Khamoshi book and story is written by mahendr Kachariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khamoshi is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખામોશી. - Novels
by mahendr Kachariya
in
Gujarati Motivational Stories
આ સ્ટોરીમાં આવતા દરેક પાત્ર, સ્થળ, અને સમય કાલ્પનીક છે. જેનો સાચી ઘટના સાથે કોઈ સંબંધ નથી.
જીંદગી મસ્ત ચાલી રહી હોય અને તેમાં કોઈક પ્રકારનો વળાંક આવે તો જીવનની ગતિવિધિ બદલાતી હોય છે. આવો જ એક વળાંક વીનયના જીવનમાં આવ્યો. વીનય? નામ સાંભણીનેજ મનમા સવાલ થાય. કોણ છે વીનય? એના જીવનમાં એવું શું થયુ હશે? કે એના જીવનની દિશા બદલાઇ ગઈ. વીનય નામ સાંભળવાની સાથેજ આવા અનેક સવાલ થાય. મનમાં થતા દરેક સવાલનો જવાબ જાણવા માટે વાંચતા રહો 'ખામોશી'.
શીર્ષક વાંચતાજ થોડોક ખ્યાલ આવી જાય કે વીનયના જીવનમાં આવેલા વળાંકે વીનય પર ખુબ ગંભીર અસર કરી હશે.
૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો વીનય પોતાના મીત્ર આશીષ, રાજ,અને વીપુલ સાથે એચ.એસ.સી. ની પરીક્ષા પાસ કરી અત્યાર સુધી અજાણ કે જ્યાં કોઈપણ પ્રકારની રોકટોક નથી, કોઈ પ્રકારની સીમા નથી, ખુલ્લીને આનંદ કરી શકાય, કહી શકાય કે જીવન જીવવું હોય તો અહીંજ જીવી શકાય એવા દ્વારમાં પ્રવેશ કરે છે. અને એ દ્વાર એટલે કોલેજનું પહેલું વર્ષ..
આ સ્ટોરીમાં આવતા દરેક પાત્ર, સ્થળ, અને સમય કાલ્પનીક છે. જેનો સાચી ઘટના સાથે કોઈ સંબંધ નથી.જીંદગી મસ્ત ચાલી રહી હોય અને તેમાં કોઈક પ્રકારનો વળાંક આવે તો જીવનની ગતિવિધિ બદલાતી હોય છે. આવો જ એક વળાંક વીનયના જીવનમાં ...Read Moreવીનય? નામ સાંભણીનેજ મનમા સવાલ થાય. કોણ છે વીનય? એના જીવનમાં એવું શું થયુ હશે? કે એના જીવનની દિશા બદલાઇ ગઈ. વીનય નામ સાંભળવાની સાથેજ આવા અનેક સવાલ થાય. મનમાં થતા દરેક સવાલનો જવાબ જાણવા માટે વાંચતા રહો 'ખામોશી'.શીર્ષક વાંચતાજ થોડોક ખ્યાલ આવી જાય કે વીનયના જીવનમાં આવેલા વળાંકે વીનય પર ખુબ ગંભીર અસર કરી હશે.૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો વીનય
