Gumnam Hai Koi book and story is written by Anika in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gumnam Hai Koi is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગુમનામ હૈ કોઈ - Novels
by Anika
in
Gujarati Horror Stories
ડેસ્ટીની ને મળેલ સફળતા બાદ મેં હોરર સ્ટોરી લખવાનું વિચાર્યું અને એને અહીંયા પ્રસ્તુત કરી છે. આશા રાખું કે દર્શકો ને આ પસંદ આવશે. સ્ટોરી નો આ ભાગ થોડો બોલ્ડ છે. જેથી મહેરબાની કરીને જેમને બોલ્ડ સ્ટોરી પસંદ ના હોય તેમને ના વાંચવા વિનંતી. પરંતુ પછી પાછળ થી રેટ્સ ના બગાડવા. લખવામાં કેટલી મહેનત પડે છે એ ખાલી એક લેખક જ સમજી શકે.
ડેસ્ટીની ને મળેલ સફળતા બાદ મેં હોરર સ્ટોરી લખવાનું વિચાર્યું અને એને અહીંયા પ્રસ્તુત કરી છે. આશા રાખું કે દર્શકો ને આ પસંદ આવશે. સ્ટોરી નો આ ભાગ થોડો બોલ્ડ છે. જેથી મહેરબાની કરીને જેમને બોલ્ડ સ્ટોરી પસંદ ના ...Read Moreતેમને ના વાંચવા વિનંતી. પરંતુ પછી પાછળ થી રેટ્સ ના બગાડવા. લખવામાં કેટલી મહેનત પડે છે એ ખાલી એક લેખક જ સમજી શકે.
એટલા માં જ ઇરિકા બાથરૂમ માંથી નાહીને પોતાના ભીના ખુલ્લા વાળ ને ટુવાલ થી કોરા પાડતી બહાર આવે છે. તેના શરીર પર ખાલી એક ટોવેલ જ હતો. તેને અરમાન નો ટોવેલ તેના શરીર પર વીંટાળ્યો હતો અને પોતાનો ટોવેલ ...Read Moreકોરા કરવા રાખ્યો હતો. તેના વાળ માંથી શેમ્પૂ ની સુગંધી આવતી હતી. અને તેના શરીર માંથી પણ માદક સુગંધી આવી રહી હતી. અરમાન બે મિનિટ સુધી ઇરિકા ને જોવામાં ખોવાઈ જાય છે. ઇરિકા નું ધ્યાન અરમાન તરફ જાય છે અને તે અરમાન ની નિકટ જાય છે. તેને મસ્તી સુજે છે. તે પોતાનો ટોવેલ એક બાજુ નાખી ભીના વાળ ના છાંટા અરમાન ના મોઢા પર ઉડાડે છે. અને એક પગ ઊંચો કરી....
Hii Friends...Thank you for your precious ratings.. અત્યાર સુધી તમારા કોમેન્ટ બોક્સ સિવાય ના મેસેજીસ મને નહોતા મળતા પરંતુ માતૃભારતી ના લેટેસ્ટ વરઝ્ન માં એ પોસિબલ થયું છે જેથી મને મારી પહેલી સ્ટોરી થી લઈને અત્યાર સુધી ના મેસેજીસ ...Read Moreમળ્યા. એટલે બને ત્યાં સુધી તો મેં રીપ્લાય કરવાની કોશિશ કરી છે પણ ભૂલ થી કોઈ છૂટી જાય તો સોરી. અને આની માટે પણ તમે મને સજેશન્સ કે કોમ્પ્લિમેન્ટ્સ મેસેજ કરી શકો છો. જો તમે માતૃભારતી એપ માંથી રીડ કરતા હશો તો રીડ બુક ઓપ્સન ની જમણી બાજુ ના
Hello my dear readers....Wishing you Happy New Year ???... આશા રાખું છું કે તમને ત્રીજો ભાગ ગમ્યો હશે. એના રિવ્યુઝ ...Read Moreવિના જ આ આગળ નો ભાગ લખી રહી છું. આશા રાખું છું કે આ ભાગ પણ તમને પસંદ આવે. તમે મને તમારા રિવ્યુઝ કોમેન્ટ બોક્સ તેમજ માતૃભારતી મેસેજ ઓપ્સન માંથી પણ મેસેજ કરી શકો છો. જેમને આગળ ના ત્રણ પાર્ટ ના વાંચ્યા હોય તેમને વાંચી લેવા વિનંતી. હવે આગળ.......
Hi dear readers thank you so much for supporting me... તમારો ખુબ ખુબ આભાર મારી સ્ટોરી ને આટલી પસંદ કરવા માટે. આશા રાખું કે આગળ પણ આવા જ પ્રતિભાવ મળશે. ...Read More સપના....... સપના નામ હતું મારુ. પરંતુ આ જાહિલ દુનિયા એ હું મારા નામ ને સાર્થક કરી શકું એટલો સમય પણ ના આપ્યો મને. મારા સપના ની હું ઉડાન ભરું એ પહેલા જ મારા સપના ને બેરહમી થી રગદોળી નાખ્યા. ખેર છોડો એ બધી વાતો.