RJ Shailaja book and story is written by Herat Virendra Udavat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. RJ Shailaja is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
R.j. શૈલજા - Novels
by Herat Virendra Udavat
in
Gujarati Detective stories
પ્રકરણ ૧: “અજાણ્યો ચહેરો”
‘લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ના હો,
શાયદ ફિર ઇસ જનમ મે મુલાકાત હો ના હો..’
“કેવી મીઠડી પંક્તિઓ છે ને આ સોંગ ની?
જેટલી વાર સાંભળો ત્યારે હૃદય ના બધા જ ખૂણામાં એક મીઠાશ પ્રસરી જાય અને તમે જેની જોડે લાગણીઓથી બંધાયેલા હોય તેનો ચેહરો યાદ આવી જાય.
તો આ વાત સાથે હું તમારી રેડીઓ જોકી શૈલજા બાય બાય કહું છું.
કાલે મળીશું અવનવી વાતો સાથે.
સ્ટે ટયુન્ડ..!!”
રેડિયોમાં શૈલજા નો અવાજ સંભળાતો બંધ થાય છે અને સોંગની આગળ ની પંક્તિઓ પ્લે થાય છે.
રાત ના ૯ વાગ્યા નો સમય,
શિયાળાની ગુલાબી રાત.
૨ મિનિટ માટે શૈલજા દિગ્મૂઢ બની જાય છે,
તે ગીતના શબ્દોમાં ખોવાઈ જાય છે.
અમદાવાદમાં રહેતી પ્રખ્યાત Rj શૈલજા ના જીવનમાં એક દિવસ અનહોની સર્જાય છે. શૈલજા ની માતા કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરે છે. હવે તે હત્યા હતી કે આત્મહત્યા તેના સવાલોના જવાબ શોધવાની એક રહસ્મયી સફર શરૂ થાય છે. શું શૈલજા ...Read Moreશકશે આ કારણ?
All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૨: “ શૈલજા અને તેજ” ...Read Moreશૈલજાની નજીક આવીને બંધ થઈ જાય છે. કાર નો દરવાજો ખૂલે છે અને એક ૨૬ વર્ષનો યુવાન કારમાંથી નીચે ઉતરે છે. બ્લેક કલરનું બ્લેઝર અને બ્લુ જીન્સ, હાથમાં રોલેક્સની ઘડિયાળ અને આછી આછી શાર્પ કટ સાથે ચેહરા ને નિખાર આપતી દાઢી, એકદમ ખોવાઈ જવાય એવી પર્સનાલિટી ધરાવતો યુવાન ધીરે ધીરે શૈલજાની નજીક આવવા લાગ્યો. હેડ લાઇટ ના અજવાળામાં શૈલજા ને
All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૩: “ હત્યા કે આત્મહત્યા?” ...Read Moreપોતાના ઘર તરફ પગલાં માંડે છે. તેજની સાથેની તેની આ શોર્ટ ડ્રાઇવ ખુશીઓના ડોપામાઈન જેવી તેને લાગતી હોય છે. તેજના વિચારોમાં અલ્પવિરામ મૂકતો એક પ્રશ્ન તેના કાનમાં સંભળાય છે, “ આવી ગઈ બેટા?” શૈલજાના ઘરઘાટી પ્રેમીલા બહેન શૈલજાની સામે ઊભા હોય છે. તેજના વિચારોમાં શૈલજા ક્યારે પોતાના બંગલાના દરવાજા સુધી પોહચી ગઈ તેનો તેને ખ્યાલ જ ના રહ્યો. દરવાજા જોડે
All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૪: “અતીત નો પડછાયો” “આજે ...Read Moreદુલ્હન જેવી લાગે છે આપણી ઓફીસ કેમ?” સ્મિતા એ ન્યુ એફ. એમ. ની ઓફીસમાં આવતા જ શૈલજાને પૂછ્યું. “તે લાગેજ ને બકા, આજે ૫ વર્ષ પૂર્ણ થયા છે. નાનકડું સેલિબ્રેશન તો બને જ છે.” કોફીનો ગ્લાસ બાજુમાં મૂકી શૈલજા બોલી. “કૉફી થોડી ઓછી પીજો મેડમ, આમ પણ ન્યુ એફ. એમ.ના કોન્ટેસ્ટના વિનર જોડે સાંજે તારે કૉફી મીટીંગ પર જવાનું જ
All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૫ : “પહેલો પ્રેમ..!” ૫ ...Read Moreપેહલા, ૧૦ જાન્યુઆરી ૨૦૧૭, સવારનો સમય. “રાધિકા, જલ્દી બધી તૈયારીઓ પૂરી કર. છોકરાવાડા હમણાં આવતા જ હશે.” ઘડિયાળમાં ૧૦ વાગ્યા નો ટકોરો થતા જ કિશોર ભાઈ બોલ્યા. “તમને જપ જ નથી, ક્યારના ઘરમાં ચાલ ચાલ કરો છો. શાંતિથી એક જગ્યા એ બેસી જાઓ, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે.” રાધિકા બહેન બોલ્યા “શૈલજા બેટા, હજી કેટલી વાર? જલ્દી તૈયાર થઈ