ખામોશી ભાગ ૧ મા આપણે જોયું કે વીનય રાધી તરફ આકર્ષીત થાય છે. અને તેને એકલવાયું વાતાવરણ વધારે પસંદ આવવા લાગે છે.અને આ એકલવાયું વાતાવરણ વીનયના જીવનમા ખામોશી બની ગઈ હતી. વીનય આ વાતાવરણમાંથી બહાર નથી નીકળ્યો ત્યાં એમના ...Read Moreછુટાં પડવાનો સમય આવી ગયો હતો.રાજના પપ્પા પોલીસ ખાતાંમાં એક ઉચ્ચ હોદ્દા પર હતા. અને તેમની નોકરી બીજી જગ્યા પર ટ્રાન્સફર થવાથી રાજને પોતાના પરિવાર સાથે ત્યાં જવાનું હતું.અત્યાર સુધી સાથે મળીને જીવનના કેટલાંય વર્ષો પસાર કર્યા, સાથે વીતાવેલી એ દરેક પળ, સાથે કરેલી મસ્તી... આ દરેક બાબતને રાજ પોતાના ઘરે એક શાંત રૂમમાં બેસીને સ્મરણ કરી રહ્યો હોય છે.રાજના
ઓપરેશન રૂમની લાલ લાઈટ બંધ થયાની સાથે એમ લાગી રહ્યું હતુ કે ત્યાં રહેલા વીનયના દરેક સ્નેહીજનોના હૃદયના ધબકારાં એ ધબકવાની ના કહી દીધી હોય. પરંતુ બંધ ઓરડામાં પણ એક પ્રકાશનું કિરણ હોય જ છે, અને અહીં એ કિરણ ...Read Moreવીનયને અપાર પ્રેમ, લાગણી આપનાર એની મમ્મી રહેલી છે. એક માં પોતાના દીકરાને આવી ગંભીર સ્થિતીમાં કેવી રીતે જોઈ શકે જ્યાં એમનો એકનો એક દીકરો મૃત્યુના દરવાજા પર જઈને ઊભો હોય છે. જ્યાં ઈશ્વર એ દીકરાનો એક નવજન્મ આપવા માટે બોલાવી રહ્યો છે અને એક માં પોતાના આંસુના ફક્ત એકજ બુંદ વડે એ દીકરાને ધરતી પર જ નવ જન્મ આપે
કોલેજના દિવસો એક પછી એક રેલ્વેની સ્પીડની જેમ પસાર થઈ રહ્યાં હતાં. કેટલાંય વર્ષો વીત્યાં પછી એક અજાણી જુની મુલાકાત થઈ હોય એવો આભાસ અત્યારે વીનય અનુભવી રહ્યો છે. કોઈ અજાણી વ્યક્તિની ચિંતા કરવી, તેને જોવા માટે તરસવું, મનમાં ...Read Moreએની કલ્પના કરવી આ દરેક વાતો પ્રેમ તરફ પહેલું પગલું માંડવાની નિશાની છે. અને વીનય આ દરેક વાતનો વારંવાર અભ્યાસ કરતો હતો. પરંતુ રાધીને પોતાના દીલની વાત જણાવવાની વીનય પાસે હિમત નથી. એટલેજ તો આશીષ વીનયના જીવનમા પ્રેમનાં ટપકાં કરવા માટે સંધ્યા પાસે બુકની લેવડ દેવડ કરે છે પોતાનો મિત્ર વીનય જો પાછો પહેલા જેવો એકદમ ઠીક થઈ જાય તો
એ સુર્યના તાપની જેમ ભડકે બળતાં મુસ્કાનના બંને ભાઈઓના મગજની અંદર અત્યારે એકજ વિચાર ઘુમી રહ્યો હતો. કે મારી ભોળીભાળી બહેનને ફસાવનાર એ હરામી વીપુલીયાના આજે એકે એક અંગ સીધા કરી દેશું. ત્યાંથી બે ડગલાં ચાલવા જેટલી પણ એનામા ...Read Moreનહી રહેવા દઈએ...આજે તો એની... .આમ કેટલીયે ગાળો એ બંને ભાઈ મનોમન વીપુલ ને આપતાં હતાં...જ્યારે બીજી તરફ પોતાની નજીક આવી રહેલી આ બંને જ્વાળામુખીથી વંચીત વીપુલ તો બગીચાની અંદર દિવાલના ટેકે રહેલી બેંચ પર મુસ્કાન સાથે બેઠો હોય છે. એ બંને તો જાણે કેટલાય દિવસોથી ચા ના સ્વાદથી પરિચિત ના થયા હોય એવી રીતે એકબીજાને જોઈ રહે છે..... ફીરોઝ