Dilni Chavi, Pyar Lavi book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dilni Chavi, Pyar Lavi is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દિલની ચાવી, પ્યાર લાવી - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
"મારી સામું તો જો.." રીનાએ પરાગના ચહેરાને પ્યારથી પકડીને પોતાની તરફ કરી દીધો.
"જો, એવું જરૂરી તો નહી ને કે હું હોઉં તો જ તારી લાઇફમાં મજા હોય?! આપને આખી જિંદગી સાથે તો ના જ રહી શકીએ ને!" એના શબ્દોમાં લાચારી ભારોભાર છલકાઈ રહી હતી.
"જો, તું આ શહેર છોડીને એક દિવસ પણ ગઈ છે.." ઉનાળામાં આકાશ વધારે જ ખૂબસૂરત થઈ જાય છે અને હવાઓ નશીલી, પણ આ બંને તો અલગ જ નશામાં હતા! કેફેની કોફી જાણે કે એક નશો એમને આપી રહી હતી.
"હું તારી સાથે કોઈ પણ સંબંધ જ નહી રાખું.." પરાગે ગુસ્સામાં કહ્યું.
"અચ્છા, અને એક દિવસ જ્યારે હું હંમેશા.." એનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ પરાગે એણે એક ઝાપટ ફટકારી.
"જા, તું મારી સાથે વાત જ ના કર.. હવે તારે દૂર જવું છે એટલે.. કોઈ વાંધો નહિ.. ખુશ રહેજે.." પરાગ રીતસર રડી જ ગયો હતો એણે એ જગ્યા છોડવી એટલું જ જરૂરી થઈ ગયું હતું જેટલું કોઈ પાણીએ વહેવાનું.
"મારી સામું તો જો.." રીનાએ પરાગના ચહેરાને પ્યારથી પકડીને પોતાની તરફ કરી દીધો."જો, એવું જરૂરી તો નહી ને કે હું હોઉં તો જ તારી લાઇફમાં મજા હોય?! આપને આખી જિંદગી સાથે તો ના જ રહી શકીએ ને!" એના શબ્દોમાં ...Read Moreભારોભાર છલકાઈ રહી હતી."જો, તું આ શહેર છોડીને એક દિવસ પણ ગઈ છે.." ઉનાળામાં આકાશ વધારે જ ખૂબસૂરત થઈ જાય છે અને હવાઓ નશીલી, પણ આ બંને તો અલગ જ નશામાં હતા! કેફેની કોફી જાણે કે એક નશો એમને આપી રહી હતી."હું તારી સાથે કોઈ પણ સંબંધ જ નહી રાખું.." પરાગે ગુસ્સામાં કહ્યું."અચ્છા, અને એક દિવસ જ્યારે હું હંમેશા.." એનું
કહાની અબ તક: રીના પરાગને મજાક કરે છે કે બંને એ અલગ થવું પડશે તો પરાગ નારાજ થાય છે. બીજા દિવસે જ્યારે બંને હોટેલમાં હોય છે ત્યારે રીના સીધે સીધું જ પરાગને લગ્ન માટે પૂછે છે! પરાગ એકદમ જ ...Read Moreજ જાય છે, પણ હા, એ લગ્ન માટે મંજૂરી આપે છે. વધુમાં રીના એને એમ પણ કહે છે કે એના ભૂતકાળ વિશે પરાગને તો બધું ખબર જ છે, તો શું તેમ છત્તાં લગ્ન શક્ય છે?!હવે આગળ: હોટેલમાં તો આંસુઓ રીનાએ રોકી લીધા હતાં પણ ગાર્ડનમાં તો એને ખુદને પરાગ પર ઢાળી દીધી હતી. આંસુઓ એ પણ રસ્તો શોધી લીધો હતો.રીનાને