળ: સુરત .."", લ્યો ભાઈ