Ek Navi Disha book and story is written by Priya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Navi Disha is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક નવી દિશા - Novels
by Priya
in
Gujarati Love Stories
વડોદરા ની એમ.જી હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ ની બહાર એક ૨૬ વર્ષ નો યુવાન ચિંતામાં આમ તેમ આંટા મારી રહ્યો છે.કદાચ અંદર પીડાથી ચીસો પાડતી મહિલા આ યુવાન ની પત્ની છે.યુવાનની સાથે આવેલા એક વયસ્ક આંટી એ યુવાન ને આશ્ર્વાસન આપી રહ્યા છે..
વયસ્ક આંટી : રોહન દિકરા ચિંતા ના કર ડોક્ટર દ્વારા હમણાં જ ખુશી ના સમાચાર આપવામાં આવશે.
રોહન: મમ્મી. મને અત્યારે તો મારી ધારા ની ચિંતા થાય છે..
પરાગ ભાઈ (રોહન ના પપ્પા) : હા દિકરા તારી ચિંતા સ્વાભાવિક છે.
ત્યાં જ એક નસૅ આવે છે અને કહે છે કે
નસૅ : રોહન ભાઈ ખુબ ખુબ અભિનંદન આપના ઘરની લક્ષ્મી આવી છે અને માં અને બાળકી બંને ઠીક છે.
આ સાંભળતા જ ત્રણેય ના ચહેરા પર ખુશી ની લહેરખીઓ આવે છે.
થોડી વારમાં જ ધારા અને નાનકડી પરી ને એક રૂમમાં શીફટ કરવામાં આવે છે.
વડોદરા ની એમ.જી હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ ની બહાર એક ૨૬ વર્ષ નો યુવાન ચિંતામાં આમ તેમ આંટા મારી રહ્યો છે.કદાચ અંદર પીડાથી ચીસો પાડતી મહિલા આ યુવાન ની પત્ની છે.યુવાનની સાથે આવેલા એક વયસ્ક આંટી એ યુવાન ને આશ્ર્વાસન ...Read Moreરહ્યા છે.. વયસ્ક આંટી : રોહન દિકરા ચિંતા ના કર ડોક્ટર દ્વારા હમણાં જ ખુશી ના સમાચાર આપવામાં આવશે. રોહન: મમ્મી. મને અત્યારે તો મારી ધારા ની ચિંતા થાય છે.. પરાગ ભાઈ (રોહન ના પપ્પા) : હા દિકરા તારી ચિંતા સ્વાભાવિક છે. ત્યાં જ એક નસૅ આવે છે અને કહે છે કે નસૅ : રોહન ભાઈ ખુબ ખુબ અભિનંદન આપના
સુયૅ ના કિરણો ચહેરા પર પડતા ધારા જાગી ને જોવે છે તો અનિશા રોહન ના પેટ પર સુઈ રહી હતી .રોહન ના ચહેરા પર એક ખુશી જોઈ ધારા ના ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી. ધારા રોહન અને અનિશા ...Read Moreકપાળ પર એક કિસ કરી નાવા માટે જાય છેનાહીને ફ્રેશ થઈ ને નીચે જાય છે અને સરિતા બેન ને જયશ્રી કૃષ્ણ કહી રસોડામાં નાસ્તા ની તૈયારી કરવા લાગે છે.થોડી વારમાં ધરના બધા જ નાસ્તા માટે નીચે આવે છે.રાહી બધા ને મળે છે.રાહી બધા સાથે મસ્તી કરે છે . ધણા સમયથી રાહી આવી નહોતી એટલે બધા ખુબ ખુશ હતા.પણ રાહી કંઇક
સાંજ ના સમયે ધારા ટેરેસ પર બેસીને વિચારતી હોય છે ત્યારે રોહન પાસે આવી ને બેસે છે પણ વિચારતી ધારાને ખબર હોતી નથી કે રોહન તેની પાસે આવી ને બેસી ગયો હોય છે.રોહન ધારાને બોલાવે છે પણ ધારા વિચારતી ...Read Moreએટલે સાંભળતી નથી . રોહન(ધારાને હલબલાવીને) : "ધારા તારૂં ધ્યાન ક્યાં છે? હું ક્યારનો હું તને બોલાવું છું ??શું થયું ધારા અનિશાના લીધે ચિંતા માં છે?? અરે પાગલ ! આપણી અનિશાને કઈ જ નહીં થાય." ધારા (ગળગળી થતાં) : "રોહન આપણી પરી અનિશાને કઈ નહિ થાય ને?? હું અનિશા વગર નહીં રહી શકું.શુ કિધુ ડોક્ટર એ ?" રોહન(ધારા ને શાંત
સુયૅના કિરણો રોહનના ચહેરા પર પડતા રોહન જાગી જાય છે.બાજુમા અનિશા સુતી હતી રોહન એના કપાળ પર કિસ કરી નાવા માટે જાય છે.રોહન નાખીને નીચે આવે છે.ધારા આજ સવારથી ખુબ જ ખુશ હોય છે કારણ કે આજે એનૈ પરિવાર ...Read Moreભાઈ આવવા ના હોય છે .રોહન એની બાજુમાં નાસ્તો કરવા બેસે છે અને ધારા અનિશાને નવડાવી ને તૈયાર કરી નીચે લાવે છે.રોહન (અનિશા ને ધારા પાસેથી લઇ રમાડતા): મારી લાડકવાયી ઠિગલી તૈયાર થઈ ગઈ!!ધારા : હા આજે તો બોવ રડી નાવું જ નહોતું દિવસે દિવસે તોફાની બનતી જાય છે.રોહન(અનિશાના ગાલ પર કિસ કરતા) : ઠિગલી કોની?ધારા : હા હો તમારી
આજે સવારથી જ મહેતા નિવાસ માં અલગ જ રોનક છે.આખા મહેતા નિવાસ ને એક દુલહનની જેમ સજાવ્યું છે.આજે રાહી ની સગાઇ છે.પરાગ ભાઈ અને સરિતા બેન ખુબ ખુશ છે પોતાની દીકરી માટે.રોહન અને ધારા સવારથી જ તૈયારી માં લાગ્યા ...Read Moreઅનિશાને પણ ખુબ સરસ તૈયાર કરી છે નાનકડી પરી ને સરિતા બેન સાચવે છે.ધીમે ધીમે બધા મહેમાનો આવે છે.સરિતા બેન અને પરાગ ભાઈ ખુબ જ સરસ લાગે છે.ધારા પણ લાલ પટોળા મા રજવાડી હાર પહેરી ખુબ સુંદર લાગે છે.રોહન પણ ખૂબ સુંદર લાગી રહ્યો છે.રોહન ધારાને જોતો જ રહી જાય છે. રોહન(ધારાને પોતાની પાસે ખેંચતા) : આય હાય શું લાગે