પ્રેમ ની પરિભાષા - Novels
by Manojbhai
in
Gujarati Spiritual Stories
પ્રેમ ની પરિભાષા સમજ વી જેટલું આસાન સે એટલું જ ખૂબ અઘરું છે...
આગળ બતાવેલા અનુક્રમ પ્રમાણે જ પ્રેમ સુધી પહોંચી શકાય છે પ્રેમ ને
સમજ વો સામાન્ય વ્યક્તિ ના હાથ માં નથી ખુદ ભગવાન કૃષ્ણ તેમજ
શ્રી રાધા પ્રેમ ને સમજાવવા ...Read Moreપૃથ્વી પર અવતાર લીધો હતો શ્રી રાધા
પ્રેમ ની દેવી ગણાય સે અને શ્રી કૃષ્ણ પ્રેમ દેવતા ગણાય સે સતા પણ આ
સંસાર ને પ્રેમ સમજાવ વામાં ગણી કથીનાય માં થી પસાર થવું પડ્યું હતું
પ્રેમ નો સંદેશો સંતો , મહાપુરુષો, પંડિતો, દેવી,દેવતા, ગંધર્વ, અપ્સરાઓ,
તેમજ ઋષિ મુનિ ...વગેરે જેવા મહાન વ્યક્તિ ઓ પ્રેમ સમજાવ વા માં ગણી
ભૂમિકા ભજવી સે સતાં મનુષ્ય હજી પ્રેમ સમજી શક્યો જ નથી પ્રેમ આ
સંસાર માંથી મુક્તિ નું કામ કરે છે આ સંસાર આખો પ્રેમ થી ચાલે સે આ સંસાર
માં કોઈ એવી ચીજ કે વસ્તુ કે વ્યક્તિ નથી જે પ્રેમ થી ના પામી શકાય આ
કળિયુગ પ્રેમ વ્યક્તિ ના આત્મા ને મોક્ષ આપવી શકે છે કહેવાય સે કે દુનિયા
નું સૌથી મહાન શક્તિ કહો તો એ પ્રેમ ની શક્તિ છે જેને આ સંસાર માં કોઈ
હરાવી નથી શકતું પ્રેમ સમજાય સે અને પોતાની અંદર ઉતરી લે સે એ
વ્યક્તિ આ સંસાર ના બધા ઋણ માંથી મુક્ત થાય છે જે આ જ્ઞાન ને
પામી લે છે ધર્મ નું જ્ઞાન ,વેદોનું જ્ઞાન તમામ સંસાર નું જ્ઞાન આ પ્રેમ ની પરિભાષા
મો સમાયલું સે આ સંસાર નું જ્ઞાન,મનુષ્ય જીવન નો સાર પ્રેમ છે હું તમને મારા
કાળા કલુદા શબ્દો થી તમને પ્રેમ સમજાવવાનો પ્રયત્ન કરું છુ આમાં મારી કોઈ
નાની મોટી ભૂલ થઈ હોય કે થાય તો મને માફ કરજો....
કેમકે જ્યારે તમે આ પ્રેમ ની પરિભાષા ને સમજાવવા કે વાચવાનું
ચાલુ કરશો ત્યારે કેટલીક વાતો તમને આશ્ચર્ય માં પાડી મુક છે અને કેટલીક વાતો
તમને અસત્ય જેવી પણ લાગશે ,કેટલાક ને ગુસ્સો પણ આવશે તો કેટલાક ને
આત્મા માં પીડા પણ થશે કેમકે જેને પ્રેમ કર્યો હસે તેજ મારી વાત મારા શબ્દો
ને લગભગ સમજી સકે છે ગણા ને લગભગ આભાસ થશે કે યે ક્યાં ભૂલ
કરી બેઠા સાના કારણે ભૂલ થઇ ક્યાં ફસાયા અને કેમ પ્રેમ પર થી નફરત
આજે પહોંચી ગયા ...
ગણું બધું સે પ્રેમ માં જે હજી તમે નથી જાણી શક્યા જે આ પુસ્તક
તમને સાચું સમજાવ છે એવી આશા કરું શું
પ્રેમની પરિભાષા અનુક્રમણિકા * વ્યક્તિ ના મંતવ્ય * 1 આકર્ષણ 2 ભય 3 મોહ 4 ક્રોધ 5 ઇર્ષા 6 અહંકાર 7 સમર્પણ 8 પ્રેમ * ઉપદેશ.. પ્રસ્તાવના પ્રેમ ની પરિભાષા સમજ વી જેટલું આસાન સે એટલું જ ખૂબ ...Read Moreછે...આગળ બતાવેલા અનુક્રમ પ્રમાણે જ પ્રેમ સુધી પહોંચી શકાય છે પ્રેમ ને સમજ વો સામાન્ય વ્યક્તિ ના હાથ માં નથી ખુદ ભગવાન કૃષ્ણ તેમજ શ્રી રાધા પ્રેમ ને સમજાવવા આ પૃથ્વી પર અવતાર લીધો હતો શ્રી રાધાપ્રેમ ની દેવી ગણાય સે અને શ્રી કૃષ્ણ પ્રેમ દેવતા ગણાય સે સતા પણ આસંસાર ને પ્રેમ સમજાવ વામાં ગણી કથીનાય માં થી પસાર
નમસ્કાર મિત્રો હવે તમે પ્રેમ ની પરિભાષા માં આગળ ના પડાવ માટે તૈયાર છો? મોહ સમજાય ગયા પછી નો પડાવ આવે છે..ક્રોધ... ચાલો સમજીએ.. ક્રોધ ક્રોધ એટલે ગુસ્સો..... માફી ચાહું છું.? આટલી રાહ જોવડાવી ભાગ 2બનાવવા માં તો ક્રોધ ...Read Moreજ ગયો હશે ને કે ક્રોધ શું.? કેમ કે ક્રોધ ના ગણા કારણો હોય સે પણ એમાં એક કારણ ઇંતજાર પણ હોય સે હવે કદાચ કોઈ પ્રેમી કે પાત્ર મોહ ના પડાવ પાર કરે એટલે તે ક્રોધ ના પડાવ માં ફસાય જાય સે આમાં પાત્ર એક બીજાને રાહ કે ઇંતજાર કરાવે છે આના કારણે બીજા પાત્ર ને તેના પર ક્રોધ