misunder standing book and story is written by Nikunj Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. misunder standing is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મિસઅંડર સ્ટેન્ડિંગ - Novels
by Nikunj Patel
in
Gujarati Detective stories
Misઅંડર સ્ટેન્ડિંગઆ શબ્દ એક એવો શબ્દ છે જે ઘણીવાર આપણા વ્યવહારો ને તોડી નાખે છે, જેવી રીતે આપણે કરોળિયા ના બનાવેલા જાળ ઘણી સરળતા થી તોડી નાખીયે છીએ.આપણા બધા ના જીવન માં ગણીવાર ગમે તે સમયે બધા સાથે થયું હશે, કે આપણે કહેવાય કંઈક બીજું માગ્યે અને સામેવાળો કંઈક અલગ તર્ક કાઢે, આના લીધે ગણીવાર સબંધો તૂટી જાય છે. આપણે સાચવવા માગતા પણ સાચવી નથી શકતા.આ કહાની પણ આવી જ કંઈક missunder standing ના કારણે જ સર્જાઈ છે.DATE: 26may36/B khanna house,Mumbai.Mr. Raj khanna (મોટો ભાઈ )Mr.Sanjay khanna(નાનો ભાઈ ) & Mrs. Natasha khanna (sanjay wife)Ramu (નોકર)Ramesh(ડ્રાઈવર)Arjun(inspector)Unknown caractereરાજ, સંજય અને નતાશા
Misઅંડર સ્ટેન્ડિંગઆ શબ્દ એક એવો શબ્દ છે જે ઘણીવાર આપણા વ્યવહારો ને તોડી નાખે છે, જેવી રીતે આપણે કરોળિયા ના બનાવેલા જાળ ઘણી સરળતા થી તોડી નાખીયે છીએ.આપણા બધા ના જીવન માં ગણીવાર ગમે તે સમયે બધા સાથે થયું ...Read Moreકે આપણે કહેવાય કંઈક બીજું માગ્યે અને સામેવાળો કંઈક અલગ તર્ક કાઢે, આના લીધે ગણીવાર સબંધો તૂટી જાય છે. આપણે સાચવવા માગતા પણ સાચવી નથી શકતા.આ કહાની પણ આવી જ કંઈક missunder standing ના કારણે જ સર્જાઈ છે.DATE: 26may36/B khanna house,Mumbai.Mr. Raj khanna (મોટો ભાઈ )Mr.Sanjay khanna(નાનો ભાઈ ) & Mrs. Natasha khanna (sanjay wife)Ramu (નોકર)Ramesh(ડ્રાઈવર)Arjun(inspector)Unknown caractereરાજ, સંજય અને નતાશા
Misઅંડર સ્ટેન્ડિંગPart 2આજ કાલ કોઈ ની પાસે સમય જ નથી,બધા પોતાની રોજ ના રૂટિન માં એટલા બધા ખોવાઈ ગયા છે કે પોતાના નજીક નાં સંબધો ને સાચવી નથી શકતા.થોડો time કાઢી નથી શકતો,થોડા સમય થી અને થોડી શાંતિ રાખી ...Read Moreની બધી પરેશાની દૂર થઇ શકે છીએ.હવે જોવો કેટલાં લોકો પાસે સમય નાં હતો 1st part વાંચવા નો, કેટલાં લોકો એ મને કહીંયુ કે સ્ટોરી વાંચવા નો time નથી sort માં કહીદે ની.. બોલો આવા પણ નમૂના હોય છે દુનિયામાં ??કંઈ ની છોડો આપણે કહાની ને આગળ વધારી એ... તમે મને ગારો દેતા હશો કે શું લવારો કર્યો time નો