Forbidden Island book and story is written by મિથિલ ગોવાણી MITHIL GOVANI in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Forbidden Island is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફોર્બિડન આઇલેન્ડ - Novels
by મિથિલ ગોવાણી MITHIL GOVANI
in
Gujarati Horror Stories
આ કાલ્પનિક કૃતિ છે. અન્યથા સૂચવ્યા સિવાય, આ પુસ્તકમાંના તમામ નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ કાં તો લેખકની કલ્પનાની ઉપજ છે અથવા કાલ્પનિક રીતે ઉપયોગમાં લેવાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ સામ્યતા કેવળ સંયોગ છે.
જે લોકો ભૂત-પ્રેત માં માનતા નથી તેમની સામે મારે કોઈ દલીલ કરવાની રહેતી નથી અને જે લોકો ભૂત-પ્રેત માં માને છે તેમને કશું કહેવાનું નથી ભૂત-પ્રેતના અસ્તિત્વ ના વિવાદમાં પડ્યા સિવાય આ નવલકથાને નવલકથ ની જેમ વાંચવા વિનંતી
આ કાલ્પનિક કૃતિ છે. અન્યથા સૂચવ્યા સિવાય, આ પુસ્તકમાંના તમામ નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ કાં તો લેખકની કલ્પનાની ઉપજ છે અથવા કાલ્પનિક રીતે ઉપયોગમાં લેવાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ ...Read Moreકેવળ સંયોગ છે. જે લોકો ભૂત-પ્રેત માં માનતા નથી તેમની સામે મારે કોઈ દલીલ કરવાની રહેતી નથી અને જે લોકો ભૂત-પ્રેત માં માને છે તેમને કશું કહેવાનું નથી ભૂત-પ્રેતના અસ્તિત્વ ના વિવાદમાં પડ્યા સિવાય આ નવલકથાને નવલકથ ની જેમ વાંચવા વિનંતી પ્રકરણ 1 જુલાઈ મહિનાંની એક નમતી બપોરે અમે ભરતપુર ના દરિયા કાંઠા ની જેટીથી થોડે દૂર આવેલા ઢાબામાં જમવા
પ્રકરણ 2 કેપ્ટન અર્જુન ની શોધ માટે અમે પહેલા જલપરી બાર એન્ડ રેસ્ટોરન્ટ ની મુલાકાતે ગયા. ત્યાંના મેનેજર પૂછતાં તેને કહ્યું કે જો તમારે કેપ્ટન અર્જુનને મળવું હોય તો કલાક રાહ જુઓ એ આવે તો ઠીક છે નહિતો પછી ...Read Moreઅપ્સરામાં જતા રહેજો તે તમને ત્યાંજ મળશે. મેનેજર ની વાત સાંભળી અમે એક કલાક જલપરીમાં રહેવાનું જ નક્કી કરી મેનેજર ને કહયું જો કેપ્ટન અર્જુન આવે અમને જાણ કરજો અમે સામે ખૂણા ના ટેબલ પર બેસી તેમની રાહ જોઈએ છીએ. મેનેજરે હા ભણી એટલે અમે ખૂણાના ટેબલ પાર જઈને બેઠા અને વેઈટર ને બોલાવી ને બે સોફ્ટડ્રીંક્સ ઓર્ડર કરયા અને
પ્રકરણ 3 અમે જેટીથી નીકળી ત્યાંથી 4 કિલોમીટર દૂર આવેલ લોજિસ્ટિક ગોડાઉન પર પહોંચ્યા જ્યાં અમારા ઇક્વિપમેન્ટ્સ આવીને પડ્યા હતા. ગોડાઉન પર જઈ અમે બધી ફોર્માલિટીઝ પતાવીને અમારા ઇક્વિપમેન્ટ્સ નો ક્બજો લીધો અને તેને ચેક કરી ગણી ને એ ...Read Moreહોટેલ પર પરત ફર્યા. હોટેલ પર આવીને ફ્રેશ થઈને હોટેલની રેસ્ટોરન્ટ મા લંચ પતાવી ને અમે ઇક્વિપમેન્ટ્સ ની ચેકીંગ કરવા બેસી ગયા . અમારી આવેલા ઈક્વિપમેન્ટ્સ માં બે મીની ફ્રિજ હતા જેનું બેટરી બેક અપ 4 દિવસ ચાલે તેટલું હતું.આ ફ્રિજમાં અમારે વનસ્પતિ ના પાન અને ફૂલ નું સ્ટોરેજ કરવાનું હતું. તે વનસ્પતિના નામ નો તો ડાયરી માં ઉલ્લેખ નહોતો
પ્રકરણ 4 અચાનકથી મને જોર જોર થી ડોરબેલ રણકવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો ઊંઘ ઉડી ગઈ આંખો ઉઘાડીને જોયું તો રૂમની ઉભા થઇ ને દરવાજો ખોલ્યો તો સામે રવિના મેડિકલ બોક્સ સાથે ઉભી હતી અને તેની જોડે ...Read Moreહતી. કાવ્યા એ મને આંખો ચોળતો જોઈ પૂછ્યુ શું વાત છે હજી સુધી ઊંઘ ઉડી નથી કે શું ? તો મેં કહ્યું કે ના આ તો આજની શરૂ થવા વળી સફર શરુ થશે કે નહિ તે વિચારમાં ઊંઘ આવતી જ નહોતી મને ખુદને ખબર નથી મારી અંકો ક્યારે મીંચાઈ ગઈ અને ઊંઘ આવી ગઈ આ તમે લોકોએ ડોરબેલ વગાડી એ
પ્રકરણ 5 18મી સદી એ પોર્ટુગીઝ સામ્રાજ્યમાં એક મહાન વિસ્તરણનો યુગ હતો. પોર્ટુગીઝ અમેરિકામાં, બ્રાઝિલ રાજ્ય અને મરાન્હાઓનું રાજ્ય પશ્ચિમ તરફ વિસ્તર્યું, જેના કારણે 1751માં ગ્રાઓ-પારા અને મરાન્હાઓના મેગા-વસાહત રાજ્યમાં મરાન્હાઓનું પુનર્ગઠન થયું. 1772માં, પોર્ટુગીઝ અમેરિકા, ફરી એક વાર ...Read Moreઅને પુનર્ગઠન થયું. , Grão-Para અને Maranhão રાજ્યને Grão-Para અને Rio Negro અને Maranhão અને Piauí રાજ્યમાં વિભાજીત કરીને. દરમિયાન, સદીના મોટા ભાગ માટે સેન્ટિસિમો સેક્રામેન્ટોની વસાહત પોર્ટુગીઝ અને સ્પેનિશ વચ્ચે વિવાદિત હતી, જેના કારણે તે વસાહતમાં અસ્વસ્થતા સર્જાઈ હતી. પોર્ટુગીઝ ભારતમાં, પ્રાદેશિક વિજય અને મુત્સદ્દીગીરીએ દાદરા-એ નગર-અવેલી, 1779ની વસાહતની રચના કરી18મી સદીમાં શરૂઆતમાં પોર્ટુગીઝ વસાહતી સ્થાપત્યમાં કેટલાક ભંડોળની ખોટ