Dhruvansh book and story is written by Dimple suba in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhruvansh is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - Novels
by Dimple suba
in
Gujarati Short Stories
નોંધ : આપણા ધારાવાહિકના ઘણા પાત્રો ગુજરાતી નથી પણ અન્ય રાજ્યના એટલે કે હિંદી બોલવાવાળા છે પણ વાંચનમાં ખલેલ ન પહોંચે અને એક રસ જળવાય રહે તેના માટે બધા સંવાદો ગુજરાતીમાં જ રાખેલ છે. તેમજ આ ધારાવાહિક કે
ધારાવાહિક લખનારને કોઈ પ્રદેશ સાથે કોઈ વાંધો નથી. જે સવાંદો કે રમૂજ પ્રદેશ માટે વપરાયેલ છે તે ફકત વાર્તા માટે જ છે. તેમજ અહીંયા દરેક પાત્રો કોઈ રહસ્ય સાથે જોડાયેલ છે એટલે પાત્ર પરિચય વિના સીધા જ જોડાઈએ આપણા ગેંગસ્ટરની પ્રેમ કહાનીમાં.....
ૐ નોંધ : આપણા ધારાવાહિકના ઘણા પાત્રો ગુજરાતી નથી પણ અન્ય રાજ્યના એટલે કે હિંદી બોલવાવાળા છે પણ વાંચનમાં ખલેલ ન પહોંચે અને એક રસ જળવાય રહે તેના માટે બધા સંવાદો ગુજરાતીમાં જ રાખેલ છે. તેમજ આ ધારાવાહિક કેધારાવાહિક ...Read Moreકોઈ પ્રદેશ સાથે કોઈ વાંધો નથી. જે સવાંદો કે રમૂજ પ્રદેશ માટે વપરાયેલ છે તે ફકત વાર્તા માટે જ છે. તેમજ અહીંયા દરેક પાત્રો કોઈ રહસ્ય સાથે જોડાયેલ છે એટલે પાત્ર પરિચય વિના સીધા જ જોડાઈએ આપણા ગેંગસ્ટરની પ્રેમ કહાનીમાં.....(study અને further works ની વચ્ચે ખાસ સમય કાઢીને આ ધારાવાહિક લખું છું તો please તમારા પ્રતિભાવ આપી પ્રોત્સાહિત જરૂથી કરજો.
ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ રેલવે સ્ટેશન પર ઉભો હોય છે ત્યારે તે યુવતી સાથે ટકરાય છે. તેની સાથે બોલાચાલી થાય છે ત્યાં યુવતી તેને ગળે લાગી જાય છે અને ખબર પડે છે કે તે યુવતી પાછળ ગુંડાઓ ...Read Moreહોય છે યુવતી ત્યાંથી નીકળવા જાય છે કે ધ્રુવ તેને રોકી લે છે ત્યાં ગુંડાઓ યુવતીને જોઈ લે છે એટલે બંને ભાગીને ટ્રેઇનમાં ચઢી જાય છે. ધ્રુવ આ બધું જોઇને ડરી જાય છે અને ડરીને યુવતીને ત્યાં જ છોડીને જતો રહે છે.હવે આગળ....)ત્યાં ટ્રેઇનનું હોર્ન સંભળાયું. યુવતી ધ્રુવને જતા જોઈ રહી, ત્યાં તેને ગુંડાઓનો આવવાનો અવાજ સંભળાયો. યુવતીએ એક કપલ
ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે એક કપલ યુવતીને ગુંડાઓથી બચાવી લે છે. તે યુવતીનું નામ વંશિકા હોય છે.વંશિકા પાસે ટિકિટ ના હોવાથી તેને સમસ્તીપુર સ્ટેશન ઉતરી જવું પડ્યું ત્યાં તેને ફરીથી ધ્રુવ મળી ગયો. ધ્રુવને તેની પરિસ્થિતિની જાણ થતા ...Read Moreપોતાની ફ્રેન્ડની સીટ આપી દે છે અને વંશિકાને પૂછે છે કે તે ક્યાં જશે ત્યારે વંશિકા કઈક વિચારીને અમદાવાદ આવવાનું નક્કી કરે છે અને ધ્રુવને જણાવે છે. હવે આગળ.....)બપોરનો સમય હતો. વંશિકા હજુ બારી પાસે બેઠી હતી પણ ધ્રુવ! ધ્રુવ સખણો બેસે તો ધ્રુવ થોડી કેહવાય. વંશિકા ભલે તેની જોડે વાત નહતી કરતી પણ તેણે તો ત્યાં બીજી સીટોમાં જે
ૐ (આગળના ભાગમાં તમે જોયું હતું કે ધ્રુવ અને વંશિકા એક આખો દિવસ ટ્રેઇનમાં પસાર કરે છે. રાત્રે વંશિકાને જમવું ના હોવા છતાં બધા તેને આગ્રહ કરતા તે ગુસ્સામાં થાળીનો ઘા કરી દે છે આ ઘટનાથી બધા ચોંકી જાય ...Read Moreજ્યારે ધ્રુવ શાંત થઈ જાય છે. રાત્રે વંશિકા ધ્રુવની માંફી માંગવા જાય છે ત્યારે અચાનક ટ્રેઇનમાં બ્રેક લાગતા તે પડી જાય છે અને ધ્રુવ જમીન પર હથોનો ટેકો લઈ વંશિકા પર પડતાં બચી જાય છે પણ તેના હાથમાં વંશિકાની ઓઢણી ફસાતા વંશિકાના ચહેરા પરથી ઓઢણી ખસી જાય છે. હવે આગળ....)ધ્રુવની આંખો પહોળી થઇ ગઈ કારણકે ધ્રુવ આખો દિવસ ઓઢણી હટાવવાનો
ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે વંશિકા પર ધ્રુવ પડી જતાં વંશિકા ઝડપથી ત્યાંથી જતી રહે છે, ધ્રુવ તેનો ચહેરો જોઈ નથી શકતો. બીજો દિવસ હસી મજાકમાં વીતી જાય છે. ત્રીજે દિવસે સવારે જ્યારે અમદાવાદ પહોંચવા આવ્યા હોય છે ત્યારે ...Read Moreઉઠી ગયા હોય છે પણ વંશિકા સૂતી હોય છે. ધ્રુવ સ્ટેશન આવતા તેને ઉઠાડવાનું વિચારી સુવા દે છે ત્યાં વંશિકા ઊંઘમાં કઈક એવું બોલે છે જે સાંભળીને ધ્રુવ નવાઈ પામે છે અને વંશિકાને ઊંઘમાંથી ઉઠાડે છે અને પૂછે છે. વંશિકા શું જવાબ દેવો તે વિચારમાં પડી જાય છે. હવે આગળ.....)વંશિકાએ આંખો ખોલી અને પોતાનો દુપટ્ટો સરખો કરતા ઊભી થઈ."હું નીચે