Dad's Day book and story is written by spshayar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dad's Day is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પપ્પા નો દિવસ - Novels
by spshayar
in
Gujarati Moral Stories
ગઈ કાલ ની વાત .. જમ્યા .. જમી ને ઊભા થયા .. આપણે તો રોજ ની જેમ મોબાઇલ મચેડ્તા મચેડ્તા આપડી રૂમ માં નીકળી ગયા ..પપ્પા એ કીધું કાલે વહેલો ઉઠજે થોડું કામ છે .. હા ( fomality) કહીને મોબાઇલે મચેડ્તા મચેડ્તા જ ઊંઘી ગયો ..સવારે ઊઠ્યા આઠ વાગ્યે દરરોજ ની જેમ મોબાઇલ જ હાથ માં લીધો ..આંખો ખોલતા જ જોયું તો ઢગલો પોસ્ટ અને ફોટા..ગણ્યા ગણાય નહીં એવા ... શેના તો કે ' ફાધર્સ ડે ' ના .. લે હું તો રહી જ ગયો ..લોકો એ એમના પાપા ને કેટલો પ્રેમ કરે એ બતાવ્યું તો આપણે પણ બતાવું પડે
ગઈ કાલ ની વાત .. જમ્યા .. જમી ને ઊભા થયા .. આપણે તો રોજ ની જેમ મોબાઇલ મચેડ્તા મચેડ્તા આપડી રૂમ માં નીકળી ગયા ..પપ્પા એ કીધું કાલે વહેલો ઉઠજે થોડું કામ છે .. હા ( fomality) કહીને ...Read Moreમચેડ્તા મચેડ્તા જ ઊંઘી ગયો ..સવારે ઊઠ્યા આઠ વાગ્યે દરરોજ ની જેમ મોબાઇલ જ હાથ માં લીધો ..આંખો ખોલતા જ જોયું તો ઢગલો પોસ્ટ અને ફોટા..ગણ્યા ગણાય નહીં એવા ... શેના તો કે ' ફાધર્સ ડે ' ના .. લે હું તો રહી જ ગયો ..લોકો એ એમના પાપા ને કેટલો પ્રેમ કરે એ બતાવ્યું તો આપણે પણ બતાવું પડે