રહસ્ય..... by Nirav Chhabhaiya in Gujarati Novels
સાવનનો મહિનો હતો. એક નાના ગામ રાણાવાસ પર છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હતો. આખું ગામ ધુમ્મસથી ઢંકાઈ ગયું હતું....