દિવ્યા - Novels
by Kaushal Upadhyay
in
Gujarati Short Stories
આ આજથી સાત વર્ષ પહેલાંની વાત છે 2016 ની સાલ દિવ્યા સ્કૂલની બસ માંથી ઉતરી પોતાના ઘરે જવા શેરી માં વળી રોજ ની જેમ બસ ના ક્લીનર ને આવજો કેવા હાથ ઉચો કર્યો અને બસ ચાલુ થઈ થોડી જ ...Read Moreમાં બસ દેખાતી બંધ થઈ અને તરત જ શેરીમાં એક ઇનોવા કાર ધીમે થી આવી દિવ્યા ની બાજુમાં ઉભી રહી એમાં થી એક માણસ નીચે ઉતર્યો અને ખોટું એડ્રેસ પૂછવા લાગ્યો ત્યાં એક બાઇક ત્યાં આવી એ દિવ્યા નીકળી ના શકે તેમ ઊભી રહી અને જોત જોતામાં હજી અંજુ કંઈ સમજે એ પહેલા એને પકડી ઇનોવા કાર માં બેસાડી દીધી અને પૂરપાટ જડપે કાર શેરીની બહાર નીકળી ગઈ...
- દિવ્યા બીજું કોઈ નહિ પણ વડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર ની એકની એક લાડલી ભાણેજ.
અનિરુદ્ધ સિંહ ઝાલા એક એવું નામ જે વડોદરા ના સિંઘમ તરીકે પ્રખ્યાત
એક દમ તેજ સ્વભાવ પણ કટ્ટર ઈમાનદાર
અને પોતાના પરિવાર સાથે એકદમ લાગણીશીલ જે તેનો એક માત્ર તેની કમજોરી...
ઝાલા સાહેબ ને માત્ર એક બહેન ક્રિષ્નાબા
અને દિવ્યા એ ક્રિષ્નાબા ની દીકરી
રાજકોટ- આ આજથી સાત વર્ષ પહેલાંની વાત છે 2016 ની સાલ દિવ્યા સ્કૂલની બસ માંથી ઉતરી પોતાના ઘરે જવા શેરી માં વળી રોજ ની જેમ બસ ના ક્લીનર ને આવજો કેવા હાથ ઉચો કર્યો અને બસ ચાલુ થઈ થોડી ...Read Moreક્ષણો માં બસ દેખાતી બંધ થઈ અને તરત જ શેરીમાં એક ઇનોવા કાર ધીમે થી આવી દિવ્યા ની બાજુમાં ઉભી રહી એમાં થી એક માણસ નીચે ઉતર્યો અને ખોટું એડ્રેસ પૂછવા લાગ્યો ત્યાં એક બાઇક ત્યાં આવી એ દિવ્યા નીકળી ના શકે તેમ ઊભી રહી અને જોત જોતામાં હજી અંજુ કંઈ સમજે એ પહેલા એને પકડી ઇનોવા કાર માં બેસાડી