Prem, Sex ane Aatmiyatni Ketlik Vaato book and story is written by yeash shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem, Sex ane Aatmiyatni Ketlik Vaato is also popular in Health in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - Novels
by yeash shah
in
Gujarati Health
સેક્સ લાઇફમાં સંયમનું મહત્વ****************જી હા, સંયમ એટલે કાઈ પણ ખોટું થાય ,તો સ્વયં પર નિયંત્રણ રાખી ને ,સમજદારી સાથે કામ લેવાની આવડત..સંયમ ,આ શબ્દના ઘણા અર્થ થાય છે.. આપણે દાખલા સાથે આ વાત કરીએ..********************** વિધ્રુતી અને શિશિર પ્રથમ વખત સાંભોગ નો અનુભવ લઈ રહ્યા હતા... બન્ને એ સારા પ્રમાણમાં ફોરપ્લે કર્યો હતો અને ઇન્ટરકોર્સ કરવા જઈ રહ્યા હતા.. શિશિર એ જેવું યોનીમાં શિશ્ન પ્રવેશ કરાવ્યો કે તરત જ થોડીક સેકેન્ડ માં તેનું વીર્ય પતન થઈ ગયું.. અને વિધ્રુતી એ તરત જ શિશિર નો ફેસ જોયો.. એની પર નિરાશા આવે એની પહેલા જ વિધ્રુતી એ શિશિર ને પ્રેમ થી ચુંબનો કર્યા.
સેક્સ લાઇફમાં સંયમનું મહત્વ*************************જી હા, સંયમ એટલે કાઈ પણ ખોટું થાય ,તો સ્વયં પર નિયંત્રણ રાખી ને ,સમજદારી સાથે કામ લેવાની આવડત..સંયમ ,આ શબ્દના ઘણા અર્થ થાય છે.. આપણે દાખલા સાથે આ વાત કરીએ..********************************* વિધ્રુતી અને શિશિર પ્રથમ વખત ...Read Moreનો અનુભવ લઈ રહ્યા હતા... બન્ને એ સારા પ્રમાણમાં ફોરપ્લે કર્યો હતો અને ઇન્ટરકોર્સ કરવા જઈ રહ્યા હતા.. શિશિર એ જેવું યોનીમાં શિશ્ન પ્રવેશ કરાવ્યો કે તરત જ થોડીક સેકેન્ડ માં તેનું વીર્ય પતન થઈ ગયું.. અને વિધ્રુતી એ તરત જ શિશિર નો ફેસ જોયો.. એની પર નિરાશા આવે એની પહેલા જ વિધ્રુતી એ શિશિર ને પ્રેમ થી ચુંબનો કર્યા
દાસી : નાયિકા ,ગુરુવર્ય પ્રધાનકર્મ પધાર્યા છે.. આજે એમની સાથે એક સુંદર યુવાન છે.. તમને આજ્ઞા છે કે સુંદર શણગાર સજીને આજે સાંજે આ કામકલા માં નિપુર્ણ અને સર્વ રીતે આપને યોગ્ય એવા નાયક સાથે સંભોગ કરવો અને ત્યારબાદ ...Read Moreસાથે યોગ્ય સમયે વિવાહ કરવા.. દાસી : એ આપનો અધિકાર છે નાયિકા , હું હમણાં જ તૈયારીઓ કરાવું છું.. (સુંદર સજાવેલા કક્ષ માં વચ્ચે વચ એક મોટો પરદો બાંધેલો છે.. પરદા ની બીજી બાજુ નાયિકા પ્રવેશ કરે છે.. તેની સખીઓ માં પ્રધાન સખી ગુણ કામિની કાવ્યાત્મક સ્વર માં ગુરુ પ્રધાન કર્મ ની વંદના કરે છે.. પ્રધાનકર્મ : અસ્તુ .. ભામીની
આજે એવો જ કઈ અનુભવ અમૃતા ને થયો.. વિવેકે એની સાથે નો સંબંધ તોડી નાખ્યો.. બન્ને કોલેજ ના સમય માં મળ્યા .. એક થયા.. શારીરિક સંબંધ સુધી વાત પહોંચી.... અને એક રાત્રે અમેરિકા તરફ ઉપડી ગયેલા વિવેક ના પગ ...Read Moreના આંસુ રોકી શક્યા નહી.. થોડો સમય લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં વાતો થઈ .. રિસાયેલ અમૃતા ને ફરીથી ટેકનોલોજી વડે પ્રેમી ને મળવાની આશા થઈ .. પણ એ પણ વધુ સમય સુધી ટકી નહિ... અને એક સાંજે ઘણા બધા કોલ કરીને થાકેલી અમૃતાને વિવેક નો એક મેસેજ આવ્યો... " ધેટ્સ ઓલ અમુ .. આઇ એમ ડન.. બ્રેક અપ". તેના પપ્પા અમરતપાલ
વિધાત્રિ ની વાર્તા....*************આહ.. આહ... આહ ... વિધાત્રી ના મોમાં થી સિસકારા નીકળી રહ્યા હતા. હોસ્ટેલ ના બાથરૂમમાં એ હસ્તમૈથુન કરી રહી હતી. એના મગજમાં એના કોલેજ ના એક સુંદર યુવાન વિવાન સાથે સેક્સ ના વિચારો ચાલી રહ્યા હતા. એના ...Read Moreવિવાન વિધાત્રી ને ચૂંબન કરી રહ્યો હતો અને વિધાત્રી એની યોની પર વધુ ઝડપથી હાથ ફેરવી રહી હતી. એની એક આંગળી તેની યોની માં હતી. એની બ્રા એને કાઢી દીધી હતી. એના સિસકારા હવે બાથરૂમની બહાર પણ તીણા તીણા સંભળાતા હતા. એ એના એક હાથ થી પોતાના સ્તન ને જોરથી મસળી રહી હતી. જાણે કે વિવાન મસળી રહ્યો હોય. રૂમ
વિશ્વા ની વાર્તા*********** વિશ્વા પોતાના ઘર માં એકલી હતી . અને એકલા નો આધાર એટલે મોબાઈલ. મોબાઈલ પર થોડીવાર આમ તેમ સર્ફિંગ કરી એ બોર થઈ ગઈ હતી. એના મનમાં એક વિચાર આવ્યો. તેને સર્ચ બાર માં સોફ્ટ પોર્ન ...Read Moreકર્યું અને એક પોર્ન મુવી સિલેક્ટ કરીને જોવા લાગી. પોર્ન ની અશ્લિલતા ચેપી હોય છે. બહુ જ મુશ્કેલ હોય છે પોર્ન જોયા પછી સેક્સ ના વિચારોથી બચવું. એને પણ એવા જ વિચારો આવ્યા અને પોતાના ફેવરિટ પાર્ટનર ની ફેન્ટસી માં ખોવાઈ ગઈ. અચાનક એના મન માં ગિલ્ટ આવ્યું . પોતે કાઈ ખોટું તો નથી કરી રહી. પોર્ન અને પશુતા માં