Stolen pages of a cyber diary book and story is written by Bhaveshkumar K Chudasama in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Stolen pages of a cyber diary is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાઈબર ડાયરીના ચોરેલા પાના - Novels
by Bhaveshkumar K Chudasama
in
Gujarati Moral Stories
જેને શિષ્ટ અને ભદ્ર ન કહી શકાય, જ્યાં મુખવટા પહેરીને માહોલતા માનવો પળવાર મળતા હતા અને ક્ષણિક મુલાકાત જો પ્રણય(!) કે આકર્ષણમાં પરિણમે અને એમાં પણ જો વિશ્વાસ ભળે તો જ સાચો પરિચય આપી વ્યભિચારના માર્ગે પ્રયાણ કરવાના ઓરતા લઈને ફરતા મનવસમૂહનો મેળાવડો જામતો હતો એવા એક (સુ)ભદ્ર
Social media પર એક નર અને નારી વચ્ચે નીચેના સંવાદો ચાલુ હતા.
"શું ગોતો છો?"
"મોતી"
"કાદવમાં? મળશે?"
"કાદવમાં કમળ ખીલે તો મોતી ન મળે?"
"પણ કમળ તો ખીલીને પોતે બહાર આવે. લોકોને, કિટકોને આકર્ષે. મોતી તો કાદવમાં ખૂંચી જાય એ થોડું દેખાય! અને કોઈકના હાથમાં આવે તો પણ કાદવથી ખરડાયેલા એ મોતીને ઓળખી કોણ શકે!?"
"તમે."
"હું તો સમાન્ય માણસ છું, કોઈ ઝવેરી નથી."
"બહુ ઉમદા વિચારો આપના!"
" એક મંદ સ્મિત smiley"
" વાંચનનો શોખ છે આપને?"
" હા પણ limited"
જેને શિષ્ટ અને ભદ્ર ન કહી શકાય, જ્યાં મુખવટા પહેરીને માહોલતા માનવો પળવાર મળતા હતા અને ક્ષણિક મુલાકાત જો પ્રણય(!) કે આકર્ષણમાં પરિણમે અને એમાં પણ જો વિશ્વાસ ભળે તો જ સાચો પરિચય આપી વ્યભિચારના માર્ગે પ્રયાણ કરવાના ઓરતા ...Read Moreફરતા મનવસમૂહનો મેળાવડો જામતો હતો એવા એક (સુ)ભદ્ર Social media પર એક નર અને નારી વચ્ચે નીચેના સંવાદો ચાલુ હતા. "શું ગોતો છો?" "મોતી" "કાદવમાં? મળશે?" "કાદવમાં કમળ ખીલે તો મોતી ન મળે?" "પણ કમળ તો ખીલીને પોતે બહાર આવે. લોકોને, કિટકોને આકર્ષે. મોતી તો કાદવમાં ખૂંચી જાય એ થોડું દેખાય! અને કોઈકના હાથમાં આવે તો પણ કાદવથી ખરડાયેલા એ