Rahashy book and story is written by Zala Nipali in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rahashy is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રહસ્ય... - Novels
by Zala Nipali
in
Gujarati Horror Stories
અંધારી રાત હતી રાજુભાઈ નામના એક વ્યક્તિ પોતાની દુકાન બંધ કરી પોતાના ઘર તરફ નીકળ્યા હજુ તો બસ ઘરે જતા જ હતા ત્યાં તેને જોયું તો સડક પર એક ગુણ હતી તે ગુણની અંદરથી લોહી વહી રહ્યા હતા રાજુભાઈએ પોલીસ સ્ટેશન પર ફોન લગાડ્યો ત્યાં જ ઇન્સ્પેક્ટર રઘુવીર એ ફોન ઉપાડ્યો સામેથી કહેવામાં આવ્યું કે સર અહીંયા સડક પર એક ગુણ પડી છે અને તેમાંથી લોહી વહી રહ્યા છે લગભગ કોઈની લાશ પડી છે ત્યાં જ સામેથી ફોન મુકાઈ ગયો ઇન્સ્પેક્ટર રઘુવીર અને હવલદારોને લઈ અને નીકળી પડ્યા ત્યાં જઈ અને ગુણ ખોલી તો એક યુવતી ની તાજી લાશ હતી જેમ કે કોઈ હમણાં જ નાખી ગયું હોય પછી લાશને પોસ્ટમોર્ટમ કરવા ઇન્સ્પેક્ટર રઘુવીરે મોકલી આજુબાજુ ઘણી પૂછતાજ કરવામાં આવી પણ કંઈ જાણવા મળ્યું નહીં ત્યારે એક દિવસ પછી એક વ્યક્તિ આવ્યો એનું નામ રાઘવ હતું એને ઇન્સ્પેક્ટરને કહ્યું કે મારી પત્ની એક દિવસથી ગાયબ છે.
અંધારી રાત હતી રાજુભાઈ નામના એક વ્યક્તિ પોતાની દુકાન બંધ કરી પોતાના ઘર તરફ નીકળ્યા હજુ તો બસ ઘરે જતા જ હતા ત્યાં તેને જોયું તો સડક પર એક ગુણ હતી તે ગુણની અંદરથી લોહી વહી રહ્યા હતા રાજુભાઈએ ...Read Moreસ્ટેશન પર ફોન લગાડ્યો ત્યાં જ ઇન્સ્પેક્ટર રઘુવીર એ ફોન ઉપાડ્યો સામેથી કહેવામાં આવ્યું કે સર અહીંયા સડક પર એક ગુણ પડી છે અને તેમાંથી લોહી વહી રહ્યા છે લગભગ કોઈની લાશ પડી છે ત્યાં જ સામેથી ફોન મુકાઈ ગયો ઇન્સ્પેક્ટર રઘુવીર અને હવલદારોને લઈ અને નીકળી પડ્યા ત્યાં જઈ અને ગુણ ખોલી તો એક યુવતી ની તાજી લાશ હતી
ઇન્સ્પેક્ટર રઘુવીર કેસના અંત સુધી પહોંચવાની બસ કોશિશ જ કરી રહ્યા હતા કે એક ઘટના વારંવાર બનવાનું કારણ? એ જ રસ્તા પર રાતના 12:00 વાગ્યે કતલ થવું? ફોન આવો અને પછી તરત જ કપાઈ જવો? અને કોણ હશે વ્યક્તિ ...Read Moreવ્યક્તિનો તો ક્યાંય અતોપતો જ નથી અને જેને બધું જ ખ્યાલ હતો એ રાજ નું કતલ થઈ જવું એકાએક, ઇન્સ્પેક્ટર રઘુવીર વિચાર તાજ હતા કે કોણ હોઈ શકે આ બધા પાછળ ત્યાં હવાલદાર આવે છે"......હવલદાર:-સર રુચિતા નામની એક છોકરી વિશે ઇન્ફોર્મેશન મળી છે. અત્યાર સુધી એ રોડ પરથી નીકળેલી એ યુવતીઓની 12 વાગ્યે કતલ થઈ જાય છે એ યુવતીઓની ડિટેલ